- મનોરંજન
ગૂગલના ‘મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટીઝ’માં આ વખતે કોનું નામ ટોપ પર..?
આ વર્ષે google’s most searched સેલિબ્રિટીઝની યાદીમાં શાહરૂખ નહિ, સલમાન નહિ પણ નવા જ લોકો જોવા મળ્યા છે. બોલીવુડના સુપરસ્ટાર્સની બીગ બજેટ ફિલ્મોએ ભલે આ વખતે સારો બિઝનેસ કર્યો હોય, કમાણીના તમામ રેકોર્ડ્ઝ તોડ્યા હોય તેમ છતાં ગૂગલ પર તેઓ…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરને લગતા બે બિલ રાજ્યસભામાંથી પણ પાસ, આ બિલ ઘણો બદલાવ લાવશે
નવી દિલ્હીઃ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બે બિલ પસાર કરવામાં આવ્યા હતા. આ બિલો લોકસભામાં પસાર થઈ ચૂક્યા છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાં જ આ કાયદા બની જશે.સોમવારે રાજ્યસભામાં આ બિલો રજૂ કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું…
- નેશનલ
“અમે તમને વોટ આપ્યા હતા…” શિવરાજને મળીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડી આ મહિલાઓ, વીડિયો વાઇરલ
ભોપાલ: મધ્યપ્રદેશમાં નવા મુખ્યપ્રધાનની જાહેરાત થઇ ગઇ છે. ભાજપ હાઇકમાન્ડે આ વખતે રાજ્યમાં શાસનની ધુરા શિવરાજસિંહ ચૌહાણના બદલે મોહન યાદવને આપી છે. છેલ્લા 18 વર્ષથી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન રહી ચુકેલા શિવરાજે સોમવારે રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ અમુક મહિલાઓ…
- આમચી મુંબઈ
પૂર્વ ઉપનગરના નાના-મોટા ૨૬ પુલોના થશે સમારકામ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા પૂર્વ ઉપનગરમાં આવેલા ૨૬ પુલોના સમારકામ હાથ ધરવાની છે. આ સમારકામ માટે પાલિકા લગભગ ૧૫.૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. મુખ્યત્વે કુર્લા, સાકીનાકા, ગોવંડી, માનખુર્દ, શિવાજી નગર અને ચેંબુર જેવા વિસ્તારમાં આ પુલો આવેલા છે.…
- રાશિફળ
આજનું રાશિફળ (12-12-23): કન્યા, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે દિવસ હશે આજે અડચણોથી ભરપૂર…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેવાનો છે અને તેને એને કારણે થોડા ચિંતિત રહેશે. સંતાનની કંપની આજે તમારા માટે સમસ્યા બની શકે છે. આજે તમે કોઈ કામના કારણે ચિંતિત રહેશો. વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક બોજમાંથી રાહત મળતી જણાય.…
- મનોરંજન
હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી મેડમ સંજના પણ…
મુંબઈઃ ‘મે આઈ કમ ઈન મેડમ’ સિરિયલથી જાણીતી બનેલી નેહા પેંડસે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેની સ્ટાઈલ અને ટ્રાન્સફોર્મેશનની વાત ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક એવોર્ડ ફંક્શનમાં તેની સ્ટાઈલને કારણે ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે, જેમાં તેની પ્રશંસા…
- આમચી મુંબઈ
કાલબાદેવીની આંગડિયા પેઢીમાં ચાર કરોડનીલૂંટ: 30 કલાકમાં છ આરોપીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના કાલબાદેવી પરિસરમાં આવેલી આંગડિયા પેઢીમાં બે કર્મચારીને બાંધી દીધા પછી ચાર કરોડથી વધુની રોકડની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરનારી પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી…
- આમચી મુંબઈ
થાણેમાં ૩૦ ઈલેક્ટ્રિકલ મીટર બળીને ખાખ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પશ્ચિમ)માં વાઘબીળમાં ગ્રાઉન્ડ પ્લસ સાત માળની એક ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મીટર બોક્સમાં રવિવારે મોડી રાતે અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં ૩૦થી વધુ મીટર બોક્સ બળીન ખાક થઈ ગયા હતા. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ…
- મનોરંજન
રવિવારે બિગ બી સાથે કોણ જલસા બહાર કોણ જોવા મળ્યું? જોઈ લો ફોટો…
મુંબઈઃ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર સતત કંઈકને કંઈક લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એક વખત બિગ બી ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તેઓ રવિવારે જલસાની બહાર કોઈની સાથે જોવા મળ્યા હતા એને કારણે. આવો જોઈએ કોણ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં AI ટેકનોલોજીની એન્ટ્રી! મનુષ્ય કરતા કેટલું ઘાતક સાબિત થઇ શકે AI, જાણો
હમાસને જડમૂળથી ખતમ કરવા માટે ઇઝરાયલ સામ, દામ, દંડ, ભેદ તમામ ઉપાયો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર બંને પક્ષે બર્બરતાના જે વીડિયો વાઇરલ થઇ રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે કદાચ માણસનો અત્યાર સુધીનો સૌથી ક્રૂર…