- આપણું ગુજરાત
રાજકોટમાં યુવકને પોલીસના મળતીયાઓ દ્વારા માર મારવાનો આક્ષેપ
રાજકોટ: આજરોજ રાજકોટ ખાતે મહેન્દ્રસિંહ પરમાર નામના ઇજાગ્રસ્ત યુવકે રાજકોટ પોલીસ કર્મચારીઓ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. બનાવની વિગત મુજબ એક વર્ષ પહેલાં મહેન્દ્રસિંહ પરમાર નામના યુવક સહિત અન્ય 2 યુવકનો યુનિવર્સિટી પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાની પૂછપરછ માટે લઈ આવ્યા…
- આપણું ગુજરાત
રાજકોટમાં પંપ એન્ડ ડમ્પ અંતર્ગત કરોડોનું કૌભાંડ
રાજકોટ: હાલ શેરબજારમાં તોફાની તેજી ચાલી રહી છે ત્યારે કૌભાંડકારો સ્વાભાવિક રીતે જ મેદાનમાં આવે કોઈ પણ ધંધામાં તેજી જોવા મળે એટલે તે ધંધા ને લગતા ગઠિયાઓ સક્રિય થઈ જાય છે આવું જ એક શેર બજારનું કૌભાંડ સામે આવ્યું અને…
- નેશનલ
200 રુપિયા માટે સગીર વિદ્યાર્થીને અર્ધનગ્ન કરીને માર માર્યો, વીડિયો બનાવ્યો
ઝાંસી: ઉત્તર પ્રદેશ (યુપી)ના ઝાંસીમાંથી બનેલી એક ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દસમાં ધોરણમાં ભણતા એક સગીરવયના વિદ્યાર્થીને તેની સાથે ભણતા ક્લાસમેટે તેને અર્ધ નગ્ન કરીને માર મારવાનો વીડિયો બનાવ્યો હતો. તેણે આ માત્ર પીડિત…
- નેશનલ
AAP સાંસદ સંજયસિંહને મોટો ફટકો, 10 જાન્યુઆરી સુધી રહેશે જેલમાં
નવી દિલ્હી: દિલ્હી આબકારી નીતિમાં કૌભાંડ મામલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાવી છે. AAP નેતાના ઘરમાં ED દ્વારા તેમના સરકારી નિવાસસ્થાને દરોડા પાડી કલાકો સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી…
ભ્રષ્ટાચારના કેસમાં તમિલનાડુ સરકારના પ્રધાનને 3 વર્ષની જેલ, 50 લાખનો દંડ
ચેન્નઈ: તમિલનાડુની સત્તારૂઢ પાર્ટી ડીએમકેના નેતાને મદ્રાસ હાઈ કોર્ટે મોટો ફટકો આપ્યો હતો. ગુરુવારે ડીએમકેના નેતા અને તમિલનાડુ સરકારના ઉચ્ચ શિક્ષણ પ્રધાન કે. પોનમુડીને મદ્રાસ હાઈ કોર્ટે અપ્રમાણસર સંપત્તિના કેસમાં ત્રણ વર્ષની જેલ અને રૂ. 50 લાખના દંડની સજા ફટકારી…
- મનોરંજન
મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીનની અરજી પર દિલ્હી હાઈ કોર્ટે EDને નોટિસ ફટકારી…
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની અરજી પર ઈડીને નોટિસ જારી કરી છે. આ અરજીમાં જેકલીને ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેની વિરુદ્ધ નોંધાયેલ કેસને રદ કરવાની…
- મનોરંજન
વજન છુપાવવા માટે મહિલાઓ બુરખો પહેરે છે પાકિસ્તાની અભિનેત્રીનું વિવાદાસ્પદ નિવેદન
ઇસ્લામાબાદઃ ઉશના શાહ પાકિસ્તાન ફિલ્મ જગતની એક જાણીતી અભિનેત્રી છે. ઉશનાના જાનદાર અભિનય અને ખુબસુરતી પર ફેન્સ ફિદા રહેતા હોય છે. જોકે, આજકાલ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. તમને પણ વિચાર થશે કે આટલી સુંદર, ઉત્તમ…
ઈસ્ટર્ન ફ્રી-વે થશે ચકાચક!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના ઘાટકોપરથી દક્ષિણ મુંબઈ સુધી માત્ર ૧૫થી ૨૦ મિનિટમાં પહોંચાડનારો ઈસ્ટર્ન ફ્રી-વે ચકાચક થવાનો છે. મુંબઈ મહાનગરપાલિકાએ ‘માઈક્રો-સર્ફેસિંગ’ ટેક્નોલોજીની મદદથી રસ્તાના સમારકામથી લઈને તેને કલર કરવા જેવા અનેક કામ હાથમાં લીધા છે.ઈસ્ટર્ન ફ્રી-વેનું આયુષ્ય વધારવા માટે…
નાળામાં કચરો ફેંકનારાને ભરવો પડશે દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા નાળાઓમાં કચરો ફેંકનારા સામે આકરી દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. એ સાથે જ મુંબઈના નાગરિકોને નાળામાં કચરો નહીં ફેંકવાની અપીલ પણ કરવામાં આવી છે.મુંબઈના નાગરિકોના ઉત્તમ, નિરોગી આરોગ્ય માટે…
- મનોરંજન
જમાલ કુડુ ગીતમાં જોવા મળેલી ડાન્સરે દિલ જીતી લીધું, જાણો કોણ છે?
મુંબઈઃ એનિમલ સ્ટાર રણબીર કપૂરની ફિલ્મ રિલીઝ થઈ 20 દિવસ પૂરા થઈ ગયા છે, પરંતુ હજુ પણ આ ફિલ્મનું નામ ભૂલાયું નથી. 20 દિવસ પછી ફિલ્મ કરતા પણ તેના ગીતની રિલ્સ જોરદાર વાઈરલ થઈ રહી છે, જ્યારે તેના ડાયલોગ લોકપ્રિય…