- આપણું ગુજરાત
કસ્ટોડિયલ ડેથ બાબતે ગુજરાત સતત ત્રીજા વર્ષે દેશમાં પ્રથમ સ્થાને
અમદાવાદ: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ગઈકાલે સોમવારે “ક્રાઈમ ઈન ઈન્ડિયા રિપોર્ટ 2022” બહાર પાડ્યો હતો. કસ્ટોડિયલ ડેથની સંખ્યામાં ગુજરાત સતત ત્રીજા વર્ષે દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા પ્રકાશિત અગાઉના ડેટા દર્શાવે છે કે…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં રસ્તા પર બર્થડેનો કેક કટ કરતાં રોક્યા અને…
અકોલાઃ મહારાષ્ટ્રના ખદાન પોલીસ સ્ટેશન હેઠલ આવતા મલકાપુર ખાતે રાતે સાડાઆઠ વાગ્યે બર્થડે સેલિબ્રેશનમાં રસ્તા પર કેક કટિંગ કરવા મુદ્દે વિવાદ થયો અને આ વિવાદમાં પાંચ યુવક ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.મળી રહેલી માહિતી પ્રમાણે મલકાપુર ચોકમાં…
- નેશનલ
I.N.D.I.A ગઠબંધન વારે વારે પોતાની બેઠકો કેમ મુલતવી રાખે છે?
નવી દિલ્હી: આમ તો જોકે જ્યારથી I.N.D.I.A. ગઠબંધન બન્યું છે ત્યારથી તેની એક પણ બેઠક સફળતાપૂર્વક પાર પડી નથી. ત્યારે આવતીકાલે છ ડિસેમ્બરના રોજ થનારી વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના મોટા નેતાઓની આવતીકાલની બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે. અને આગામી બેઠકની…
- મહારાષ્ટ્ર
મેલીવિદ્યાથી કરોડો મળશે કહીને તાંત્રિકે લાખો ખંચેરી લીધા….
પુણે: ગુજરાતીમાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે એવો જ કંઇક ઘાટ થયો પુણેના એક યુવક સાથે તેને સમજાઇ ગયું કે પૈસાનો લોભ કેટલો મોંઘો પડી શકે છે. પુણેના હડપસરના એક યુવકને મેલીવિદ્યાના કારણે 18…
- આપણું ગુજરાત
દર અઠવાડિયે ડ્રાઈવિંગમાં બેદરકારીને લીધે અમદાવાદમાં નવ જણના લેવાઈ છે જીવ
તમે ઘરે તમારા પરિવારના સભ્યની રાહ જોઈને બેઠા હોવ અને અચાનકથી અજાણ્યા નંબરથી અમદાવાદ પોલીસ, ટ્રાફિક પોલીસ અથવા કોઈ અજાણ્યા માણસનો ફોન આવે કે તમારા પરિવારનો સભ્ય રોડ એક્સિડન્ટમાં માર્યો ગયો છે ત્યારે તમારી કેવી હાલત થાય. કલ્પના કરીને કાંપી…
- સ્પેશિયલ ફિચર્સ
પોસ્ટમાં કરાવી છે એફડી? બદલાઈ ગયા છે પ્રિ-મેચ્યોરિટી વિડ્રોલના નિયમો, જાણશો તો ફાયદામાં રહેશો…
ટેક્સ સેવિંગ અને સેફ ઈન્વેસ્ટમેન્ટ માટે જો તમે પણ પોસ્ટ ઓફિસમાં એફડી કરાવો છો તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે નાણાં મંત્રાલય દ્વારા મેચ્યોરિટી પહેલાં એફડી તોડવાના નિયમોમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આવો જોઈએ શું…
- સ્પોર્ટસ
વિજય હઝારે ટ્રોફીઃ ઉત્તર પ્રદેશે આંધ્રપ્રદેશને હરાવ્યું
નવી દિલ્હીઃ ચંદીગઢમાં રવિવારે વિજય હઝારે ટ્રોફીની ગ્રુપ ડીની મેચમાં ઉત્તર પ્રદેશની ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને આંધ્ર પ્રદેશને 49 બોલ બાકી રહેતા છ વિકેટે હરાવ્યું હતું. ઝડપી બોલર કાર્તિક ત્યાગી (3/24), શિવ સિંઘ (3/52) અને યશ દયાલ (2/51)ની બોલિંગની…
- નેશનલ
ત્રણ રાજ્યમાં મહિલા યોજનાઓએ જીત અપાવી, પણ કેટલી મહિલા બની વિધાનસભ્ય?
રાયપુર-ભોપાલ: ભાજપની છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમા જીત માટે માહતરી વંદન યોજના અને લાડલી બહેના યોજના ને જશ આપવામાં આવે છે. મહિલા મતદારોએ ભાજપમાં વિશ્વાસ દાખવ્યો અને તેથી જીત શક્ય બની તેમ પણ રાજકીય વિશ્ર્લેષકો કહે છે. માત્ર ભાજપ જ નહીં…
- નેશનલ
લીકર કેસમાં ‘આપ’ના નેતા સંજ્ય સિંહની કસ્ટડી વધારાઈ
નવી દિલ્હી: દિલ્હી લીકર કૌભાંડના કેસમાં આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના એમપી સંજયસિંહની જ્યુડિશિયલ કસ્ટડીને 11 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે. સંજય સિંહને આજે દિલ્હીના રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ઇડીએ દિલ્હીની એક્સાઇઝ પોલિસીને લઈને મની લોન્ડરિંગ કરવાના…
- મનોરંજન
કાચા બદામ ગર્લ અંજલિના કરોડપતિ બનવાનું આ છે સિક્રેટ…
સોશિયલ મીડિયા આજના સમયમાં ટેલેન્ટ રજૂ કરવા માટેનું એક સશક્ત માધ્યમ બની ગયું છે અને આ જ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને એવું એવું હિડન ટેલેન્ટ મળ્યું છે કે કદાચ આપણે દીવો લઈને શોધવા ગયા હોત તો પણ ના મળ્યું હોત.…