- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર માટે આ રીતે રહેશે સુરક્ષા વ્યવસ્થા…
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર સાત ડિસેમ્બરથી નાગપુરમાં શરૂ થશે. ત્યારે આ શિયાળુ સત્ર માટે 11,000 પોલીસકર્મીઓ, 40 બોમ્બ સ્ક્વોડ અને રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) તેમજ અન્ય સુરક્ષા દળોની દસ કંપનીઓ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવશે. નોંધનીય છે કે…
- નેશનલ
અયોધ્યામાં રામ મંદિરમાં લગાવવામાં આવનારા ધ્વજદંડનું આ ગુજરાત કનેક્શન જાણો છો?
અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોર-શોરથી ચાલી રહી છે. 22મી જાન્યુઆરી, 2024ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હવે આ અયોધ્યાના રામ મંદિરને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે અને આ…
- નેશનલ
વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદમાંથી રાજીનામુ આપ્યું
નવી દિલ્હીઃ તાજેતરમાં પૂરી થયેલી ચાર રાજ્યની વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે તેની તમામ તાકાત ઝોકી દીધી હતી. વિધાન સભાની આ ચૂંટણી જીતવી ભાજપ માટે ઘણી મહત્વની હતી. છત્તીસગઢ, તેલંગાણા, મધ્ય પ્રદેશમાં અને રાજસ્થાનમાં કેટલાક મતદાર ક્ષેત્રમાં પોતાની જીત પાક્કી કરવા…
- આપણું ગુજરાત
MS યુનિવર્સિટીના VCની નીમણુંક અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી
અમદાવાદ: વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી(MSU)ના વાઈસ ચાન્સેલરની નિમણુક અંગેનો વિવાદ હાઈકોર્ટે સુધી પહોંચ્યો છે. પ્રોફેસર વિજય શ્રીવાસ્તવની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂકને પડકારતી અરજીના જવાબમાં ગુજરાત હાઈકોર્ટે મંગળવારે રાજ્ય સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને નોટિસ પાઠવી હતી.MSUના એક ફેકલ્ટી મેમ્બર…
- ટોપ ન્યૂઝ
જમ્મુની દિલ્હી પબ્લિક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયું
જમ્મુ: શહેરની દિલ્હી પબ્લિક સ્કૂલ(DPS)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા શખ્સે ફોન કરીને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જાણકારી મળતાની સાથે પોલીસની ટીમ બોમ્બ ડિફયુઝ સ્ક્વોડ સાથે સ્કૂલ…
- મનોરંજન
‘કયામત કયામત’ ગીત પર આરાધ્યા અને ઐશ્વર્યા રાયે કર્યો શાનદાર ડાન્સ
મુંબઈઃ બોલીવુડનું સુપરસ્ટાર ફેમિલી એટલે બિગ બીના ઘરે કંઈ અલગ રંધાતું હોવાની વાતને લઈ સોશિયલ મીડિયા પર જોરદાર અટકળો ચાલી રહી છે. બોલીવુડના શહેનાશાહે દીકરીને બંગલો આપ્યા પછી રોજેરોજ ચર્ચામાં રહે છે, જેમાં હવે ઐશ્વર્યાથી નારાજ હોવાના અહેવાલ વચ્ચે આજે…
- ઇન્ટરનેશનલ
ઝામ્બિયામાં થઈ ઉત્તરાકાશીવાળીઃ ફસાયેલા 30 મજૂરને બચાવવાના પ્રયાસો
લુસાકા (ઝામ્બિયા): ભારતમાં ઉતરાખંડ સ્થિત ઉત્તરાકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવી લેવામાં આવ્યા પછી હવે ઝામ્બ્યિામાં ખાણમાં ફસાયેલા મજૂરોને બચાવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.ઝામ્બિયાની ખાણમાં દિવસોથી ફસાયેલા ૩૦થી વધુ ખાણિયાઓને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, એમ સ્થાનિક અધિકારીઓએ…
- સ્પોર્ટસ
શાનદાર શરૂઆતઃ જુનિયર હૉકી વર્લ્ડ કપમાં ભારતે કોરિયાને 4-2થી હરાવ્યું
કુઆલાલમ્પુરઃ અરિજિત સિંહ હુંદલના હેટ્રિક ગોલની મદદથી ભારતે મંગળવારે અહીં દક્ષિણ કોરિયાને 4-2થી હરાવીને એફઆઇએચ જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.અરિજિતે 11મી, 16મી અને 41મી મિનિટમાં ગોલ કર્યા હતા. ભારત માટે વધુ એક ગોલ અમનદીપે…
- નેશનલ
તેલંગણાના ભાવિ સીએમ રેવંત રેડ્ડીને રજનીકાંત, બિગ બી નહીં પણ આ સ્ટાર છે પસંદ…
તેલંગણા વિધાનસભાના ચૂંટણીમાં જીતની સાથે જ કોંગ્રેસના મુખ્ય પ્રધાનના ચહેરાની તસવીર એકદમ સ્પષ્ટ કરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીનું શરુઆતથી જ સીએમ બનવું લગભગ નક્કી જ હતું પરંતુ હવે તેમના નામની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પણ કરી દેવામાં આવી છે. બે…
- Uncategorized
પતિના મૃત્યુ બાદ એકલે હાથે બે દીકરાને ઉછેરનારી માતાનું ઢીમ દીકરાએ જ ઢાળ્યુ
કોઈપણ સમાજમાં પતિ કે પત્ની માટે એકલા હાથે સંતાનોને ઉછેરવા સહેલા નથી હોતા, પણ તેઓ એક જ આશાએ એકલા હાથે જીવનની ગાડી ખેંચતા હોય છે કે સંતાનો મોટા થશે એટલે સહારો બનશે અને સારા દિવસો આવશે. જોકે કમનસીબે ભાવનગરની આ…