- આમચી મુંબઈ
યુવતીનો વાંધાજનક વીડિયો વાયરલ કરનારા યુવકની આસામમાં ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગ્નની લાલચે યુવતીનો કથિત વાંધાજનક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા આરોપીની આસામમાં ધરપકડ કરવામાં આવી હતી.મુંબઈની એમઆઈડીસી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ દિલદાર હુસેન યુન્નોસ અલી (23) તરીકે થઈ હતી. આરોપીએ દિલદાર ખાન નામે ઈન્સ્ટાગ્રામ…
- આપણું ગુજરાત
ATMમાંથી પૈસા સેરવી લેનારી ગેંગના બે ગઠિયા પકડાયા
રાજકોટ: શહેરમાં એટીએમમાંથી સિફતથી પૈસા ફેરવી લેતી ગેંગના બે સભ્યો ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યા હતા. સમગ્ર ગુજરાતમાં પૈસા ઉપાડવા આવેલ લોકોના પૈસા ATM મશીનમાંથી સેરવી લેતા મૂળ રાજસ્થાનના બે ગઠીયાની રાજકોટ ડીસીબી ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અન્ય…
- આપણું ગુજરાત
રાજકોટમાં વધુ એક વોકળાપરની દુકાન ધરાશાયી
રાજકોટના હોસ્પિટલ ચોક પાસે આવેલ વર્ષો જુની લોટરી બજારમાં આવલી ફરસાણની દુકાનમાં આજે સવારે દુકાનનું તળિયું જમીનમાં ધરાશાયી થઈ ગયું હતું.વર્ષો જૂની ફરસાણની દુકાન આજે ધડાકા સાથે નીચે વોકળામા સમાઈ ગઈ હતી. જૂની લોટરી બજાર તરીકે ઓળખાતી આ બજારમાં 130…
- નેશનલ
ગેંગસ્ટર મુખ્તાર અંસારીના ભાઈને સુપ્રીમ કોર્ટે આપી રાહત, જાણો કેમ?
નવી દિલ્હી: BSP સાંસદ અફઝલ અન્સારીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમના સાંસદપદને પુન: સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાઇકોર્ટે જૂન 2024 સુધી આ કેસમાં સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો આપી દેવાનો રહેશે.સુપ્રીમ કોર્ટે…
- આમચી મુંબઈ
એન્ટી સ્મોગ મશીન માટે હજી રાહ જોવી પડશે!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા અગાઉ ૩૦ એન્ટી સ્મોગ મશીન ખરીદવાની હતી. પરંતુ તેમાં વિલંબ થવાનો હોવાથી પાલિકા પ્રશાસને ૨૪ વોર્ડ માટે ૨૪ એન્ટી સ્મોગ મશીન ભાડા પર લેવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા એક મહિનામાં…
- રાશિફળ
આજનું રાશિફળ (14-12-23): મિથુન, કર્ક અને કન્યા રાશિના લોકોને આજે થઈ શકે છે આકસ્મિક ધનલાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનો છે. આજે તમારા વેપારમાં ઉથલપાથલ જોવા મળશે. જો તમે લાંબા સમયથી કોઈ ડીલને લઈને ચિંતિત હતા તો આજે એ ડીલ પણ ફાઈનલ થઈ શકે છે. આજે તમારે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું…
- મનોરંજન
નિયા શર્માએ ઈન્ટરનેટ પર લગાવી આગ
મુંબઈઃ ઘણી બધી ટીવી સિરિયલમાં ચર્ચામાં રહેનારી નિયા શર્માએ તાજેતરમાં બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવનારી તસવીરોએ સોશિયલ મીડિયા પર જોરદાર આગ લગાવી છે. ટેલિવિઝન જ નહીં, પરંતુ હવે ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં રહેનારી અભિનેત્રીએ તાજેતરમાં બ્લેક શોર્ટ ડ્રેસમાં ફોટો પોસ્ટ કરીને ઈન્ટરનેટ…
- મનોરંજન
ઓરમેક્સ ઈન્ડિયાની યાદીમાં હોલીવૂડની આ અભિનેત્રી છે નંબર વન
છેલ્લા કેટલાક વર્ષોથી હોલીવૂડની અભિનેત્રીઓની ફેન ફોલોઈંગની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાંથી અનેક ફિલ્મોએ ભારતમાં સૌથી વધુ કમાણી કરી છે. અમુક ફિલ્મોનો તો જોરદાર રાહ જોવામાં આવી છે, જ્યારે હવે એક હોલીવૂડની અભિનેત્રીનું નામ ઉમેરાયું છે. ઓરમેક્સ ઈન્ડિયામાં નવેમ્બર…
- નેશનલ
આનંદો આધારને લઈને આવી મહત્વની માહિતી…
નવી દિલ્હીઃ આધાર કાર્ડ એ ભારતીય નાગરિકો માટે મહત્ત્વનો દસ્તાવે જ છે અને હવે આ જ આધાર કાર્ડને લઈને એક મહત્ત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે લોકો ફ્રીમાં પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માગે છે એ લોકો માટે…
- ટોપ ન્યૂઝ
સંસદભવનની સુરક્ષામાં સેંધઃ કોની બેદરકારી પોલીસ કે ઈન્ટેલિજન્સ?
નવી દિલ્હીઃ સંસદભવનમાં ઘૂસણખોરીના કિસ્સામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ ચારેય જણ ગુરુગ્રામમાં રોકાયા હતા. ગુરુગ્રામના સેક્ટર સેવનની હાઉસિંગ બોર્ડની કોલોનીમાં રોકાયા હતા, જેમાં ચારેયના કોમન ફ્રેન્ડ વિક્કી શર્મા મૂળ હિસારના રહેવાસી છે. દિલ્હી પોલીસે વિક્કી શર્મા…