- ટોપ ન્યૂઝ
પાકિસ્તાની ગુપ્તચરને ભારતની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પૂરી પાડનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાના અધિકારીને ભારતની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી કથિત રીતે પૂરી પાડવામાં આવી હોવાની માહિતી સામે આવતાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) યુવકની ધરપકડ કરી હતી. ફેસબુક અને વ્હૉટ્સઍપ મારફત સંપર્કમાં રહેલા પાકિસ્તાની ગુપ્તચર પાસેથી મળેલાં નાણાંના…
- આમચી મુંબઈ
મુંબઈના આઠ દરિયા કિનારા પર કુલ ૨૪ ફરતા શૌચાલય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના આઠ દરિયાકિનારા પર આવતા પર્યટકો અને નાગરિકોની સુવિધા માટે ફરતા સ્વચ્છતા ગૃહ (શૌચાલય)ની સુવિધા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવવાની છે. તે માટે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી છે. દરિયા કિનારપટ્ટી પરિસરને સ્વચ્છ રાખવાની ઝુંબેશ અંતર્ગત તેમ…
- આમચી મુંબઈ
નેપાળથી ગુમ કિશોરી મહિના બાદ નાલાસોપારામાં મળી
પાલઘર: નેપાળમાં રહેતી 15 વર્ષની કિશોરી ગુમ થયાના મહિના બાદ પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતેથી મળી આવી હતી. નેપાળના ઘરેથી નીકળેલી સગીરા ભારતમાં શા માટે આવી તેની કોઈ જાણકારી મળી શકી નહોતી.પોલીસના જણાવ્યા મુજબ નેપાળના લુમ્બિની ખાતે રહેતી કિશોરી ગુમ થઈ…
- નેશનલ
ચારધામ યાત્રાએ તોડ્યો રેકોર્ડ, કેદારનાથ, બદ્રીનાથ ધામમાં ભક્તોની આટલી મોટી ભીડ એકઠી થઈ
દહેરાદૂનઃ હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર ચારધામની મુલાકાત લેવાની ઇચ્છા તો રાખે જ છે. આ જ કારણ છે કે દર વર્ષે આ ધામોમાં ભક્તોની ભારે ભીડ જામે છે.…
- મનોરંજન
વેડિંગ રિંગથી લઈને ફોટો ક્રોપિંગ સુધી… બચ્ચન પરિવારમાં બબાલના છે આ કારણો
બચ્ચન પરિવારમાં દરરોજ સવાર પડેને કંઈક નવી બબાલ ના થાય તો જ નવાઈ. દરરોજ કોઈકને કોઈક એવી હિન્ટ મળતી હોય છે કે જે સીધું સીધું એ તરફ ઈશારો કરે છે કે બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી. આ બધા વચ્ચે ઐશ્વર્યા…
- આમચી મુંબઈ
કારને થયેલા નુકસાનનું વળતર માગવા ગયેલા વેપારીની હત્યા
પુણે: પુણેમાં રોડ રેજ દરમિયાન કારને થયેલા નુકસાનનું વળતર માગવા ગયેલા વેપારીનું ગામવાસીઓના જૂથે કરેલા હુમલામાં મૃત્યુ થયું હતું. આ પ્રકરણે પોલીસે 11 જણ સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે પુણેના ફુરસુંગી પરિસરમાં બની હતી.…
- આમચી મુંબઈ
સુધરાઈમાં આસિસ્ટન્ટ કમિશનરના ૫૦ ટકા પદ ખાલી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનર પદની ૫૦ ટકા જગ્યા ખાલી પડી છે. કુલ ૩૫ પદમાંથી ફક્ત ૧૭ પદ ભરેલા છે. તો ૨૪માંથી ૧૧ વોર્ડ ઓફિસમાં આસિસ્ટન્ટ કમિશનર જ નથી. ૧૧ વોર્ડ ઓફિસમાં ખાલી પદની વધારાની જવાબદારી ઍક્ઝિક્યુટીવ ઍન્જિનિયરના…
- નેશનલ
સંસદમાં હુમલો કરનારા યુવકના પિતાએ આપી આવી પ્રતિક્રિયા…
નવી દિલ્હીઃ સંસદમાં કાર્યવાહી દરમિયાન અચાનક બે યુવકો સંસદમાં અંદર અને એક યુવક અને એક યુવતી સંસદની બહાર હુમલો કર્યો હતો. આ ચારેય આરોપીની ઓળખ થઈ ગઈ છે અને તેમના નામ અનુક્રમે સાગર શર્મા, મનોરંજન ગૌડા, નિલમ, અમોલ શિંદે તરીકે…
- નેશનલ
આ વ્યક્તિએ કરી હતી 13મી ડિસેમ્બરના સંસદ પર હુમલો થશે એવી આગાહી…
નવી દિલ્હીઃ સંસદની સુરક્ષા વ્યવસ્થામાં પડેલાં ભંગાણને કારણે આખો દેશ હચમચી ગયો છે અને દેશવાસીઓમાં ઘટનાને પગલે ચિંતામાં પડી ગયા છે. જે સ્થળ પર જનતા દ્વારા ચૂંટવામાં આવેલા જનપ્રતિનિધિઓ બેસે છે એ જ સ્થળ જો સુરક્ષિત ન હોય તો પછી…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ રોહિત શર્માનું પહેલું નિવેદન, ભાવુક થઈને કહી આ વાત
ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ કરોડો ભારતીયના દિલ તૂટી ગયા હતા. ટુર્નામેન્ટ ખતમ થયા બાદથી જ કેપ્ટન રોહિત શર્મા મીડિયા કવરેજથી દુર રહ્યો હતો. ફાઈનલ મેચ બાદ પ્રથમ વખત કેપ્ટન રોહિત શર્માનું…