- મહારાષ્ટ્ર
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં થઈ મોટી ભૂલ, આ પાર્ટીની ટીકા થવાની શક્યતા
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે ભિવંડીના એક ગામમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેજ નજીક રાખવામા આવેલા બેનરમાં રાષ્ટ્રીય ધ્વજને ઊંધો પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. ભિવંડી ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ભાજપના…
- આપણું ગુજરાત
Paytm ગીફ્ટ સિટીમાં ગ્લોબલ પેમેન્ટ પ્લેટફોર્મ શરુ કરશે, રૂ.100 કરોડના રોકાણની યોજના
ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરની બાજુમાં વિકસાવવામાં આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સીયલ ટેક સિટી(GIFT City)માં દેશ વિદેશની ઘણી કંપનીઓ અને બેંકોએ રોકાણ કર્યું છે. Paytm પણ ગીફ્ટ સિટીમાં રોકાણ કરવાનું આયોજન બનાવી રહી છે. Paytm CEO વિજય શેખર શર્માએ શનિવારે જણાવ્યું હતું…
- નેશનલ
દેશના આ શહેરમાં મહિલાઓ પર સૌથી વધુ થયા એસિડ એટેક
બેંગલુરુ: ભારતમાં એસિડ એટેકના કેસો એ રીતે વધી રહ્યા છે જાણે કે એ કોઈ ક્રાઈમ નહી પરંતુ સામાન્ય કેસ હોય. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 2022માં બેંગલુરુમાં દેશમાં મહિલાઓ વિરુદ્ધ…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર એક જ દિવસે બે જીવલેણ અકસ્માત, 2ના મોત, 11 ઘાયલ
છેલ્લા કેટલાક દિવસોમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થયો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક જ દિવસે બે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. ગઈકાલે રાતે 12 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે બે અલગ-અલગ અકસ્માતમાં…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાની નિષ્ણાતે કરી ભવિષ્યવાણી, ત્રીજી વખત વડા પ્રધાન બનશે મોદી
ઇસ્લામાબાદઃ તાજેતરમાં ભારતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે. આ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર વિજયી બની છે. પાકિસ્તાનના રાજકીય નિષ્ણાત સાજિદ તરારે આ ચૂંટણી પરિણામો પર મોટી ટિપ્પણી કરી છે. જો આપણે તેમના પર વિશ્વાસ કરીએ તો આ સદી…
- આપણું ગુજરાત
ગુજરાતના ઓટોમોબાઈલ ડીલર્સને દિવાળી ના ફળી, નવેમ્બરમાં કારનું વેચાણ ઘટ્યું
અમદાવાદ: દિવાળીના તહેવારો દરમિયાન કારના વેચાણમાં વધારો જોવા મળે છે. નવેમ્બર દરમિયાન સમગ્ર ભારતમાં કારના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી, ત્યારે ગુજરાતમાં કારના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ નવેમ્બરમાં, પેસેન્જર કારના વેચાણમાં 18% ઘટાડો થયો હતો.ડેટા અનુસાર, આ…
- મહારાષ્ટ્ર
પાલઘરમાં પિતા પાસેથી પૈસા પડાવવા માટે દીકરાએ કર્યું આ કારસ્તાન
મુંબઈ: આજના સમયમાં પ્રસિદ્ધિ અને વૈભવી જીવનશૈલી જીવવા માટે લોકો અનેક અખતરા કરે છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી પણ એવો જ એક કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં પૈસા મેળવવાની લાલચમાં એક યુવકે પોતાનું જ અપહરણ (કીડનેપ) કરવાનું કાવતરું રચ્યું હતું. પોલીસે…
- નેશનલ
હવે ટાર્ગેટ ખાલી નહિ જાય! ભારતીય સેના AI આધારિત શસ્ત્રોનો ઉપયોગ કરશે
નવી દિલ્હી: દિવસને દિવસને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો ઉપયોગ દરેક ક્ષેત્રમાં મહત્વનો બનતો જઈ રહ્યો છે. ત્યારે હવે ભારતીય સેના પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત સ્માર્ટ સ્કોપનું પરીક્ષણ કરી રહી છે જે 300 મીટર સુધીના માણસોને શોધી શકે છે, જે સરહદ અને…
- નેશનલ
પત્ની 18 વર્ષથી વધુ ઉંમરની હોય તો વૈવાહિક દુષ્કર્મ ન ગણાય: અલાહાબાદ હાઇકોર્ટ
ઉત્તરપ્રદેશ: અલાહાબાદ હાઇકોર્ટે એક કેસના આશ્ચર્યજનક રીતે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને પતિ શારીરિક જબરજસ્તી કરે તો તેને દુષ્કર્મ ગણાવી શકાય નહિ..અરજદાર પત્નીએ આરોપ મૂક્યો હતો કે તેમના લગ્ન એક અપમાનજનક સંબંધ…
- રાશિફળ
આજનું રાશિફળ (10-12-23): વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકોને આજે મળી શકે છે Good News….
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સામાન્ય રહેવાનો છે. આજે તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. કાર્યસ્થળમાં તમને તમારા જુનિયર્સનો સંપૂર્ણ સહયોગ મળશે, જે તમને કોઈપણ કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરશે. તમારે તમારી જવાબદારીઓથી ડરવું…