- આમચી મુંબઈ

એપીએમસી માર્કેટમાંથી ડ્રગ્સની તસ્કરીનો પર્દાફાશ, 150 લોકો તાબામાં
મુંબઈ: આયાતી ફળોનાં કન્સાઈન્ટમેન્ટ સાથે ડ્રગ્સની તસ્કરી કરવામાં આવતી હોવાના આક્ષેપોને પગલે નવી મુંબઈ પોલીસે વાશીની એપીએમસી માર્કેટમાં મોટું સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. દિવસ દરમિયાન પોલીસની ટીમે લગભગ 150 લોકોને તાબામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. નવી મુંબઈ પોલીસે…
- નેશનલ

પાકિસ્તાનમાં ફફડાટ યથાવત્ઃ સર્જિકલ સ્ટ્રાઈક માટે આ શહેર ફર્સ્ટ ટાર્ગેટ હશે?
નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલા પછી ભારત દિવસે દિવસે આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં ડિજિટલ સ્ટ્રાઈક માટે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) નહીં, પરંતુ લશ્કર-એ-તૈયબાના ગઢ મુરીદક પર કરી શકાય છે. એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે પહલગામ…
- અમદાવાદ

ચંડોળામાં મેગા ડિમોલિશનઃ ઝૂંપડા ખાલી નહીં કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવાની ચેતવણી
અમદાવાદ: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું છે. અહીં ગેરકાયદે બાંધકામ કરાયેલી 1.5 લાખ ચોરસ મીટરની સરકારી જમીનને અમદાવાદ મનપા દ્વારા દ્વારા ખાલી કરાવવામાં આવી છે. તેમાં મોટી અપડેટ એવી પ્રકાશમાં આવી છે કે ચંડોળા ડિમોલિશનની…
- નેશનલ

પીટી ઉષા સાથે દોડી ચૂકેલી રનરના મકાન પર ઝાડ પડ્યું, 17 જણનો પરિવાર બચી ગયો
નવી દિલ્હીઃ વર્ષો પહેલાં ભારતની લેજન્ડરી મહિલા રનર પીટી ઉષા સાથે એક રેસમાં દોડનાર સંગીતા કુમાર (SANGEETA KUMAR) નામની 42 વર્ષીય રનરના મકાન પર શુક્રવારે સવારે ભારે પવનને કારણે તોતિંગ વૃક્ષ (TREE) પડ્યું હતું, પરંતુ 16થી 17 જણના તેના પરિવારના…
- પાટણ

પાટણમાંથી પકડાઈ બે બાંગ્લાદેશી મહિલા, જાણો કઈ રીતે મેળવ્યાં હતા આધાર કાર્ડ?
પાટણ: પાટણ જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આ બે બાંગ્લાદેશી મહિલાઓએ ગેરકાયદે ભારતમાં પ્રવેશ કર્યો અને બોગસ દસ્તાવેજો બનાવીને આધાર કાર્ય પણ બનાવી લીધું હતું. પાટણ એસપી વીકે નાઈએ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, આ બે…
- મહારાષ્ટ્ર

દાદીની હત્યા કરી દાગીના લૂંટનારા બે પૌત્ર પકડાયા
જાલના: ગળું દબાવીને દાદીની હત્યા કર્યા બાદ સોનાના દાગીનાની લૂંટ ચલાવનારા બે પૌત્રને પોલીસે મધ્ય પ્રદેશ નજીકથી પકડી પાડ્યા હતા.ધરપકડ કરાયેલા બન્ને આરોપીની ઓળખ પ્રદીપ ધાકણે (22) અને તેના કઝિન સંદીપ ધાકણે (26) તરીકે થઈ હતી. બન્નેને ગુરુવારે મધ્ય પ્રદેશની…
- આમચી મુંબઈ

ભિવંડીમાં બે શિક્ષક 60 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયા
થાણે: થાણે જિલ્લાના ભિવંડી ખાતે 60 હજાર રૂપિયાની લાંચ માગવા અને સ્વીકારવા બદલ બે શિક્ષકને એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ પકડી પાડ્યા હતા. ફરિયાદીને તેની સેવા સંબંધી અમુક દસ્તાવેજોની જરૂર હતી, જે આપવા માટે બંને શિક્ષકે લાંચ માગી હતી.આરોપીઓની ઓળખ ભિવંડીની રઇસ…









