- નેશનલ
રેવંત રેડ્ડીએ નિભાવ્યું વચન, તેલંગાણાની મહિલાઓ આજથી બસમાં મફત મુસાફરી કરી શકશે
હૈદરાબાદઃ તેલંગાણામાં હવે કોંગ્રેસની સરકાર છે. રેવંત રેડ્ડી મુખ્ય પ્રધાન છે અને સીએમ બનતાની સાથે જ તેમણે તેલંગાણાના લોકોને આપવામાં આવેલી 6 ગેરંટીમાંથી 2 પૂરી કરી છે. સીએમ તરીકે શપથ લેતાની સાથે જ રેવંત રેડ્ડીએ કેબિનેટની પ્રથમ બેઠક બોલાવી હતી…
- આમચી મુંબઈ
ગમે ત્યાં વાહનો પાર્ક કરનારાઓ પર હશે હવે ‘માર્શલ’ની નજર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ટૂંક સમયમાં ગમે ત્યાં વાહનો પાર્ક કરનારાઓનું આવી બનવાનું છે. ગમે ત્યાં ગેરકાયદે રીતે વાહન પાર્ક કરીને સમસ્યા ઊભી કરનારાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ આકરા પગલાં લેવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ગમે ત્યાં વાહન પાર્ક કરનારા…
નાહુરમાં બર્ડ પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ અટવાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પર્યટકોની સાથે જ પર્યાવરણપ્રેમીઓ માટે મુંબઈમાં બીજું પક્ષીસંગ્રહાલય બનાવવાનો મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાંકાક્ષી પ્રોજેક્ટ ફરી એક વખત વિલંબમાં મૂકાવાની શક્યતા છે. પૂર્વ ઉપનગરના નાહુર વિલેજમાં પક્ષીસંગ્રહાલય બનાવવા માટે એક જ બિડ મળ્યા બાદ પાલિકાએ ફરી એક વખત આ…
- મનોરંજન
ભોજપુરી અભિનેત્રીના જોઈ લો ઠુમકા, બોલ્ડ વીડિયો વાઈરલ
લોકપ્રિય અભિનેત્રી નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે, જ્યારે તેના વીડિયો અને તસવીરો પણ ધમાલ મચાવી રહી છે. નમ્રતા મલ્લાના ચાહકો પણ તેની એક્ટિંગ, સ્ટાઈલને જોવા માટે તલપાપડ રહે છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ…
- રાશિફળ
આ ત્રણ રાશિના જાતકોને આવે છે સૌથી વધુ ગુસ્સો, જોઈ લો તમારી રાશિ પણ તો નથી ને?
ગુસ્સો એ એક એવી ભાવના છે કે જેને કારણે માણસ ક્યારેય પોતાની જાતને જ નુકસાન પહોંચાડી બેસે છે અને આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ક્યારેય ગુસ્સો ના આવ્યો હોય કે તેણે આ વાતનો અહેસાસ ના કર્યો હોય.…
- મનોરંજન
સની દેઓલનો દારૂની નશામાં ધૂત રસ્તા પર ચાલતા વીડિયોની શું છે સચ્ચાઈ?
ગઈકાલથી સની ગદર અને ગદર ટુ સ્ટાર બોલીવૂડના એક્ટર સની દેઓલ રાતના સમયે રસ્તા પર નશામાં ધૂત રખડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. પરંતુ હવે આ વીડિયો પાછળની સચ્ચાઈ સામે આવી છે. આવો જોઈએ શું છે આ વાઈરલ…
- આમચી મુંબઈ
એટીએમ સેન્ટરમાં રૂપિયા કઢાવવા આવનારી વ્યક્તિઓને ઠગનારી ટોળકીના બે પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એટીએમ સેન્ટરમાં રૂપિયા કઢાવવા આવનારી વ્યક્તિઓને ઠગનારી ટોળકીના બે આરોપીને નાલાસોપારાથી પકડી પાડવામાં આવ્યા હતા.કુરાર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ પ્રદૂમ રાધેશામ યાદવ ઉર્ફે પપ્પી (24) અને વિવેક મૃદુલ પાંડે ઉર્ફે વિક્કી (23) તરીકે થઈ હતી.…
- આમચી મુંબઈ
વિક્રોલી સ્ટેશન રોડ પર ફેરિયાઓની ભીડ
મુંબઈ: વિક્રોલી પૂર્વના રસ્તાઓ પર ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડરોની ભીડ જોવા મળે છે. ચા અને વડાપાવના ધંધા વિક્રેતાઓ સવારથી લગાવે છે, જેના પર ગૅસ સિલિન્ડર અને ચોરીથી વીજળીનો ખુલ્લેઆમ ઉપયોગ થાય છે. હોકર્સ અને સ્ટ્રીટ વેન્ડરોએ મુખ્ય માર્ગ અને સ્ટેશનની…
- આમચી મુંબઈ
સ્ટેડિયમમાં મીના બજાર ઊભું કરવા બદલ સ્થાનિક લોકો અને ખેલાડીઓમાં રોષ
મુંબઈ: પાલિકા પ્રશાસને ભિવંડીની મધ્યમાં આવેલા શહેરના એકમાત્ર સ્ટેડિયમ, પરશુરામ ધોડુ તવારે સ્ટેડિયમમાં મીના બજાર ઊભું કરીને મેળાનું આયોજન કરવાની મંજૂરી આપી છે. સાતમી ડિસેમ્બરથી 11મી ડિસેમ્બર સુધી ચાલનારા આ મીના બજારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલ છે ત્યારે મીના બજાર…