- આમચી મુંબઈ
પિતા પણ પુત્રીની સંભાળ રાખવા સક્ષમ: હાઈ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે બાળકોની સંભાળને લઈને એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જે રીતે માતા બાળકની સંભાળ રાખવામાં સક્ષમ હોય છે, પછી તે પુત્ર હોય કે પુત્રી. તેવી જ રીતે પિતા પણ બાળકોની સંભાળ રાખવામાં સક્ષમ…
- આમચી મુંબઈ
ન્યૂ ફિશ જેટ્ટી પર બોટના માલિક સહિત બે જણનાં ગેસને કારણે ગૂંગળામણથી મૃત્યુ
મુંબઈ: યલોગેટ પોલીસ સ્ટેશનની હદમાં જેટ્ટી પર આવેલી માછીમારી બોટના માલિક સહિત બે જણનાં ગેસને કારણે ગૂંગળામણથી મોત થયાં હતાં, જ્યારે બેભાન થયેલા અન્ય ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.યલોગેટ પોલીસ સ્ટેશનની હદમાં ન્યૂ ફિશ જેટ્ટી પર સોમવારે મોડી…
- મનોરંજન
ક્રિસમસના સેલિબ્રેશનમાં આ શું બોલતો જોવા મળ્યો રણબીર?
ગઈકાલે આખા દેશભરમાં ધામધૂમથી ક્રિસમસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું અને બી-ટાઉન પણ આ સેલિબ્રેશનમાં બિલકુલ પાછળ પડે એમ નથી. સોશિયલ મીડિયા પર સેલેબ્સના આ સેલિબ્રેશનના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે અને આવો જ એક વીડિયો છે એક્ટર રણબીર કપૂરનો. રણબીરનો આ…
- સ્પોર્ટસ
ટેસ્ટ મેચ પહેલા દ્રવિડે ટીમ ઈન્ડિયા માટે આપ્યું હતું મહત્ત્વનું નિવેદન, શું કહ્યું જાણો?
સેન્ચુરિયનઃ અહીંના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મંગળવારે કહ્યું હતું કે ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાના વર્તમાન પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી જીતવા માટે પણ થોડા નસીબની જરૂર…
- આમચી મુંબઈ
વિઠ્ઠલવાડીથી કલ્યાણ એલિવેટેડ માર્ગ માટે રૂ. 642.98 કરોડની મંજૂરી
મુંબઈ: કલ્યાણ અહમદનગર નેશનલ હાઇવે, કલ્યાણ બદલાપુર સ્ટેટ હાઇવે અને જૂનો પુણે લિન્ક રોડને જોડતા એલિવેટેડમાર્ગના કામ માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા 642.98 કરોડ રૂપિયાના ભંડોળના પ્રસ્તાવને માન્યતા આપવામાં આવી છે. હાલમાં વિઠ્ઠલવાડીથી કલ્યાણ જવા માટે કોઈ…
- નેશનલ
10માં અને 12માં ધોરણ માટે સીબીએસઇ બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર
મુંબઈ: મહારાષ્ટ્રમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની દસમી અને બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં શરૂ થવાની છે. એક જાન્યુઆરી 2024થી દસમી અને બારમાં ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થશે અને 19 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી 12માં ધોરણની બોર્ડ પરીક્ષા…
- સ્પોર્ટસ
AUS vs PAK: વરસાદના વિઘ્ન વચ્ચે પાકિસ્તાન સામે ડેવિડ વોર્નરે રચ્યો ઈતિહાસ
મેલબોર્નઃ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. મંગળવારે જ શરૂ થયેલી મેચમાં વરસાદના કારણે વિક્ષેપ પડ્યો હતો અને પહેલા દિવસે માત્ર 66 ઓવરની જ રમાઈ શકી હતી, જ્યારે ડેવિડ…