- નેશનલ
કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે અયોધ્યા જતા લોકોને કડક સુરક્ષા આપો, નહીં તો ગોધરા…..
અયોધ્યા: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાન તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદે આ સમારોહને એક રાજકીય ઘટના ગણાવતા અયોધ્યાના આ સમારોહમાં ગોધરા જેવી ઘટના બને તેવી આશંકા વ્યક્ત કરી હતી.કોંગ્રેસ નેતાએ કહ્યું હતું…
- નેશનલ
રામજીને એકલા ન રાખશોઃ જાણો વડા પ્રધાનને આવી અપીલ કોણે કરી
મુંબઈઃ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સાહ આખા દેશમાં અને વિશ્વભર છે ત્યારે 90ના દાયકામાં જેમણે ઘરે ઘરે રામાયણ પહોંચાડી તે રામાયણ સિરિયલના પાત્રો માટે પણ આ ખાસ ક્ષણ હશે જ. આ સિરિયલમાં સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિપીકા ચિખલીયાએ મીડિયા સાથે વાત કરતા…
- નેશનલ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા અંગે સરકારે આપ્યું સૌથી મોટું નિવેદન
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા અંગે આજે કેન્દ્ર સરકારે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. વીતેલા વર્ષ 2023ના અંતિમ સપ્તાહ દરમિયાન કેન્દ્ર સરકાર નવા વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે, જ્યારે આ અહેવાલને લોકસભાની ચૂંટણી સાથે જોડી દેવામાં આવ્યો હતો.…
- આમચી મુંબઈ
સીસીટીવીમાં દેખાયેલા વાહનના રજિસ્ટ્રેશન નંબરને આધારે પોલીસે સિરિયલ મોલેસ્ટરને ઝડપી પાડ્યો
પુણે: સીસીટીવી ફૂટેજમાં વાહનના અડધા દેખાતા રજિસ્ટ્રેશન નંબરને આધારે પુણે પોલીસે 45 વર્ષના સિરિયલ મોલેસ્ટરને ટ્રેસ કરીને ઝડપી પાડ્યો હતો, જેણે તાજેતરમાં કોંઢવા વિસ્તારમાં આઠ વર્ષની બાળકીને નિશાન બનાવી હતી.આરોપીની ઓળખ મારુતિ નનાવરે તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ વિનયભંગ અને…
- સ્પેશિયલ ફિચર્સ
ચાર વર્ષના ટેણિયાએ બહેનપણીને આ કારણે Giftમાં આપી દીધું 20 તોલા Gold
બાળકોને આપણે ત્યાં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને આપણે ઘણી વખત આપણી આસપાસના બાળકોની હરકત અને વાતો સાંભળીને આ વાતનો અહેસાસ પણ કરતાં હોઈએ છીએ. પરંતુ ઘણી વખત આ ભગવાનના સ્વરૂપ સમાન બાળકો આપણને એવી અવઢવમાં મૂકી દેતા હોય…
- નેશનલ
CAA પર રાજકારણ ગરમાયુંઃ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વાર આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી પહેલા CAA કાયદાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. અસદુદ્દીન ઓવૈસીએ CAAને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઓવૈસીએ કહ્યું હતું કે CAAનો કાયદો બંધારણ વિરોધી છે અને તે કાયદાનું ઉલ્લંઘન કરે છે. CAA ધર્મના આધારે…
- ધર્મતેજ
2024માં ક્યારે છે Makar Sankranti? આ વસ્તુઓ આપો દાનમાં સોનાની જેમ ચમકી ઉઠશે તકદીર…
2024નો શુભારંભ થઈ ગયો છે અને એની સાથે જ લોકોને એ જાણવાની તાલાવેલી થાય કે આખરે આ વર્ષે Makar Sankranti કે ઉત્તરાયણનો તહેવાર ક્યારે ઉજવાશે? જો તમને પણ આ સવાલ થઈ રહ્યો છે તો અમે તમારા માટે આ સવાલનો જવાબ…
- નેશનલ
ગુરુગ્રામમાં એક ઘરમાં દીપડો ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ…..
ગુરુગ્રામ: જંગલની આજુબાજુ આવેલા વિસ્તારો અને ઘરોમાં દીપડાઓ જોવા મળે એ સામાન્ય બાબત છે પણ પરંતુ ગુરુગ્રામમાં દીપડો ઘરમાં ઘૂસી જતા ત્યાંના લોકો ડરી ગયા હતા. ગુરુગ્રામના નરસિંહપુર ગામમાં બુધવારે સવારે એક દીપડો એક ઘરમાં ઘુસી ગયો હતો અને ત્યાંથી…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાની 50 રનની અંદર અડધા ડઝનથી વધુ વિકેટ પડી ગઈ : સિરાજનો સપાટો
કેપ ટાઉન : સાઉથ આફ્રિકાએ ભારત સામેની સેન્ચુરિયનની પ્રથમ ટેસ્ટ એક દાવ અને 32 રનથી જીતી લીધી હતી અને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી, પરંતુ કેપ ટાઉનમાં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં પહેલા દિવસે પ્રથમ સેશનમાં જ એનો જોરદાર ધબડકો થયો…
- આપણું ગુજરાત
ભાજપનું મિશન 2024 શરૂ, આ નેતાઓને સોંપાઈ વિવિધ જવાબદારી
અમદાવાદઃ એક તરફ INDIA ગઠબંધનમાં હજુ બેઠકની વહેંચણી અને સંયોજક મામલે હુસાતુસી ચાલે છે તો બીજી બાજુ ભાજપ સકારાત્મક મહોલ હોવા છતાં પણ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપ ક્યારીય કામે લાગી ગઈ છે અને પોતાના નેતાઓને…