- આમચી મુંબઈ
કોરોનાના નવા વેરિયન્ટનો હાઉ: તમામ તૈયારી સાથે સજ્જ હોવાનો પાલિકાનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન-વનના કેસમાં લક્ષણીય વધારા બાદ મુંબઈ મહાનગરપાલિકા સતર્ક થઈ છે. નવા વેરિયન્ટનો સામનો કરવા પાલિકાની તમામ હૉસ્પિટલો અને આરોગ્ય ખાતું સજ્જ હોવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. હાલ મુંબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં કોઈ ગભરાવાની…
- આપણું ગુજરાત
અમદાવાદમાં 7, ગાંધીનગરમાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ: કોરોનાના નવા વેરીઅન્ટ JN.1ના 2 કેસ કેરળમાં નોંધાયા બાદ દેશભરમાં ઓચિંતા જ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ ભારતમાં નવા વેરીઅન્ટ JN.1ના કુલ 21 કેસ એક્ટિવ હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ગુજરાતમાં પણ ગાંધીનગરમાં ગઇકાલે 2 કોરોના…
આઈપીએલ ઓક્શનઃ સ્ટાર્કનો એક બોલ કોલકાતાને કેટલામાં પડશે, જાણો?
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ માટે 20.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.સ્ટાર્કનું કોલકાતા નાઈટ રાઈડર્સની…
- IPL 2024
34 કરોડ રૂપિયા લઇને બેઠી હતી કાવ્યા મારન, જાણો IPL નિલામીમાં કેટલો થયો ખર્ચ..
ગઈકાલે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL માટે ખેલાડીઓની નિલામી યોજાઈ ગઈ. દુબઈમાં 10 ટીમોએ 332 ખેલાડીઓ પર બોલી લગાવી. તમામ ટીમ પાસે ખેલાડીઓને ખરીદવા માટે કરોડો રૂપિયા હતા.આ મિની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને સૌથી ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યા. ઓસ્ટ્રેલિયાની ટીમના…
- IPL 2024
મિશેલ સ્ટાર્ક માટે ગૌતમ ગંભીરે કરી મોટી વાત, હવે શું કહ્યું?
નવી દિલ્હીઃ આઈપીએલની મિનિ ઓક્શનમાં મિશેલ સ્ટાર્ક માટે ફ્રેન્ચાઈઝી દ્વારા ઐતિહાસિક બોલી લગાવવાના નિર્ણયને યોગ્ય હતો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર એક્સ ફેક્ટર સાબિત થશે અને આક્રમક બોલિંગ માટે પણ લીડર બનશે, એમ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના મેન્ટોર ગૌતમ ગંભીરે જણાવ્યું હતું.આઈપીએલના…
રામ મંદિરના અભિષેક માટે અયોધ્યા તૈયાર
અયોધ્યાઃ રામોત્સવ પહેલા અયોધ્યામાં ભારે કિલ્લેબંધી કરવામાં આવી રહી છે. રામનગરીમાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યાના દરેક ખૂણાને સુરક્ષીત કરવામાં આવી રહ્યા છે. યોગી સરકારે રામ મંદિરના અભિષેકને લઈને સુરક્ષા વ્યવસ્થા માટે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી…
- IPL 2024
IPL Auction: મિશેલ સ્ટાર્કની પત્નીએ પતિ માટે આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની મિનિ ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન મિશેલ સ્ટાર્ક 24.75 કરોડમાં ખરીદવામાં આવ્યા પછી સ્ટાર્ક ક્રિકેટ વર્લ્ડમાં છવાઈ ગયો છે, ત્યારે આ મુદ્દે પત્ની એલિશા હીલીએ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટન એલિસા હીલીએ બુધવારે કહ્યું હતું…
- આમચી મુંબઈ
ભાજપની યુવા પાંખના સભ્યનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળ્યો
પુણે: ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના સભ્યનો મૃતદેહ પુણેમાં રેલવેના પાટા પાસેથી મળી આવ્યો હતો.ગવર્નમેન્ટ રેલવે પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે સુનીલ ધુમાળ (46) હડપસર સ્ટેશન પરિસરના રેલવે ગેટ નજીક મંગળવારની સવારે મૃત અવસ્થામાં મળ્યો હતો. ટ્રેનની અડફેટે…
- આમચી મુંબઈ
વિશ્વાસ નાંગરે-પાટીલ પુણેના નવા કમિશનર?: શિંદે જૂથના પદાધિકારીના સ્ટેટસે ચર્ચા જગાવી
પુણે: મહારાષ્ટ્ર પોલીસ દળના આઈપીએસ અધિકારી વિશ્વાસ નાંગરે-પાટીલ ફરી ચર્ચામાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના પદાધિકારીના વ્હૉટ્સઍપ સ્ટેટસને કારણે વિશ્વાસ નાંગરે-પાટીલની નિયુક્તિ પુણેના કમિશનર પદે થવાની હોવાની ચર્ચાએ પુણેમાં જોર પકડ્યું છે.નાંગરે-પાટીલ પુણેના નવા પોલીસ કમિશનર બનશે, એવો…