- આમચી મુંબઈ
છ કબડ્ડી પ્લેયર્સે રૂ. 12 લાખ ગુમાવ્યા: રેલવેના બોગસ અધિકારી સામે ગુનો દાખલ
મુંબઈ: રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીના સ્વાંગમાં રેલવેમાં સ્પોટર્સ કેટેગરીમાં સિનિયર પોસ્ટ પર નોકરી મેળવી આપવાને બહાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના કબડ્ડી પ્લેયર્સ સાથે રૂ. 12 લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે સુશાંત સૂર્યવંશી નામના શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધ…
- મહારાષ્ટ્ર
રાયગઢ જિલ્લા પરિષદની શાળાઓમાં 169 નિવૃત્ત શિક્ષકોની નિમણૂક
અલીબાગ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના 11 તાલુકાઓમાં જિલ્લા પરિષદની શાળાઓમાં દર મહિને 20,000 રૂપિયાના માનદ વેતન પર કુલ 169 નિવૃત્ત શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જિલ્લા પરિષદની શાળાઓમાં શિક્ષકોની 1,250 જગ્યાઓ ખાલી…
- આમચી મુંબઈ
સાયન હૉસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓ વધશે
મુંબઈ: સાયનમાં આવેલી મુંબઈ નગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક હૉસ્પિટલની આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. 1200 બેડ સાથે સોનોગ્રાફી, ડાયાલિસિસ અને અન્ય તબીબી સેવાઓમાં વધારો કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે હૉસ્પિટલની મુલાકાત લીધા બાદ આ જાહેરાત કરી હતી. મુખ્ય…
- મનોરંજન
એનિમલમાં સ્ક્રીન સ્પેસ ઓછી મળવા વિશે એક્ટરએ કર્યા આવા ગલ્લાંતલ્લાં
ફિલ્મ અભિનેતાઓની અમુક વાતો પહેલેથી નક્કી હોય છે. જેમ કે કોઈ ફિલ્મ ન ચાલે તો લોોકએ મારા કામને વખાણ્યું તેનો મને સંતોષ છે. ફિલ્મમાં કામ ન સારું કર્યું હોય અને વિવચેકો આલોચના કરે તો નિર્દેશકે આમ કર્યું કે મારા રોલને…
- નેશનલ
તો હવે આ રાજ્યોમાં બદલાશે રાજ્યપાલની ભૂમિકા….
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર ઘણા રાજ્યોના રાજ્યપાલની ભૂમિકામાં બદલાવ લાવી શકે છે. મળતી માહિતી પ્રમાણે કેટલાક રાજ્યોના રાજ્યપાલને અન્ય રાજ્યનો ચાર્જ સંભાળવાની તક મળી શકે છે. આગામી થોડા દિવસોમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યોમાં વર્તમાન રાજ્યપાલોને બદલવામાં આવી શકે છે…
- આમચી મુંબઈ
મુંબઈની બજારોની પાલિકા કરશે કાયાપલટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ તેની માલિકી બજારોની કાયાપલટ કરવાનો નિર્ણય લીધો છે. પોતાની માલિકી ૯૨ બજારમાંથી પહેલા તબક્કામાં શહેરની ચાર વેજીટેબલ એન્ડ ફીશ માર્કેટનું નૂતનીકરણ કરવામાં આવશેે, તે માટેનો અભ્યાસ કરવા માટે ક્ધસલ્ટન્ટ નીમવાની છે.પહેલા તબક્કામાં પાલિકા દક્ષિણ મુંબઈની…
- આમચી મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાનો રેઢિયાળ કારભાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઑક્ટ્રોય નાબૂત થયા બાદથી પ્રોપર્ટી ટેક્સ મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. અમુક કાયદાકીય અડચણને કારણે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રોપર્ટી ટૅક્સના બિલ અત્યાર સુધી પાલિકા ટેક્સધારકોને મોકલી શકી નથી. તેથી હવે પાલિકાએ ડિફોલ્ટરો પાસેથી ટેક્સ…
- આમચી મુંબઈ
સીઆઈડીના આ લોકપ્રિય એક્ટરને આવ્યો હાર્ટએટેક…
લોકપ્રિય ટીવી શો સીઆઈડીમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસના ફેન્સ માટે ચિંતા કરાવે એવા સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે દિનેશને પહેલી ડિસેમ્બરના રાતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેને મુંબઈના મલાડમાં આવેલી તુંગા હોસ્પિટલમાં સારવાર…