- આમચી મુંબઈ
અલીબાગના માંડવા નજીક યૉટ પર લાગેલી આગમાં ૨ લોકો જખમી
મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના માંડવા દરિયા કિનારા નજીક લક્ઝરી યૉટ પર શનિવારે બપોરે આગ લગતા બે વ્યક્તિ જખમી થયા હતા. બપોરે ત્રણ વાગ્યે બનેલી આ ઘટનામાં મુંબઈથી આવેલા મુસાફરોને માંડવા ખાતે ઉતાર્યા બાદ આ યૉટને પાર્કિંગ એરિયામાં લઇ જતાં આગ…
- આમચી મુંબઈ
થાણેમાં કન્ટેનરમાં ચાલતી શિવસેનાની શાખાને મુદ્દે વિવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનામાં ગયા વર્ષે પડેલા ભંગાણ બાદ શાખાની માલિકી કોની તેના પરથી શિંદે અને ઠાકરે જૂથ વચ્ચે વિવાદ થઈ રહ્યો છે અને તેમાં હવે થાણે શહેરમાં ફૂટપાથ પર શિંદે જૂથે કન્ટેનરમાં ઊભી કરેલી શિવસેનાની શાખા સામે કાર્યવાહી કરવાની…
- આમચી મુંબઈ
કલ્યાણ-ડોમ્બિવલી- નવી મુંબઇ માર્ગ જોડાશે
નવી મુંબઇ: કલ્યાણ તળોજા મેટ્રો-12 રૂટનું સીધું બાંધકામ જે થાણે શહેરને થાણે-ભીવંડી-કલ્યાણ મેટ્રો રૂટ નંબર પાંચ સાથે જોડશે અને કલ્યાણ અને ડોમ્બિવલી શહેરોને નવી મુંબઈ સાથે સીધું જોડશે. શહેરની અંદરના પરિવહનનો ચહેરો બદલવાના ઉદ્દેશ્ય સાથે એમએમઆરડીએ 1,877.88 કરોડનું ટેન્ડર બહાર…
- આમચી મુંબઈ
મહારેરાએ દ્વારા 1,343 ફરિયાદોનો ઉકેલ
મુંબઈ: ઘર ખરીદનારાઓની ફરિયાદોને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા માટે મહારેરા દ્વારા સમાધાન (કાંકાઇલેશન) બેંચની રચના કરવામાં આવી છે. આ બેન્ચે અત્યાર સુધીમાં 1,343 ઘર ખરીદનારાઓની ફરિયાદોનું સફળતાપૂર્વક નિવારણ કર્યું છે. હાલમાં રાજ્યમાં બાવન સમાધાન બેન્ચ દ્વારા 876 કેસોની સુનાવણી…
- આપણું ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલ નું તંત્ર ક્યારે સુધરશે?
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી ફરી એક વખત લોકો સમક્ષ આવી છે સરકાર તરફથી તમામ સવલતો આપવામાં આવે છે પરંતુ તેને લોકોની સેવા માટે વાપરવું તે લોકલ તંત્ર અને તેના વડા ઉપર આધારિત છે.મુંબઈ સમાચાર એ અગાઉ પણ અનેક…
- નેશનલ
ગોરખપુરના વીજળી વિભાગે કરી એવી ભૂલ જેને સાંભળીને વિચારમાં પડી જશો
ગોરખપુર: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી વીજળી વિભાગે કરેલી એક એવી ભૂલ સામે આવી છે જેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો. તો થયું એમ કે એક ગોરખપુરમાં એક વ્યક્તિ 5000 રૂપિયાનું લાઇટ બિલ ભરવા ગયો હતો પણ ત્યાના કર્મચારીએ બિલની રખમ…
- આમચી મુંબઈ
ભાડું નકારતા રિક્ષા, ટેક્સી ડ્રાઈવરોનું લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઇ: રિક્ષા, ટેક્સી ડ્રાઈવરો દ્વારા ભાડું નકારવું, મુસાફરો સાથે ગેરવર્તણૂક, ઓવરચાર્જિંગ જેવા કિસ્સાઓ મુંબઈગરા માટે સામાન્ય છે. આ પ્રકારની ઘટનાને રોકવા માટે આરટીઓએ મુસાફરોને ફરિયાદ કરવા માટે વોટ્સએપ નંબર અને ઈ-મેલ આપ્યા છે. તેમાં છેલ્લા ચાર મહિનામાં ૧,૩૧૭ ફરિયાદો મળી…
- નેશનલ
એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો? વાત એક વોટથી હારનાર પહેલાં ઉમેદવારની…
આવતીકાલનો દિવસ ચાર રાજ્યના લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે ત્રીજી ડિસેમ્બરના મતગણતરી ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત કુલ ચાર રાજ્યના વિજેતા ઉમેદવારોની ઘોષણા કરવામાં આવશે, પરંતુ આજે આપણે અહીં એવી…
- Uncategorized
ટીસીને ચપ્પલ મારનાર ઈન્કમ ટેક્સ ઓફિસરને જેલ, એક લાખનો દંડ
મુંબઈ: ફરજ બજાવતા સરકારી કર્મચારીને ચપ્પલ મારવાના આરોપસર મંગળવારે સેશન્સ કોર્ટે આરોપીને છ મહિનાની આકરી કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી. 2016માં કથિત સ્વરૂપે આ ગુનો નોંધાયો ત્યારે આરોપી આસિસ્ટન્ટ ઈન્કમ ટેક્સ કમિશનરના હોદ્દા પર હતા. એ…
- નેશનલ
ચોથી ડિસેમ્બરથી શરૂ થતા નવા શિયાળુ સત્રમાં કુલ 18 બિલો રજૂ કરવામાં આવશે…
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની શરૂઆત થવાની છે ત્યારે સંસદમાં એવી ઘણી બાબતો છે જે ચર્ચાનો વિષય બની રહેશે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાનો રિપોર્ટ ચાર ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદ સત્રના પહેલા દિવસે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.…