- આમચી મુંબઈ

કંપની સાથે 64 લાખ રૂપિયાની છેતરપિંડી: નવી મુંબઈના દંપતી સામે ગુનો
થાણે: ટેક્નોલોજી કંપની સાથે 64 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ નવી મુંબઈના દંપતી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. રબાળે પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે એપ્રિલ, 2022થી સપ્ટેમ્બર, 2024 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી. કંપનીની મહિલા ડિરેક્ટરે નોંધાવેલી…
- આમચી મુંબઈ

વાહન ભાડે આપવાની સ્કીમમાં 1,375 રોકાણકાર સાથે 20 કરોડની છેતરપિંડી: 246 વાહન જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાહનો ભાડે આપવાની સ્કીમ હેઠળ મોટું રૅકેટ ચલાવનારા મુખ્ય આરોપી સહિત બે જણની ધરપકડ કરી પોલીસે 246 વાહન જપ્ત કર્યાં હતાં. રોકાણકારોને નામે લોન પર લીધેલાં વાહનો ઍરપોર્ટ અને જેએનપીટી ખાતે ભાડે ચલાવીને મહિને પંચાવનથી 75 લાખ…
- નેશનલ

પહલગામ હુમલા પછી ફરી કાશ્મીરમાં આતંકી હુમલો થઈ શકે, એજન્સી એલર્ટ
શ્રીનગર/નવી દિલ્હી/ન્યૂ યોર્કઃ પહલગામ હુમલામાંથી હજુ સુધી કાશ્મીર અને ભારત બહાર આવ્યું નથી, ત્યાં ગુપ્તચર એજન્સી દ્વારા પ્રશાસનને એલર્ટ કરવામાં આવી છે. કાશ્મીરના પહલગામમાં કરવામાં આવેલા હુમલા પછી હવે નેશનલ હાઈ-વેને નિશાન બનાવીને આતંકવાદી હુમલો કરવાની શંકા છે. સુરક્ષા એજન્સીને…
- રાશિફળ

મે મહિનામાં ગ્રહોના રાજા કરશે રાશિ પરિવર્તન, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
મે મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. આ સમયે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેને કારણે 12-12 રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે. આજે આપણે અહીં આવા જ એક મહત્ત્વના ગોચર વિશે વાત કરવા જઈ…
- IPL 2025

મુંબઈ જીત્યું, પણ રોહિતના ડીઆરએસના મામલે બબાલ થઈ
જયપુરઃ ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે રમાયેલી મૅચના અમ્પાયરિંગ (UMPIRING) વિશે સવાલો ઊઠ્યા છે. ખાસ કરીને રોહિત શર્માએ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) જે મદદ લીધી એ સંબંધમાં બબાલ (CONTROVERSY) થઈ છે.મુંબઈએ આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનની 50મી…
- Uncategorized

આજનું રાશિફળ (02/05/2025): આજનો શુક્રવાર અમુક રાશિના જાતકો માટે રહેશે શુકનિયાળ, તમારી રાશિ તો નથી, જાણો એક જ ક્લિકમાં…
આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. આજે ફક્ત નમ્રતા અને વર્તનમાં સુગમતા જ તમને સફળતા અપાવશે. કૌટુંબિક સંબંધોમાં ઊંડાણ અને નિકટતાની લાગણી થઈ શકે છે. તમારી કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે. મિલકત સંબંધિત તમામ કામ પૂર્ણ થશે. તમે જીવનસાથીની…
- IPL 2025

રાજસ્થાન પાણીમાં બેસી ગયું, મુંબઈની `વિજયી સિક્સર’
જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ આજે અહીં રાજસ્થાન રૉયલ્સ (આરઆર) સામે આઇપીએલ-2025ની 50મી મૅચમાં 100 રનથી વિજય મેળવ્યો હતો. મુંબઈની આ લાગલગાટ છઠ્ઠી જીત હતી. મુંબઈ નંબર વન થયું છે. 218 રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન 16.1 ઓવરમાં 117 રનના સ્કોર પર…
- સુરત

સુરતમાં વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ, પિતા કોણ?
સુરતઃ શહેરમાં એક 23 વર્ષીય શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી. ત્યાર બાદ હોટલમાં રાત્રિ રોકાણ દરમિયાન શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિદ્યાર્થી અને શિક્ષિકા આખરે સાડાચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ હતી. વિદ્યાર્થીની ઉંમર 11 નહીં 13 વર્ષ…
- નેશનલ

ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ફફડાટઃ “આતંકિસ્તાન” કેટલા મોરચે લડશે?
ઇસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારત સરકારે આતંકવાદ સામે આક્રમક પગલા ભરવાને કારણે હવે આતંકવાદીઓને પોષનારા પાકિસ્તાન ચારેય બાજુથી બરાબર ઘેરાયું છે. પાકિસ્તાનની આતંકવાદીઓને પોષવાની નીતિ (આતંકિસ્તાન)ને કારણે પોતાના દેશમાં મોટું નુકસાન વહોરી લીધું છે ત્યારે આ વખતે ભારતના કાશ્મીરમાં આતંકવાદી…









