- આમચી મુંબઈ
સના ખાન હત્યા કેસ: મુખ્ય આરોપીના જબલપુરના ઘરમાંથી લૅપટોપ અને મોબાઈલ ફોન હસ્તગત
નાગપુર: નાગપુરની ભાજપની પદાધિકારી સના ખાનની મધ્ય પ્રદેશમાં થયેલી હત્યાના કેસની તપાસ કરી રહેલી પોલીસે આ કેસના મુખ્ય આરોપી અને અલગ રહેતા સનાના પતિ અમિત ઉર્ફે પપ્પુ સાહુના જબલપુર સ્થિત નિવાસસ્થાનેથી લૅપટોપ અને મોબાઈલ ફોન તાબામાં લીધા હતા.ઝોન-2ના ડીસીપી રાહુલ…
- આમચી મુંબઈ
આઇએએસ ઑફિસર, તેના ભાઇ વિરુદ્ધ ગુનો દાખલ: ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરના બે કર્મચારીની મારપીટ કર્યાનો આરોપ
મુંબઈ: આઇએએસ ઑફિસર અને તેના ભાઇએ પોતાના નવી મુંબઈના નિવાસસ્થાને ઇન્ટરનેટ રાઉટરને મુદ્દે એક અગ્રણી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર માટે કામ કરનાર બે શખસની કથિત મારપીટ કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.રહેણાક સોસાયટીના ચાર સિક્યુરિટી ગાર્ડ પણ 30 ડિસેમ્બરે સાંજે પાઇપ…
- મનોરંજન
સૂટબૂટ-શેરવાનીને બદલે આ શું પહેરીને આવ્યો આમિર ખાનનો જમાઇ! જબરો ફિટનેસ ફ્રિક
આજે આમિરની લાડલી આયરા ખાને નુપૂર શિખરે સાથે કોર્ટ મેરેજ કરી લગ્ન રજીસ્ટર કરાવી લીધા છે, અને હવે તેઓ 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્રીયન રીતરિવાજો સાથે તેઓ ઉદયપુરમાં ડેસ્ટીનેશન વેડિંગ કરશે. આ કોર્ટ મેરેજ બપોરના સમયે યોજાયા હતા. જો કે આજે કોર્ટ…
- આમચી મુંબઈ
થાણે પાલિકાનો નવતર પ્રયોગ: ઝાડોની માહિતી મેળવવા ૨૧ ઉદ્યાનના ૨,૦૦૦ ઝાડ પર બેસાડ્યા ક્યૂઆરકોડ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે મહાનગરપાલિકા વિસ્તારના ઉદ્યાનમાં રહેલા ઝાડોની માહિતી નાગરિકોને સહજતાથી ઉપલબ્ધ થઈ રહે તે માટે ઝાડ પર ક્યૂઆરકોડ બેસાડવામાં આવ્યા છે. આ કોડ મોબાઈલ પર સ્કેન કરવાની સાથે જ નાગરિકોને ઝાડને લગતી તમામ માહિતી મરાઠી અને ઈંગ્લિશ ભાષામાં…
- આમચી મુંબઈ
મુલુંડમાં ટ્રસ્ટના 1.40 કરોડ રૂપિયાની ઉચાપત પ્રકરણે ત્રણ જણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડમાં આવેલા શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણ સરોવરિયા તથા લખપતિયા મહાજન ટ્રસ્ટના 1.40 કરોડ રૂપિયાની કથિત ઉચાપત કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બનાવટી દસ્તાવેજોને આધારે ખોલવામાં આવેલાં બૅન્ક ખાતાઓમાં જમા થયેલી ભાડૂતોની રકમ અન્યત્ર વાળવામાં…
- આમચી મુંબઈ
થાણેના વેપારી સાથે રૂ. 71 લાખની છેતરપિંડી: રાજકોટના ઝવેરી વિરુદ્ધ ગુનો
થાણે: થાણેના વેપારી સાથે રૂ. 71.18 લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે રાજકોટના ઝવેરી વિરુદ્ધ વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.નાયગાંવ પૂર્વમાં રહેતા અને સોનું ખરીદી-વેચાણનો વ્યવસાય કરતાં વેપારી જયેશ રાવલે નોંધાવેલી ફરિયાદને આધારે વાગલે એસ્ટેટ પોલીસે સોમવારે રાજકોટના ઝવેરી…
- મનોરંજન
મલાઇકાનો દીકરો અને રવિનાની દીકરી ડેટિંગ કરી રહ્યા છે? પાપારાઝીથી બચીને ગુપચુપ કારમાં બેઠા…
બોલીવુડના સ્ટાર કિડ્ઝ ફિલ્મો કરી રહ્યા હોય કે ન કરી રહ્યા હોય, કેમેરાની નજરો સતત તેમના પર મંડાયેલી રહે છે. તેઓ કોની સાથે ક્યાં જાય છે, એ ઘટનાઓ સતત એન્ટરટેઇનમેન્ટ બિઝનેસમાં હોટ ટોપિક બની રહે છે. તાજેતરમાં મલાઇકા અરોરાનો દીકરો…
- સ્પોર્ટસ
સૈફ-કરીના પણ બની ગયા ક્રિકેટ ટીમનાં માલિક
બૉલીવુડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચન તથા અન્ય સિતારાઓ તેમ જ દક્ષિણ ભારતના અભિનેતાઓ ક્રિકેટ ટીમના માલિક બની ગયા તો બૉલીવુડનું સેલિબ્રિટી-કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને થયું કે અમે પણ કેમ પાછળ રહી જઈએ. જુઓને, આગામી માર્ચમાં રમાનારી…
- આમચી મુંબઈ
ગોખલે બ્રિજનું નિર્માણઃ આજે રાતના અમુક ટ્રેનો રદ રહેશે, ટ્રેનસેવાને થશે અસર
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ગોખલે રોડઓવર બ્રિજ (આરઓબી)ના નિર્માણ કાર્ય માટે આજે રાતના અપ એન્ડ ડાઉન હાર્બર લાઈન, સ્લો તથા ફાસ્ટ લાઈનની સાથે પાંચમી-છઠ્ઠી લાઈનમાં રાતના 1.40 વાગ્યાથી વહેલી સવારના 4.40 વાગ્યા સુધી મેજર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે…
- નેશનલ
કર્ણાટક, તેલંગણા અને હવે આંધ્ર? આ ભાઇ-બહેન વચ્ચેના ઝઘડાનો કોંગ્રેસ ઉઠાવશે ફાયદો..
આવનારી લોકસભા ચૂંટણી માટે ભાજપ તો એડીચોટીનું જોર લગાવી જ રહી છે, પણ કોંગ્રેસ પણ પાછળ નથી. INDIA ગઠબંધનમાં તિરાડો, બેઠકો માટે ખેંચતાણના સમાચારો વચ્ચે કોંગ્રેસ દક્ષિણ ભારતના રાજકારણમાં પોતાનું વર્ચસ્વ સ્થપાય એ માટે ઘણા પ્રયત્નો કરી રહી છે, જેનું…