- નેશનલ
અધીર રંજન સહિત 33 સાંસદ લોકસભાના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ
નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને વિરોધ પક્ષો આક્રમકતા છોડવાના મૂડમાં નથી. આજે પણ વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સ્પીકરના વારંવારના ઇનકાર છતાં વિરોધ પક્ષના સાંસદો હંગામો મચાવી રહ્યા હતા. આખરે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી પાર્ટીના સાંસદો સામે કાર્યવાહી…
- નેશનલ
જ્ઞાનવાપી કેસમાં એએસઆઈએ કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો હવે 21 ડિસેમ્બરે આવશે ચુકાદો…
અલાહાબાદ: લાંબા સમય બાદ આજે એટલે કે 18 ડિસેમ્બરના રોજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી કેસમાં સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કર્યો હતો. સર્વે રિપોર્ટ જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના એડિશનલ…
- આપણું ગુજરાત
હવે ગુજરાતમાં થયો ઠંડીનો ચમકારોઃ તાપમાનનો પારો ગગડ્યો
ગુજરાતમાં નવેમ્બર મહિનો શરૂ થાય ત્યારથી ઠંડકનો અનુભવ થતો હોય છે, પરંતુ ડિસેમ્બરની 18મી તારીખ હોવા છતાં લોકો સ્વેટર કે શાલ સાથે નીકળતા નથી કારણ કે સવારે આઠ વાગ્યાની રાત્રે દસેક વાગ્યા સુધી ખાસ કોઈ ઠંડી અનુભવાતી જ નથી. રાજ્યમાં…
- વેપાર
રૂપિયામાં સુધારો થતાં વિશ્વ બજારથી વિપરીત સોના-ચાંદીમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને બૉન્ડની યિલ્ડમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાથી સોનામાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો, પરંતુ આ સપ્તાહમાં અમેરિકાના ફુગાવાની જાહેરાત થવાની હોવાથી રોકાણકારોની સોનામાં લેવાલી ધીમી રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, વૈશ્ર્વિક…
- સ્પેશિયલ ફિચર્સ
ડિસેમ્બર તો આવી ગયો પણ ઘરમાં ઊંધીયું હજુ બનતું નથી, જાણો કારણ
ખાવાપીવાની રીતભાત કે મજા ઋતુ પર પણ આધારિત છે. શિયાળો ખાવાપીવાની અને તાજામાજા રહેવાની ઋતુ કહેવાય છે અને અમુક વાનગીઓ શિયાળામાં જ ખાવાની મજા હોય છે. તેમાંનું એક છ ઊંધીયું. ગુજરાતની આ વાનગી વિશ્વમાં પ્રચિલત છે અને ગુજરાતી ઘરોમાં શિયાળા…
- ઇન્ટરનેશનલ
ઇસ્લામિક સંસ્કૃતિ અને યુરોપ વચ્ચે તાલમેલની સમસ્યા છે…જાણો આમ કોણે કહ્યું
નવી દિલ્હીઃ પોતાની વાત સ્પષ્ટપણે કહેવા માટે જાણીતાં ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું છે કે ઇસ્લામિક સંસ્કૃતિ અને યુરોપિયન સભ્યતાના મૂલ્યો અને અધિકારો વચ્ચે તાલમેલની સમસ્યા છે. જ્યોર્જિયા મેલોનીએ અલ્ટ્રા-કંઝર્વેટિવ બ્રધર્સ ઑફ ઇટાલી પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ટિપ્પણી…
- નેશનલ
લાખો રૂપિયા ખર્ચીને કેનેડા જતા બાળકો માટે ચોંકાવનારા સમાચાર, રિવર્સ ટ્રેન્ડ શરૂ
ઓટ્ટાવાઃ લાખો રૂપિયા ખર્ચીને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં રહેતા લોકોનો હવે તેના પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય એવું લાગે છે. આ અમે નથી કહી રહ્યા પણ છેલ્લા છ મહિનાના…
- મનોરંજન
આ કારણે રુમા શર્માએ ઈન્ટરનેટ પર લગાવી આગ
મુંબઈઃ જાણીતી મોડલ કમ અભિનેત્રી રુમા શર્મા સોશિયલ મીડિયા પર વિશેષ એક્ટિવ રહે છે જેમાં તાજેતરમાં એક મેગેઝિનના કવરપેજની સાથે પર્સનલ ફોટોગ્રાફને કારણે સેન્સેશન સ્ટાર બની ગઈ છે. જોકે, રુમા સ્ટાઈલિશ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, પરંતુ…
- મનોરંજન
દિગ્ગજ અભિનેત્રીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયાં
મુંબઈઃ બોલીવૂડનાં પીઢ અભિનેત્રી તનુજાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૮૦ વર્ષના તનુજાની રવિવારે સાંજે વૃદ્ધાવસ્થામાં સંબંધિત સમસ્યાને કારણે તેમને મુંબઈની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હાલના તબક્કે હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે, જ્યારે તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ…
- સ્પોર્ટસ
અંડર-19 એશિયા કપમાં બાંગ્લાદેશ ચેમ્પિયન: ફાઇનલમાં યુએઇને 195 રનથી કચડ્યું
દુબઇઃ બાંગ્લાદેશની ટીમે પ્રથમ વખત અંડર-19 એશિયા કપની ટ્રોફી જીતી છે. રવિવારે દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં બાંગ્લાદેશે યુએઇને 195 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું અને ચેમ્પિયન બન્યું હતું. બાંગ્લાદેશના ઓપનર આશિકુર રહેમાન શિબલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં…