- આમચી મુંબઈ

ઝૂંપડપટ્ટીઓ થશે ચકાચક : ઘરે-ઘરે જઈ કચરો જમા કરવાની પાલિકાની યોજના
મુંબઈ: મુંબઈ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હોવાથી અહીં રોજે લાખો ટન કચરો જમા થાય છે. મુંબઈ મહાપાલિકા દ્વારા શહેરમાં કચરાની સમસ્યાને દૂર કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મહાપાલિકાએ શહેરની ઝૂંપડપટ્ટીઓને કચરા મુક્ત કરવા માટે ઘરે-ઘરે…
- નેશનલ

પહેલી જાન્યુઆરી પહેલાં કરી લો આ કામ નહીંતર…
ગણતરીના દિવસમાં 2023નું વર્ષ વિદાય લેશે અને 2024નું નવું નક્કોર કોરુંકટ્ટ વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. દર મહિનાની જેમ જ હર મહિનાની પહેલી તારીખે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે અને આજે અમે અહીં તમારા માટે કેટલાક આવા…
- નેશનલ

WFI પર હંગામો: જાણો વિનેશ ફોગાટ-સાક્ષી મલિક અને બજરંગ પુનિયા પર સરકારે કેટલા કરોડ ખર્ચ્યા
નવી દિલ્હીઃ દિગ્ગજ રેસલર વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સતત સમાચારોમાં રહે છે. ચર્ચાનું મુખ્ય કારણ તેમનું પ્રદર્શન છે. તેઓ WFI ના ભૂતપૂર્વ પ્રમુખ એટલે કે ભારતીય કુસ્તી મહાસંઘ, બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય અપરાધના આરોપો અંગે અવાજ…
- આમચી મુંબઈ

મર્ચન્ટ વેસલ્સ પરથી ગુમ થયેલા નાવિકનો મૃતદેહ કોસ્ટ ગાર્ડે શોધી કાઢ્યો
મુંબઈ: એમવી બૂન્યા નારી પરથી ગુમ થયેલા નાવિકનો મૃતદેહ મળી આવ્યો હતો. કોસ્ટ ગાર્ડ દ્વારા શનિવારે મુંબઈના દરિયાકિનારા પાસે પ્રોંગ્સ લાઇટહાઉસથી 11 માઇલ અંતરે નાવિકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો.મેરિટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા એક યાદીમાં શનિવારે જણાવવામાં આવ્યું હતું કે…
- આમચી મુંબઈ

મુંબઈમાં હવા પ્રદૂષણની સમસ્યા : 25 સ્મોગ ગન ખરીદશે નહીં, પણ ભાડે લેવાશે
મુંબઈ: શહેરની હવાની ગુણવત્તા ફરી કથળતા હવામાં રહેલા ધૂળના રજકણોને ઓછા કરવા માટે મુંબઈ મહાપાલિકા દ્વારા સ્મોગ ગન ફોગિંગ યંત્રનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા 25 સ્મોગ ગન ફોગિંગ યંત્રને ભાડા પર લેવાનો વિચાર કરવામાં આવ્યો છે.…
- આપણું ગુજરાત

જ્યારે એક્ટિવિસ્ટ કાર્ટુનિસ્ટ બન્યા
સમગ્ર ગુજરાતમાં અત્યારે જમીન માપણી નો મુદ્દો ગરમી પકડી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ જમીન માપણીમાં બહુ મોટો ફર્ક આવી રહ્યો છે અને તેના માટે જે ખેડૂતોને તેની જાણ છે તેવા ખેડૂતો વાંધા અરજી કરી રહ્યા છે પરંતુ અસહ્ય કામગીરીના…
- નેશનલ

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો… અને મંચ પર જ ઢળી પડ્યા પ્રોફેસર
કાનપુરઃ આઈઆઈટી કાનપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને આ ઘટના વિશે સાંભળનારા દરેકની આંખો પહોળી થઈ ગઈ હતી. અહીં એક સિનિયર પ્રોફેસર અને સ્ટુડન્ટ વેલફેર ડીનના પદ પર તહેનાત સમીર ખાંડેકરનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. પ્રો.ખાંડેકર…
- રાશિફળ

થઈ રહી છે ગ્રહોની મોટી હિલચાલ, 6 રાશિના જાતકોને જલસા જ જલસા… જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોની ચાલમાં આવતા પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર સારી-નરસી અસર જોવા મળે છે. આજે અમે અહીં તમને આવી જ એક ગ્રહોની મોટી હિલચાલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.એક પ્રખ્યાત…
- નેશનલ

લગ્નની તૈયારીઓ વચ્ચે આવ્યા જવાનના શહીદીના સમાચાર, પરિવારના માથે આભ તૂટી પડ્યું
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલા બફલિયાઝમાં રાઇફલમેન ગૌતમ કુમાર ફરજ પર શહીદ થતા પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે. 29 વર્ષીય ગૌતમ કુમારના પરિવારજનો તેમના લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા, એવામાં એકાએક આઘાતજનક સમાચાર આવતા પરિવારના માથે જાણે આભ તૂટી…
- ઇન્ટરનેશનલ

250 ફૂટ પરથી સાન્તા નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો પણ લોકો તાળીઓ પાડતા રહ્યા….
ક્રિસમસ નજીક છે અને નાના બાળકો સાન્તાક્લોઝ તેમના માટે ગિફ્ટ લાવે તેની રાહ જોઈ રહ્યા છે. ક્રિસમસમાં ઘણા લોકો સાન્તા બનીને નાના બળકોને ગિફ્ટ વેચતા હોય છે. આવી જ એક ઘટના રશિયામાં બની જેમાં એક વ્યક્તિએ રશિયન સાન્તા બનીને બાળકોને…









