- નેશનલ
10માં અને 12માં ધોરણ માટે સીબીએસઇ બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર
મુંબઈ: મહારાષ્ટ્રમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની દસમી અને બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં શરૂ થવાની છે. એક જાન્યુઆરી 2024થી દસમી અને બારમાં ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થશે અને 19 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી 12માં ધોરણની બોર્ડ પરીક્ષા…
- સ્પોર્ટસ
AUS vs PAK: વરસાદના વિઘ્ન વચ્ચે પાકિસ્તાન સામે ડેવિડ વોર્નરે રચ્યો ઈતિહાસ
મેલબોર્નઃ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. મંગળવારે જ શરૂ થયેલી મેચમાં વરસાદના કારણે વિક્ષેપ પડ્યો હતો અને પહેલા દિવસે માત્ર 66 ઓવરની જ રમાઈ શકી હતી, જ્યારે ડેવિડ…
- આમચી મુંબઈ
ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ ટનલ પ્રોજેકટ માટે રૂ. 7,326 કરોડની લોન લેવા માટે મંજૂરી
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) નો અત્યંત મહત્ત્વનો પ્રોજેકટ ઓરેન્જ ગેટ, ઈસ્ટર્નફ્રીવેથી મરીન ડ્રાઇવ ટનલ પ્રકલ્પ માટે 9,158 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની માહિતી એક અધિકારીએ આપી હતી. આ કુલ ખર્ચમાંથી 7,326 કરોડ રૂપિયાનું ભંડોળ લોન દ્વારા લેવાનો નિર્ણય…
- નેશનલ
જાન્યુઆરીમાં આટલા દિવસ હશે બેંકો બંધ, આજે જ પતાવી લો બેંકના કામકાજ…
પાંચ દિવસ બાદ 2023નું વર્ષ પણ પૂરું થઈ જશે અને ડિસેમ્બર મહિનો પણ પૂરો થઈ જશે. સોમવારથી શરૂ થશે 2024નું વર્ષ, અઠવાડિયા, વર્ષ અને મહિનાનો પહેલો દિવસ… તમારી જાણ માટે 2024ના પહેલાં જ મહિનામાં અડધો મહિનો બેંકો બંધ રહેશે એટલે…
- નેશનલ
નાગપુરમાં કૉંગ્રેસના સ્થાપના દિવસની જોરશોરથી તૈયારી પણ શું…
નાગપુરઃ દેશની સૌથી જૂની પાર્ટી અને આઝાદી બાદ સૌથી વધારે સત્તા ભોગવનાર કૉંગ્રેસનો 138મો સ્થાપના દિવસ નાગપુર ખાતે ઉજવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.કોંગ્રેસ પાર્ટી 28 ડિસેમ્બરે 138 વર્ષ પૂર્ણ કરશે. આ અવસર પર કોંગ્રેસે નાગપુરમાં એક મોટા કાર્યક્રમનું આયોજન…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમને પણ આંખમાં ઝાંખપ આવવા માંડી છે, તો આ બીજને આહારમાં સામેલ કરો
વધતી જતી ઉંમરને કારણે કે પછી ખોરાકમાં પૂરતા પોષક તત્વોનો અભાવ, મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીનની સામે વધુ સમય બેસી રહેવાથી કે લાંબા સમય સુધી વાંચન કરવાથી આંખો પર અવળી અસર થાય છે, જેના કારણે આંખો નબળી પડી જાય છે અને…
- આપણું ગુજરાત
નશામુક્ત ગુજરાત અભિયાન સંદર્ભે રાજકોટમાં NDPS આરોપી મેન્ટર પ્રોગ્રામ યોજાયો
રાજકોટ: હાલ ગુજરાત રાજ્યમાં મોટાભાઈ નશાકારક પદાર્થોનું સેવન થઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ જ્યારે પકડાઈ રહ્યું છે ત્યારે તે ચિંતાનો વિષય છે જ. રાજકોટ ખાતે નશામુક્ત ગુજરાતના નિર્ણયને સાર્થક કરવા માટે ગુજરાત ડીજીપીના સીધા માર્ગદર્શન નીચે…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે…..
શ્રીનગર: પૂંછમાં આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેના પર સેનાની કાર્યવાહી પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં થાય તો…
- મનોરંજન
બોલીવૂડનો બાદશાહ અહીં સાલાર કરતા નીકળી ગયો આગળ, કરી નાખી આટલી કમાણી
મુંબઈઃ આજકાલ ફિલ્મજગતમાં બે ફિલ્મની જ બોલબાલા છે. એક દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની સલાર અને બીજી બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ડંકી. આ બન્ને ફિલ્મો ક્રિસમસ વીકમાં રિલિઝ થઈ અને બન્ને બોક્સ ઓફિસ છલકાવી રહી છે. ભારતમાં ડંકીએ રૂ. 100 કરોડનો આંકડો…
- નેશનલ
આજનું રાશિફળ (26-12-2023): મેષ, વૃષભ અને તુલા રાશિના લોકોનો દિવસ હશે Goody Goody…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ નવું વાહન ખરીદવા માટે અનુકૂળ છે. આજે તમારે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદમાં પડવાથી બચવું પડશે, નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે કોઈપણ અજાણ્યા વ્યક્તિથી અંતર જાળવવું જોઈએ, નહીં તો તે તમને નુકસાન પહોંચાડી…