- નેશનલ

CAA પર રાજકારણ ગરમાયુંઃ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વાર આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી પહેલા CAA કાયદાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. અસદુદ્દીન ઓવૈસીએ CAAને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઓવૈસીએ કહ્યું હતું કે CAAનો કાયદો બંધારણ વિરોધી છે અને તે કાયદાનું ઉલ્લંઘન કરે છે. CAA ધર્મના આધારે…
- ધર્મતેજ

2024માં ક્યારે છે Makar Sankranti? આ વસ્તુઓ આપો દાનમાં સોનાની જેમ ચમકી ઉઠશે તકદીર…
2024નો શુભારંભ થઈ ગયો છે અને એની સાથે જ લોકોને એ જાણવાની તાલાવેલી થાય કે આખરે આ વર્ષે Makar Sankranti કે ઉત્તરાયણનો તહેવાર ક્યારે ઉજવાશે? જો તમને પણ આ સવાલ થઈ રહ્યો છે તો અમે તમારા માટે આ સવાલનો જવાબ…
- નેશનલ

ગુરુગ્રામમાં એક ઘરમાં દીપડો ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ…..
ગુરુગ્રામ: જંગલની આજુબાજુ આવેલા વિસ્તારો અને ઘરોમાં દીપડાઓ જોવા મળે એ સામાન્ય બાબત છે પણ પરંતુ ગુરુગ્રામમાં દીપડો ઘરમાં ઘૂસી જતા ત્યાંના લોકો ડરી ગયા હતા. ગુરુગ્રામના નરસિંહપુર ગામમાં બુધવારે સવારે એક દીપડો એક ઘરમાં ઘુસી ગયો હતો અને ત્યાંથી…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાની 50 રનની અંદર અડધા ડઝનથી વધુ વિકેટ પડી ગઈ : સિરાજનો સપાટો
કેપ ટાઉન : સાઉથ આફ્રિકાએ ભારત સામેની સેન્ચુરિયનની પ્રથમ ટેસ્ટ એક દાવ અને 32 રનથી જીતી લીધી હતી અને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી, પરંતુ કેપ ટાઉનમાં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં પહેલા દિવસે પ્રથમ સેશનમાં જ એનો જોરદાર ધબડકો થયો…
- આપણું ગુજરાત

ભાજપનું મિશન 2024 શરૂ, આ નેતાઓને સોંપાઈ વિવિધ જવાબદારી
અમદાવાદઃ એક તરફ INDIA ગઠબંધનમાં હજુ બેઠકની વહેંચણી અને સંયોજક મામલે હુસાતુસી ચાલે છે તો બીજી બાજુ ભાજપ સકારાત્મક મહોલ હોવા છતાં પણ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપ ક્યારીય કામે લાગી ગઈ છે અને પોતાના નેતાઓને…
- નેશનલ

ડ્રાઈવરોની હડતાળ તો સમેટાઈ, પણ આ શહેરોમાં લોકોને હાડમારી યથાવત
મુંબઈ: સરકાર દ્વારા પસાર કરાયેલ નવા કાયદામાં ‘હિટ એન્ડ રન’ રોડ અકસ્માતના કેસમાં 7 લાખ રૂપિયાના દંડ અને 10 વર્ષની જેલની જોગવાઈ છે. જેને લઈને ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં ટ્રક ચાલકોએ જોરદાર પ્રદર્શન…
- આમચી મુંબઈ

Shri sidhhivinayak: સિદ્ધિ વિનાયક દર્શનાર્થે જવાના છો તો આ તારીખે દર્શન નહીં થાય બાપ્પાના, જાણો કારણ?
મુંબઇ: મુંબઇના પ્રભાદેવીમાં આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં દેશ વિદેશથી લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે ગણપતિ દાદાના દર્શને આવતાં હોય છે. ચતુર્થી અને રજાના દિવસોમાં તો અહીં લાંબી કતારો લાગે છે. ઘણાં લોકો પોતાની મનોકામના પૂરી થાય તે માટે…
- રાશિફળ

2024નું New Year કેવું હશે તમારી રાશિ માટે? જાણી લો અહીંયા એક Click પર…
મેષ રાશિના જાતકો એકદમ એક્ટિવ હોય છે અને તેઓ હંમેશા પોતાની રીતે કામ કરવાનું પસંદ કરે છે. 2024ની શરૂઆતમાં જ ગુરુ આ રાશિમાં અને શનિ અગિયારમા સ્થાને હોવાને કારણે આવકમાં વધારો થશે. યોગ્ય નિર્ણય લઈને જીવનમાં આગળ વધશો તો સફળતા…
- આમચી મુંબઈ

લોકલ ટ્રેનમાં ભીડ ઓછી કરવા મધ્ય રેલવેએ લીધો મહત્ત્વનો નિર્ણય
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની ભીડ ઓછી કરવા માટે મધ્ય રેલવે દ્વારા નવા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. આ અગાઉ મધ્ય રેલવેએ દરેક સરકારી એકમોને પોતાના સમયમાં ફેરફાર કરવાનો અનુરોધ કર્યો હતો. હવે આ મુદ્દે મધ્ય રેલવે દ્વારા રેલવેમાં કામ…









