- આપણું ગુજરાત
Leopord Death: પેસેન્જર ટ્રેનની અડફેટે ધોરાજીમાં 3 દીપડાના મોત
ધોરાજી: શુક્રવારે મોડી રાત્રે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની હદમાં પેસેન્જર ટ્રેનની ટક્કરથી માદા દીપડા અને તેના બે બચ્ચાનું મોત થયું હતું. રાજકોટ વન વિભાગના અધિકારી જણાવ્યું હતું કે, પોરબંદર તરફ જતી ભાવનગર-પોરબંદર લોકલ પેસેન્જર ટ્રેન રાત્રે 8 વાગ્યે ધોરાજી શહેરની…
- સ્પોર્ટસ
AUS W VS IND W: પહેલી વન-ડેમાં ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી
મુંબઇઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયન મહિલા સામે છ વિકેટથી પરાજય થયો હતો. ફોબે લિચફિલ્ડ (78), એલિસ પેરી (75), બેથ મૂની (42), તાહલિયા મેકગ્રા (68)એ ટીમને જીત અપાવી હતી. પ્રથમ વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે જેમિમાહ…
- નેશનલ
રામ મંદિરના પ્રતિષ્ઠાન મહોત્સવને કારણે પચાસ હજાર કરોડનો વેપાર થશે
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિરને લઈને દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 22મી જાન્યુઆરીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રામ મંદિરને કારણે અયોધ્યામાં મોટા પ્રમાણમાં રોજગાર અને આવક પણ નિર્માણ થશે એવું કહેવામાં…
- મનોરંજન
Malaika Arroraએ કરી બીજા લગ્નની જાહેરાત? કોણ છે એ લકી મેન?
Malaika Arrora ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી અને હવે મલાઈકાને લઈને જ એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર મલાઈકા અરોરાના લગ્ન સંબંધિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ…
- સ્પોર્ટસ
SA VS IND: પહેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ભારત 1 ઈનિંગ અને 32 રનથી હાર્યું
સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટમાં બીજી ઈનિંગમાં ભારતીય ટીમને ફક્ત 131 રનમાં પેવેલિયન ભેગી કરવામાં આફ્રિકન ટીમ સફળ રહી હતી, પરિણામે એક ઈનિંગ અને 32 રનથી દક્ષિણ આફ્રિકા જીત્યું હતું.બે ટેસ્ટ મેચની સિરીઝમાં એક ઝીરોથી આગળ રહ્યું…
- આમચી મુંબઈ
રાજ્યમાં કોવિડના ૧૧૭ નવા દર્દી નોંધાયા: એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં ગુરુવારે કોવિડના નવા દર્દીના આંકડામાં મોટો વધારો જોવા મળ્યો હતો. બુધવારે કોવિડના ૮૭ દર્દી નોંધાયા બાદ ગુરુવારે નવા દર્દીનો આંકડો ૧૧૭ નોંધાયો હતો, જેમાં ૨૫ નવા દર્દી મુંબઈમાં નોંધાયા હતા. દિવસ દરમિયાન કોવિડથી રાજ્યમાં એકનું મૃત્યુ…
- સ્પોર્ટસ
SA VS IND Test: ડીન એલ્ગર સંન્યાસ લીધા પહેલા રમ્યો ધમાકેદાર ઈનિંગ, પણ…
સેંન્ચુરિયનઃ SA VS IND વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ ઘૂંટણિયા ટેકી દીધા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાવતી ડીન એલ્ગરે શાનદાર ઈનિંગ રમવા ડબલ સેન્ચુરી ચૂક્યો હતો. ડીન એલ્ગરની વિકેટ શાર્દુલ ઠાકુરે ઝડપી હતી.એલ્ગર ભારત સામેની…
- નેશનલ
ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવા મુદ્દે સંજય સિંહે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ રમત ગમત મંત્રાલયે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરતી વખતે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું નથી અને તેઓ સરકારના આ નિર્ણયને કોર્ટમાં પડકાર આપશે, એમ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના નવા ચૂંટાયેલા પ્રમુખ સંજય સિંહે ગુરુવારે જણાવ્યું હતું.ચૂંટણીના ત્રણ દિવસ…
- નેશનલ
શશી થરૂરે કહી મુદ્દાની વાતઃ આ કારણે 2024માં છેલ્લીવાર લડશે ચૂંટણી
નવી દિલ્હીઃ દરેક રાજકીય પક્ષમાં એક સમસ્યા એ છે કે જૂના નેતાઓ નવા યુવા નેતાઓને આગળ આવવા દેતા નથી. પક્ષ તરફથી વારંવાર ટિકિટ કે પ્રધાનપદ મળ્યું હોવા છતાં ચૂંટણી આવતા જ ટિકિટની લાઈનમાં ઊભી જાય છે અને જો ટિકિટ ન…