- આપણું ગુજરાત

દર અઠવાડિયે ડ્રાઈવિંગમાં બેદરકારીને લીધે અમદાવાદમાં નવ જણના લેવાઈ છે જીવ
તમે ઘરે તમારા પરિવારના સભ્યની રાહ જોઈને બેઠા હોવ અને અચાનકથી અજાણ્યા નંબરથી અમદાવાદ પોલીસ, ટ્રાફિક પોલીસ અથવા કોઈ અજાણ્યા માણસનો ફોન આવે કે તમારા પરિવારનો સભ્ય રોડ એક્સિડન્ટમાં માર્યો ગયો છે ત્યારે તમારી કેવી હાલત થાય. કલ્પના કરીને કાંપી…
- સ્પેશિયલ ફિચર્સ

પોસ્ટમાં કરાવી છે એફડી? બદલાઈ ગયા છે પ્રિ-મેચ્યોરિટી વિડ્રોલના નિયમો, જાણશો તો ફાયદામાં રહેશો…
ટેક્સ સેવિંગ અને સેફ ઈન્વેસ્ટમેન્ટ માટે જો તમે પણ પોસ્ટ ઓફિસમાં એફડી કરાવો છો તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે નાણાં મંત્રાલય દ્વારા મેચ્યોરિટી પહેલાં એફડી તોડવાના નિયમોમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આવો જોઈએ શું…
- સ્પોર્ટસ

વિજય હઝારે ટ્રોફીઃ ઉત્તર પ્રદેશે આંધ્રપ્રદેશને હરાવ્યું
નવી દિલ્હીઃ ચંદીગઢમાં રવિવારે વિજય હઝારે ટ્રોફીની ગ્રુપ ડીની મેચમાં ઉત્તર પ્રદેશની ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને આંધ્ર પ્રદેશને 49 બોલ બાકી રહેતા છ વિકેટે હરાવ્યું હતું. ઝડપી બોલર કાર્તિક ત્યાગી (3/24), શિવ સિંઘ (3/52) અને યશ દયાલ (2/51)ની બોલિંગની…
- નેશનલ

ત્રણ રાજ્યમાં મહિલા યોજનાઓએ જીત અપાવી, પણ કેટલી મહિલા બની વિધાનસભ્ય?
રાયપુર-ભોપાલ: ભાજપની છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમા જીત માટે માહતરી વંદન યોજના અને લાડલી બહેના યોજના ને જશ આપવામાં આવે છે. મહિલા મતદારોએ ભાજપમાં વિશ્વાસ દાખવ્યો અને તેથી જીત શક્ય બની તેમ પણ રાજકીય વિશ્ર્લેષકો કહે છે. માત્ર ભાજપ જ નહીં…
- નેશનલ

લીકર કેસમાં ‘આપ’ના નેતા સંજ્ય સિંહની કસ્ટડી વધારાઈ
નવી દિલ્હી: દિલ્હી લીકર કૌભાંડના કેસમાં આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના એમપી સંજયસિંહની જ્યુડિશિયલ કસ્ટડીને 11 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે. સંજય સિંહને આજે દિલ્હીના રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ઇડીએ દિલ્હીની એક્સાઇઝ પોલિસીને લઈને મની લોન્ડરિંગ કરવાના…
- મનોરંજન

કાચા બદામ ગર્લ અંજલિના કરોડપતિ બનવાનું આ છે સિક્રેટ…
સોશિયલ મીડિયા આજના સમયમાં ટેલેન્ટ રજૂ કરવા માટેનું એક સશક્ત માધ્યમ બની ગયું છે અને આ જ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને એવું એવું હિડન ટેલેન્ટ મળ્યું છે કે કદાચ આપણે દીવો લઈને શોધવા ગયા હોત તો પણ ના મળ્યું હોત.…
- આમચી મુંબઈ

હાશકારો! ઉપનગરમાં પાંચ દિવસે પાણીપુરવઠો પૂર્વવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ પાંચ દિવસ બાદ પશ્ર્ચિમ ઉપનગર સહિત પૂર્વ ઉપનગરના વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થયો હતો. અંધેરી (પૂર્વ)માં વેરાવલી સર્વિસ રિઝર્વિયરને પાણીપુરવઠો કરનારી મુખ્ય પાઈપલાઈનમાં થયેલા ગળતરનું સમારકામ ૫૦ કલાકથી વધુ સમય ચાલ્યા બાદ સોમવારે સવારે તે પૂરું થયું…
- આપણું ગુજરાત

ત્રણ રાજ્યમાં ભાજપની જીતઃ રાજકોટમાં કાર્યકરોએ કરી શાનદાર ઉજવણી
ભારતીય જનતા પક્ષ રાજકોટ દ્વારા ત્રણ રાજ્યોમાં જબરજસ્ત જીતની શાનદાર ઉજવણી કરવામાં આવી આજરોજ રાજકોટ ભારતીય જનતા પક્ષ તેના તમામ કાર્યકરો અને પક્ષના હોદ્દેદારો તથા ધારાસભ્યો સહિત કિસાનપરા ચોકમાં ભેગા થઈ અને શાનદાર આતશબાજી કરી ઉપરાંત ઢોલ નગારા સાથે વાજતે…
- આમચી મુંબઈ

બેલાપુર કિલ્લાનું સૌંદર્યકરણ અટક્યું
નવી મુંબઈ : નવી મુંબઈના એકમાત્ર ઐતિહાસિક વારસા સમાન એવા બેલાપુર કિલ્લાના સંવર્ધન અને સૌંદર્યકરણનું કામ વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે એવી ધારણા હતી કે આ કામ બે વર્ષમાં પૂર્ણ થશે, પરંતુ…
- સ્પોર્ટસ

પહેલી વન-ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ઇગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું
નોર્થ સાઉન્ડ (એન્ટિગુઆ): કેપ્ટન શાઈ હોપની અણનમ સદી અને રોમારીયો શેફર્ડની 28 બોલમાં રમાયેલી 48 રનની તોફાની ઈનિંગ્સની મદદથી વેસ્ટ ઈન્ડિઝે રવિવારે અહીં પ્રથમ વન-ડે મેચમાં ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું.વન-ડે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ વાપસી કરવાનો પ્રયાસ કરી…









