- મનોરંજન
ખાન પરિવારમાં લગ્નના ગીતો ગવાશે! ફાઇનલી અભિનેતાએ પરણવાનો લીધો નિર્ણય..
ના, અમે બોલીવુડના મોસ્ટ એલિજીબલ બેચલર સલમાન ખાન નહિ, પરંતુ તેના મોટાભાઇ અરબાઝ ખાનની વાત કરી રહ્યા છીએ. મલાઈકા અરોરા સાથેના છૂટાછેડા અને જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથેના બ્રેકઅપ બાદ 56 વર્ષના અરબાઝ ખાનને ફરી પ્રેમ મળ્યો છે. અરબાઝ તેની ગર્લફ્રેન્ડ શોરા…
- નેશનલ
આઈપીએલ ઓક્શનમાં ભારતીય ખેલાડીઓએ કેટલી કરી કમાણી?
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મિનિ ઓક્શન દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની બોલબાલા રહી હતી, જેમાં મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ સહિત અન્ય ક્રિકેટરની ઐતિહાસિક રકમથી ખરીદી કરવામાં આવી હતી.ઓસ્ટ્રેલિયાના છ ક્રિકેટરે 68 કરોડની કમાણી કરી હતી, જ્યારે ભારતીય ક્રિકેટરને શું મળ્યું…
- આમચી મુંબઈ
‘પ્રોટેક્શન મની’ને નામે નવી મુંબઈના બિલ્ડરને ધમકાવનારા વિરુદ્ધ ગુનો
થાણે: ‘પ્રોટેક્શન મની’ને નામે 10 લાખ રૂપિયાની માગણી કરી નવી મુંબઈના બિલ્ડરને કથિત રીતે ધમકાવનારા શખસ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.નવી મુંબઈના નેરુળ પરિસરમાં રહેતા અને બેલાપુરમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય ધરાવતા બિલ્ડરે આ પ્રકરણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે…
- ઇન્ટરનેશનલ
અમને ઉશ્કેરશો તો…… ઉત્તર કોરિયાના સરમુખત્યારે પરમાણુ હુમલો કરવાની આપી ધમકી
પ્યોંગયાંગ: વિશ્વમાં હાલમાં બે યુદ્ધ ચાલી રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે બે વર્ષથી યુદ્ધચાલી રહ્યું છે ઇઝરાયલ-હમાસ વચ્ચેનો નરસંહાર પણ વૈશ્વિક ચિંતાનો વિષય છે. એવા સમયે ઉત્તર કોરિયાના ક્રેઝી સરમુખત્યાર કિંમ જોંગની ધમકીએ દુનિયાને ડરાવી દીધી છે.ઉત્તર કોરિયાના તાનાશાહ…
- ઇન્ટરનેશનલ
એઆઈની મદદથી મોતની ભવિષ્યવાણી કરવાનો સંશોધકનો દાવો
ન્યૂયોર્કઃ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે…કંઈક અણધાર્યુ, અઘટિત ઘટી જાય ત્યારે આ કહેવત યાદ આવે છે. કલ કીસને દેખા જેવી ફિલોસોફીની વાત આપણે કરીએ છીએ અને આના મૂળમાં હોય છે મૃત્યુ. માણસનો જન્મ અને મૃત્યુ ઈશ્વરના હાથમાં હોય…
- Uncategorized
તો આ કારણે સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી….
નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી પૂર્ણ થયા બાદ મહિલા રેસલર સાક્ષી મલિકે મોટી જાહેરાત કરી છે. ભારતની અનુભવી રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી ગુરુવારે (21 ડિસેમ્બર) યોજાઈ હતી, જેમાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં આ બીમારીનું છે મોટું જોખમ, રોજના નોંધાય છે આટલા કેસ
મુંબઈ: મહારાષ્ટ્રમાં આ વર્ષે ટીબીના કેસમાં વધારો થયો છે. વર્ષ 2023ના જાન્યુઆરીથી લઈને નવેમ્બર સુધી ટીબી (ટ્યુબરક્લોસીસ)ના એક કલાકમાં અંદાજે 25 જેટલા દર્દી મળતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.ટીબીના કેસના નિયંત્રણ માટે સૌથી પહેલા લક્ષણો જાણતા તરત જ તેની…
- આપણું ગુજરાત
રાજકોટમાં યુવકને પોલીસના મળતીયાઓ દ્વારા માર મારવાનો આક્ષેપ
રાજકોટ: આજરોજ રાજકોટ ખાતે મહેન્દ્રસિંહ પરમાર નામના ઇજાગ્રસ્ત યુવકે રાજકોટ પોલીસ કર્મચારીઓ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. બનાવની વિગત મુજબ એક વર્ષ પહેલાં મહેન્દ્રસિંહ પરમાર નામના યુવક સહિત અન્ય 2 યુવકનો યુનિવર્સિટી પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાની પૂછપરછ માટે લઈ આવ્યા…
- આપણું ગુજરાત
રાજકોટમાં પંપ એન્ડ ડમ્પ અંતર્ગત કરોડોનું કૌભાંડ
રાજકોટ: હાલ શેરબજારમાં તોફાની તેજી ચાલી રહી છે ત્યારે કૌભાંડકારો સ્વાભાવિક રીતે જ મેદાનમાં આવે કોઈ પણ ધંધામાં તેજી જોવા મળે એટલે તે ધંધા ને લગતા ગઠિયાઓ સક્રિય થઈ જાય છે આવું જ એક શેર બજારનું કૌભાંડ સામે આવ્યું અને…