- આમચી મુંબઈ

મુંબઈની બજારોની પાલિકા કરશે કાયાપલટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ તેની માલિકી બજારોની કાયાપલટ કરવાનો નિર્ણય લીધો છે. પોતાની માલિકી ૯૨ બજારમાંથી પહેલા તબક્કામાં શહેરની ચાર વેજીટેબલ એન્ડ ફીશ માર્કેટનું નૂતનીકરણ કરવામાં આવશેે, તે માટેનો અભ્યાસ કરવા માટે ક્ધસલ્ટન્ટ નીમવાની છે.પહેલા તબક્કામાં પાલિકા દક્ષિણ મુંબઈની…
- આમચી મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકાનો રેઢિયાળ કારભાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઑક્ટ્રોય નાબૂત થયા બાદથી પ્રોપર્ટી ટેક્સ મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. અમુક કાયદાકીય અડચણને કારણે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રોપર્ટી ટૅક્સના બિલ અત્યાર સુધી પાલિકા ટેક્સધારકોને મોકલી શકી નથી. તેથી હવે પાલિકાએ ડિફોલ્ટરો પાસેથી ટેક્સ…
- આમચી મુંબઈ

સીઆઈડીના આ લોકપ્રિય એક્ટરને આવ્યો હાર્ટએટેક…
લોકપ્રિય ટીવી શો સીઆઈડીમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસના ફેન્સ માટે ચિંતા કરાવે એવા સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે દિનેશને પહેલી ડિસેમ્બરના રાતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેને મુંબઈના મલાડમાં આવેલી તુંગા હોસ્પિટલમાં સારવાર…
- આમચી મુંબઈ

સાવધાન મુંબઈગરા રાતે ઠંડીથી બચવા તાપણું કર્યું છે તો
મુંબઈ: મુંબઇમાં અત્યારે સરસમજાની ફૂલગુલાબી ઠંડી પડી રહી છે અને આને કારણે જ ઘણા લોકો તાપણા કરે છે. પરંતુ આ તાપણાને કારણે જ અનેક લોકોને પાલિકા દ્વારા ફાઈન કરવામાં આવ્યું છે. આવો જોઈએ શું છે આખો માંઝરો…પાલિકા દ્વારા મુંબઈમાં સતત…
- આમચી મુંબઈ

અંધેરી બાદ મલાડમાં પાઈપપાઈનમાં ભંગાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શનિવારે પૂર્વ ઉપનગર સહિત પશ્ર્ચિમ ઉપનગરના અનેક વિસ્તારમાં પાણીના ધાંધિયા જોવા મળ્યા હતા. પહેલાથી અંધેરીમાં પાઈપલાઈનમાં રહેલા લીકેજને કારણે મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં પાણીપુરવઠાને અસર થઈ હતી, તેમાં પ્ડયા પર પાટું તેમ શનિવારે મલાડમાં ૭૫૦…
- આમચી મુંબઈ

મેક્સિકન મહિલા ડિસ્ક જૉકી પર બળાત્કાર: મૅનેજરની ધરપકડ
મુંબઈ: કામ પરથી કાઢી મૂકવાની કથિત ધમકી આપી બાન્દ્રામાં મેક્સિકન મહિલા ડિસ્ક જૉકી (ડીજે) પર વારંવાર બળાત્કાર ગુજારવાના કેસમાં પોલીસે મૅનેજરની ધરપકડ કરી હતી.બાન્દ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે 35 વર્ષના આરોપીની ધરપકડ…
- આમચી મુંબઈ

ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ટોપેની કાર પર હુમલો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા અને વિધાનસભ્ય બબનરાવ લોણીકરના કાર્યકર્તા દ્વારા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન રાજેશ ટોપેના કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જાલના જિલ્લાની સહકારી બેંકના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી બાદ તેમના પર ગદ્દાર હોવાનો આક્ષેપ કરીને હુમલો કરવામાં આવ્યો…
- આમચી મુંબઈ

ખારની પૉશ સોસાયટીમાં ચાલતા જુગાર પર પોલીસની કાર્યવાહી: 45ની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ખાર પશ્ર્ચિમની પૉશ સોસાયટીમાં ચાલતા ગેરકાયદે જુગારના અડ્ડા પર કાર્યવાહી કરી ક્રાઈમ બ્રાન્ચે 12 મહિલા સહિત 45 જણની ધરપકડ કરી હતી.ખારમાં આંબેડકર રોડ સ્થિત એક બિલ્ડિંગમાં જુગાર રમાડવામાં આવતો હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીને મળી હતી.…
- આમચી મુંબઈ

મુંબૈ બેન્ક પર કૃપાદૃષ્ટી: વિશેષ બાબત તરીકે સહકારી બેન્કિંગ વ્યવહારને માન્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા પ્રવીણ દરેકર જેના અધ્યક્ષ છે તે મુંબૈ જિલ્લા મધ્યવર્તી સહકારી બેંકને નિયમો અને માપદંડોમાં વિશેષ સવલત આપતાં સરકારી બેન્કિંગ વ્યવહાર સંભાળવાની મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સહકાર અને નાણાં ખાતાનો નકાર…









