- નેશનલ
શશી થરૂરે કહી મુદ્દાની વાતઃ આ કારણે 2024માં છેલ્લીવાર લડશે ચૂંટણી
નવી દિલ્હીઃ દરેક રાજકીય પક્ષમાં એક સમસ્યા એ છે કે જૂના નેતાઓ નવા યુવા નેતાઓને આગળ આવવા દેતા નથી. પક્ષ તરફથી વારંવાર ટિકિટ કે પ્રધાનપદ મળ્યું હોવા છતાં ચૂંટણી આવતા જ ટિકિટની લાઈનમાં ઊભી જાય છે અને જો ટિકિટ ન…
- આપણું ગુજરાત
છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં લિકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યા 58% વધી, દારૂનું વેચાણ પણ વધ્યું
અમદાવાદ: ડ્રાય સ્ટેટ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં લિકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યામાં 58%નો વધારો નોંધાયો છે. નવેમ્બર 2020 માં 27,452 લિકર હેલ્થ પરમિટ ધારકો હતા, જયારે હવે 43,470 છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પરમિટ રિન્યુઅલમાં બેકલોગની સંખ્યા ઘટી છે અને…
- મનોરંજન
સૈફના સિક્રેટ વેડિંગ વિશે સાંભળીને શર્મિલાએ…
બી-ટાઉનના છોટે નવાબ તરીકે ઓળખાતો સૈફ અલી ખાન તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં આવતો હોય છે અને હવે ફરી એક વકચ સૈફ ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ છે તેની માતા શર્મિલા ટાગોર.વાત…
- મનોરંજન
મિસ યુ, હવે ક્યારેય અમૃતાની ભૂમિકા નહીં ભજવી શકું’, શબાનાએ આ હીરો માટે કરી ભાવુક પોસ્ટ….
મુંબઈ: ફારુક શેખ હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંના એક હતા. 2013માં આજના દિવસે ફારૂક શેખનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ફારુક શેખે આ દુનિયામાંથી વિદાય લીધી એ વાતને આજે આજે દસ વર્ષ થઈ ગયા છે. આજે ફારૂકની પુણ્યતિથિ પર તેમના…
- રાશિફળ
આજનું રાશિફળ (28-12-23): કન્યા અને તુલા રાશિના લોકોને આજે મળશે Financial Benefit…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને થોડા ચિંતિત રહેશો. તમે કોઈ નવા કામના સંબંધમાં લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. તમારે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લેવા જોઈએ, નહીં તો તમને…
- મનોરંજન
સ્કીન ટાઈટ રેડ કલરના ડ્રેસમાં આગ લગાવી જાહન્વીએ
મુંબઈઃ બોની કપૂરની દીકરીઓ અત્યારે ચર્ચામાં છે, જેમાં અગાઉ ખુશી કપૂર અને જાહન્વીનું નામ અચૂક લેવું પડે. જાહન્વી કપૂર સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે, જ્યારે તેને ચાહકોનો વર્ગ પણ વધતો જાય છે. તાજેતરમાં રેડ કલરના ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યા પછી…
- સ્પોર્ટસ
IND VS SA: બેડ લાઈટ્સને કારણે મેચ રોકી, દક્ષિણ આફ્રિકાએ લીડ મેળવી
સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યારે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં આજે બીજા દિવસે ભારત ઓલઆઉટ થયા પછી પાંચ વિકેટ સાથે દક્ષિણ આફ્રિકાએ મજબૂત ઈનિંગ રમ્યું હતું. પાંચ વિકેટ દક્ષિણ આફ્રિકાએ 256 રનનો સ્કોર કર્યા પછી બેડ લાઈટ્સને…
- સ્પોર્ટસ
AUS VS PAK: ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચમાં એક્સ્ટ્રા રનનો વરસાદ
મેલબોર્નઃ મેલબોર્નમાં અત્યારે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પહેલી ઇનિંગમાં 318 રન કર્યા બાદ કાંગારૂઓ ટીમે કેર વર્તાવ્યો છે. બીજા દિવસની રમતના અંતે 194 રનના સ્કૉર પર પાકિસ્તાનની 6…
- નેશનલ
શિયાળામાં સૂપરફૂડ છે આ વસ્તુ, આજથી જ ખાવાનું શરુ કરી દો અને મેળવો Benefits…
અત્યારે સરસમજાની ગુલાબી ઠંડી જામી રહી છે અને આ શિયાળામાં જ લોકો આખું વરશ ફિટ એન્ડ ફાઈન રહેવા માટેના બનતા બધા પ્રયાસો કરતાં હોય છે. એમાં પણ શિયાળામાં ખવાતા પાક, શાકભાજીનું તો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. આજે અમે અહીં…
- નેશનલ
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલાયું: જાણી લો નવું નામ…
ઉત્તરપ્રદેશ: સીએમ યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલા અયોધ્યામાં રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન તેનું નામ બદલવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. હવે આ અંગે નિર્ણય લેવાઇ ગયો છે અને 30 ડિસેમ્બરે રેલવે સ્ટેશનના લોકાર્પણ પહેલા તેનું અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અયોધ્યા…