- મનોરંજન
બોબી દેઓલ, ઓરી અને ઈબ્રાહિમ અલી ખાનનો ફોટો કેમ વાઈરલ થઈ રહ્યો છે?
અત્યારે ઈન્ટરનેટ પર બે જ બાબતો ધુમ મચાવી રહી છે જેમાંથી એક એટલે રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ બીજો છે ઓરી ધ પાર્ટી એનિમલ…ફિલ્મ એનિમલની સાથે સાથે ઓરી પણ સોશિયલ મીડિયા પર ખાસ્સી એવી લાઈમલાઈટ ચોરી રહ્યો છે. હાલમાં જ…
- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ તારીખે આવશે અયોધ્યાઃ રામ મંદિર પહેલા આપશે શહેરને આ ભેટ
આયોધ્યામાં હાલમાં ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની અને મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકવાની તડામાર તૈયારી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ અહીં વડા પ્રધાન મોદી પણ આવશે, પરંતુ તે પહેલા પણ તેઓ અયોધ્યાની મુલાકાત લે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા…
- નેશનલ
રેવંત રેડ્ડીને શિરે મુખ્યપ્રધાન પદનો તાજ, રાહુલ ગાંધીએ કહ્યું, ‘નિર્ણય લેવાઇ ગયો છે’
નવી દિલ્હી/હૈદરાબાદ: ત્રણેય રાજ્યોમાં કારમી હારનો સામનો કર્યા બાદ છેવટે તેલંગાણામાં કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. પાર્ટી તરફથી હવે મુખ્યપ્રધાન પદને લઇને મંથન ચાલી રહ્યું છે. જો કે તાજેતરમાં જ રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું છે કે,…
- મનોરંજન
આ સિંગરે સલમાનને કહ્યું કે તે મારી નફરતને પણ યોગ્ય નથી…
મુંબઇ: પ્લેબેક સિંગર અભિજીત ભટ્ટાચાર્ય અને બોલિવૂડ એક્ટર સલમાન વચ્ચેના વિવાદો હંમેશા ચર્ચામાં રહ્યા છે. અભિજીત ભટ્ટાચાર્ય સલમાન ખાનને નીચું દેખાડવાનો કે પછી સલમાન વિશે પોઇન્ચ મારવાનો એક પણ મોકો છોડતા નથી. ત્યારે હાલમાં જ અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન પર નિશાન…
- નેશનલ
2024માં આ દિવસે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ પણ…
બ્રહ્માંડમાં થતી ગ્રહોની હિલચાલની ધરતી પર વસતા માનવીના જીવન પર ખૂબ જ મોટી અસર જોવા મળે છે. એવું કહેવાય છે કે ગ્રહોની સ્થિતિ બદલાવવાની સાથે સાથે જ મનુષ્યના ભાગ્યમાં પણ બદલાવ આવે છે. એમાં પણ શાસ્ત્રોમાં સૂર્ય અને ચંદ્રગ્રહણનું વિશેષ…
- ઇન્ટરનેશનલ
હમાસે યુદ્ધવિરામને બદલે યુદ્ધ પસંદ કર્યું, હવે તેમને ખતમ કરી નાખશુંઃ જાણો કોણે કહ્યું આમ
ગાઝા પટ્ટી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)ના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગરીએ કહ્યું કે તેઓ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ તેમની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરશે. અત્રે ઉલ્લેખનીય…
- ઇન્ટરનેશનલ
સ્પેનની રોયલ ફેમિલી વિવાદોમાં: રાણી લેટિઝિયાનાં લગ્નેતર સંબંધોનો ઘટસ્ફોટ
મેડ્રિડ: રાજા ફેલિપ સાથેના લગ્નના શરૂઆતના દિવસોમાં સ્પેનના મહારાણી લેટિઝિયા કોઇની સાથે લગ્નબાહ્ય સંબંધો ધરાવતા હતા તેવો એક ચોંકાવનારો ઘટસ્ફોટ એક પુસ્તકમાં થયો છે. રાજા-રજવાડાંની ગલીઓમાંથી ક્યારેક આશ્ચર્ય પમાડે તેવા ગુપ્ત રહસ્યો બહાર નીકળતા હોય છે. સ્પેનનાં મહારાણી લેટિઝિયાની ગણના…
- ઇન્ટરનેશનલ
ભારતીય વિદ્યાર્થીઓ હવે ઉચ્ચ અભ્યાસ માટે આ દેશમાં જવા માગતા નથી જાણો કારણ
ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલા તણાવની અસર હવે ભારતીય વિદ્યાર્થીઓ પર દેખાઈ રહી છે. આ વર્ષના બીજા ભાગમાં કેનેડામાં અભ્યાસ માટે અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઈ અને ઓક્ટોબર વચ્ચે ભારતમાંથી નવી સ્ટડી પરમિટ માટેની…
- ઇન્ટરનેશનલ
ભારતીયોની મુશ્કેલી વધશે: બ્રિટને વિઝાના નિયમો બદલ્યા
લંડનઃ બ્રિટિશ સરકારે સોમવારે દેશમાં વસાહતીઓની સંખ્યા ઘટાડવા માટે કડક પગલાંની જાહેરાત કરી હતી, જેમાં કૌશલ્ય આધારિત વિઝા મેળવવા માટે વિદેશી કામદારો માટે ઉચ્ચ પગાર મર્યાદા નક્કી કરવી અને પરિવારના સભ્યોને તેમના આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થાય…
- આપણું ગુજરાત
ગુજરાત બાળકો માટે અસાલમત! 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની હત્યામાં રાજ્ય બીજા ક્રમે
અમદાવાદ: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના વર્ષ 2022ના ડેટામાં જાણવા મળ્યું કે ગુજરાત બાળકો માટે સલામત નથી. છ વર્ષથી ઓછી વયના બાળકોની હત્યામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું છે. એનસીઆરબીના ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં છ વર્ષથી ઓછી વયના બાળકોની 60 હત્યાઓ…