- નેશનલ
150 સાંસદના સસ્પેન્શન પર કેમ ચર્ચા નહીં?: ઉપ રાષ્ટ્રપતિની મિમિક્રી કેસમાં રાહુલ ગાંધીનો સવાલ
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં આજે તેરમા દિવસે પણ સંસદની સુરક્ષામાં ચૂક અને સાંસદોના સસ્પેન્શન મુદ્દે હોબાળો ચાલુ રહ્યો હતો. હવે આજે રાહુલ ગાંધીએ સંસદ સંકુલમાં TMC સાંસદ કલ્યાણ બેનરજીએ રાજ્યસભાના ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરવાના મુદ્દે પ્રતિક્રિયા આપી છે.…
- IPL 2024
IPL Auction: જાણી લો 10 ટીમના ખેલાડીઓની યાદી
દુબઈઃ દુનિયાની ધનાઢય આઈપીએલ માટે દુબઈના કોકા-કોલા સ્ટેડિયમ ખાતે મિનિ ઓક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ઐતિહાસિક બોલી લગાવવામાં આવી હતી. ઓક્શનની પ્રક્રિયામાં અનેક ખેલાડીઓને મોંઘા ભાવે ખરીદવામાં આવ્યા હતા, જેમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. મિચેલ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 2 કોરોના કેસ નોંધાયા બાદ ઋષિકેશ પટેલે આપ્યું આ મોટું નિવેદન
ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં ગઇકાલે કોરોનાના 2 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. એક તરફ રાજ્યભરમાં વાઇબ્રન્ટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, એવામાં અચાનક જ કોરોના કેસ સામે આવવા લાગતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક મોટું નિવેદન આપ્યું…
- નેશનલ
છત્તીસગઢ વિધાનસભામાં લેવાયા સંસ્કૃતમાં શપથ
રાયપુર: દેશના પાંચ રાજ્યમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા અને મુખ્ય પ્રધાનની નિમણૂક પણ થઇ ગઇ છે. હવે અન્ય વિધાનસભ્યોના શપથ ગ્રહણ થઇ રહ્યા છે, જેમાં આજે છત્તીસગઢના વિધાનસભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. છત્તીસગઢના 90 સભ્યોના ગૃહના ઉદ્ઘાટન સત્રના…
- આપણું ગુજરાત
રાજકોટ જિલ્લા કોંગ્રેસની બેઠકમાં મીડિયા સાથે ગરમા ગરમી
રાજકોટ: જિલ્લા કોંગ્રેસ સમિતિની આજરોજ એક બેઠકનું આયોજન થયું હતું, જેમાં આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે વ્યૂહરચના સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ચૂંટણી સંદર્ભે સૌરાષ્ટ્રભરના પ્રમુખો તથા સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓ વિચાર વિમર્શ માટે ભેગા થયા હતા. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત…
- નેશનલ
ગોવાના પ્રવાસન પર કોવિડની હજુ પણ અસર, વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
નવી દિલ્હી: કોરોના પાનડેમિકને દેશમાં વિદેશી પ્રવાસીની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો નોંધાયો હતો, પાન ડેમિક ખતમ થયા બાદ પણ પહેલા જેટલા વિદેશી પ્રવાસીઓ ગોવા નથી આવી રહ્યા. આ વર્ષના પ્રથમ સાત મહિનામાં 2.81 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લીધી હતી.…
- નેશનલ
ચા બનાવવામાં મોડું કર્યું ને પત્નીને મળ્યું મોત…
ગાઝિયાબાદ: ગાઝિયાબાદના ભોજપુરના ફાજલગઢ ગામમાં મંગળવારે સવારે લગભગ છ વાગ્યાના સમયે પતિએ પત્નીની ચા આપવામાં વિલંબ થવાના કારણે મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.પોલીસે જણાવ્યું હતું કે ધરમવીરને સવારની ચા મેળવવામાં પાંચ…
- IPL 2024
IPL 2024 Auction: 26 બોલર, 25 ઓલરાઉન્ડર, 13 બેટ્સમેન અને 8 વિકેટકીપર વેચાયા, જાણો કોને કેટલી રકમ મળી…
દુબઈ: મંગળવારે દુબઈમાં યોજાયેલા IPL 2024 માટે મિની ઓક્શનમાં 10 ફ્રેન્ચાઇઝી દ્વારા કુલ 72 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા. ખરીદાયેલા ખેલાડીઓમાં સૌથી વધુ સંખ્યામાં બોલરો હતા અને સૌથી વધુ પૈસા પણ બોલરો પર ખર્ચવામાં આવ્યા હતા. ખરીદાયેલા કુલ ખેલાડીઓમાં 26 બોલર,…
- નેશનલ
વિપશ્યના માટે રવાના થયા કેજરીવાલ, EDનું સમન્સનું શું થશે?
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં વિપશ્યના માટે રવાના થઇ ગયા છે. 21 ડિસેમ્બરે EDએ તેમને આબકારી નીતિ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના સીએમનો આ વિપશ્યના…
- નેશનલ
ભારતીય નૌસેના બનાવી રહી છે ગુપ્ત બંકર, જાણો INS વર્ષા વિશે..
ભારતીય નૌસેના દ્વારા એક ગુપ્ત નેવલ બેઝ તૈયાર થઇ રહી છે, જેને નામ આપવામાં આવ્યું છે INS વર્ષા. આ નેવલ બેઝમાં ભારતની પરમાણુ સબમરીન રહેશે. ખાસ વાત એ છે કે પરમાણુ સબમરીનને કોઇ જોઇ શકશે નહિ. કેમકે તે અંડરગ્રાઉન્ડ રહેશે.આ…