- મનોરંજન
‘વેવ્સ સમિટ’માં આજે કેટલા કલાકારોએ ભાગ લીધો, ‘કિંગ’ ખાને કહી મહત્ત્વની વાત!
મુંબઈઃ ભારતે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇન્મેન્ટ સમિટનો શુભારંભ કર્યો છે જેનું ઉદ્દઘાટન વડા પ્રધાન મોદીએ કર્યું હતું. આ સંમેલન પહેલીથી ચાર મે સુધી ચાલશે. અહીંના સંમેલનમાં ભારતના વિવિધ ભાષાના ફિલ્મ ઉદ્યોગના મહારથીઓ સામેલ થયા, જેમાં શાહરુખ ખાન, અક્ષય કુમાર, દીપિકા…
- મનોરંજન
પહલગામ હુમલા મુદ્દે અભિનેતા રજનીકાંતે કહ્યું પીએમ મોદી છે ફાઈટર, કાશ્મીરમાં લાવશે શાંતિ
મુંબઈઃ 22 એપ્રિલના પહલગામમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા બર્બર આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાથી આખો દેશ ગુસ્સે છે. વિશ્વભરમાંથી આ ઘટનાની નિંદા થઇ રહી છે. આ બધા વચ્ચે, બોલીવુડથી…
- નેશનલ
દુશ્મનોની ઊંઘ હરામ કરનારું આઈએનએસ સુરત હજીરા પહોંચ્યું, જાણી લો વિશેષતાઓ?
અમદાવાદઃ ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ સુરત ચોર્યાસી તાલુકાના હજીરા અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આધુનિક યુદ્ધ તકનીકોથી સજ્જ આ લડાયક જહાજનું હજીરા પોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જહાજ તમામ ટેક્નોલોજીથી સજ્જ છે. સુરતમાં આમ જનતા…
- સ્પોર્ટસ
પિતાના નિધનને પગલે ખેલરત્ન પુરસ્કાર નહોતો સ્વીકારી શક્યો, ગુરુવારે એ પુરસ્કાર તેમને જ અર્પણ કર્યો!
નવી દિલ્હીઃ ભારતના ટોચના બૅડમિન્ટન (BADMINTON) ખેલાડીઓ સાત્વિકસાઇરાજ રન્કીરેડ્ડી (SATWIKSAIRAJ RANKIREDDY) અને ચિરાગ શેટ્ટી (CHIRAG SHETTY)ને આજે અહીં ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયાના શુભહસ્તે મેજર ધ્યાનચંદ ખેલરત્ન (KHEL RATNA AWARD) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા એ ક્ષણ ચિરાગ કરતાં સાત્વિકસાઇરાજ માટે વધુ…
- IPL 2025
રાજસ્થાને ફીલ્ડિંગ પસંદ કરી, મુંબઈની ટીમમાં કોઈ જ ફેરફાર નહીં
જયપુરઃ રાજસ્થાન રોયલ્સ (RR)ના કાર્યવાહક કૅપ્ટન રિયાન પરાગે આજે અહીં આઇપીએલ (IPL-2025)ની 50મી મૅચમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.રાજસ્થાનની ટીમમાં બે ફેરફાર કરાયા હતા, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમમાં કોઈ ફેરફાર નહોતો કરાયો.રાજસ્થાનની ટીમમાં ઈજાગ્રસ્ત વનિન્દુ હસરંગા અને સંદીપ…
- સુરત
સુરતમાં વિદ્યાર્થીને ભગાડીને લઈ ગયેલી શિક્ષિકાએ શારીરિક શોષણ કર્યુઃ પોક્સોની કલમ ઉમેરવામાં આવી
સુરતઃ ડાયમંડનગરી સુરતમાંથી 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને થોડા દિવસ પહેલા ભગાડીને લઈ ગઈ હતી. બુધવારે તેમને પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી પોલીસે ચાલુ બસમાંથી જ ઝડપી લીધા હતા. બંને સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી, વૃંદાવન ફર્યા હતા. આ દરમિયાન…
- આપણું ગુજરાત
ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ પાસપોર્ટ રિન્યૂ થઈ શકેઃ ગુજરાત હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થઈ શકે છે તેવો ચુકાદો આપ્યો હતો. ટ્રાયલ કોર્ટ દ્વારા વિદેશ જવા અંગેની શરતો લાદી શકાય છે…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ કોરિયામાં મોટી ઉથલપાથલઃ કાર્યકારી રાષ્ટ્રપતિએ આપ્યું રાજીનામું
સિયોલઃ દક્ષિણ કોરિયાના કાર્યકારી રાષ્ટ્રપતિ હાન ડક-સૂએ આજે રાજીનામું આપવાની જાહેરાત કરીને ચર્ચા જગાવી હતી. દક્ષિણ કોરિયામાં આગામી ચૂંટણીઓ વચ્ચે તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. એવી ચર્ચા હતી કે તેઓ આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. હાનના…