- નેશનલ
… તો તમારી રિઝર્વેશન સીટ મળી જશે કોઈ બીજા પ્રવાસીને, Indian Railwayનો નવો નિયમ…
ભારતીય રેલવે એ દુનિયાનું સૌથી વિશાળ ચોથા નંબરનું નેટવર્ક છે. દરરોજ કરોડો દેશવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પ્લેન, કાર, ટ્રેન, બસ જેવા વિવિધ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે, પરંતુ એમાં ટ્રેન એ લોકોની પહેલી પસંદ છે, કારણ કે આ…
- નેશનલ
આ વર્ષે નવ કેન્દ્રીય પ્રધાન સહિત 68 સાંસદ રાજ્યસભામાંથી થશે નિવૃત્ત
નવી દિલ્હીઃ નવ કેન્દ્રીય પ્રધાન સહિત રાજ્યસભાના 68 સભ્યનો કાર્યકાળ આ વર્ષે પૂરો થઈ રહ્યો છે, જેમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સહિત 57 નેતાનો કાર્યકાળ તો એપ્રિલ મહિનામાં પૂરો થઈ…
- આમચી મુંબઈ
એમટીએચએલ પર ટોલ, જૂની પેન્શન યોજના અને દૂધ ઉત્પાદકોને અનુદાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે મુંબઈ ટ્રાન્સહાર્બર લિંક પરથી પસાર થનારા વાહનો માટે રૂ. 250નો ટોલ વસૂલ કરવાનો, 2005 પહેલાં સેવામાં લેવાયેલા લોકોને માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તેમ જ દૂધ ઉત્પાદકોને રૂ. પાંચ અનુદાન લીટરદીઠ આપવાના મહત્ત્વના…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં જજે આરોપીને સંભળાવી જેલની સજા તો આરોપીએ કર્યું કંઈક એવું કે…
દુનિયાની કોઈ પણ અદાલતમાં આરોપીને જ્યારે જજ દ્વારા સજા સંભળાવવામાં આવે છે ત્યારે આરોપી માથું નીચે કરીને સજાનો સ્વીકાર કરતો હોય છે પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે ખરું કે જજ આરોપીને કેદની સજા સંભળાવી હોય અને આરોપીએ ગુસ્સામાં આવીને જજની…
- સ્પોર્ટસ
IND VS SA: કેપ ટાઉનમાં ટીમ ઈન્ડિયાના ડબલ ધમાકા, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત બન્યું નંબર 1
કેપ ટાઉનઃ કેપ ટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે દોઢ દિવસમાં આફ્રિકાને પરાસ્ત કરીને નવો ઈતિહાસ રચ્યો છે. પહેલા દિવસ મોહમ્મદ સિરાજ અને બીજા દિવસે બુમરાહની ઘાતક બોલિંગને કારણે આફ્રિકાને સાત વિકેટ હરાવવામાં સફળતા મળી…
- સ્પોર્ટસ
ભારતીય મહિલાઓ વન-ડેના રકાસનો હવે ટી-20માં બદલો લેશે?
નવી મુંબઈ : મહિલાઓનો ટી20 વર્લ્ડ કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં રમાવાનો છે એટલે દરેક દેશની ટીમ અત્યારથી જ એ માટેની મૅચ-પ્રૅક્ટિસ કરે છે તે પછી ભારત અને ઑસ્ટ્રેલિયા પણ કેમ બાકાત રહી જાય.આજે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં બેઉ…
- નેશનલ
બ્રિજ ભૂષણની અશ્લીલ હરકતો અંગે દિલ્હી પોલીસે કોર્ટમાં કર્યા ખુલાસા….
નવી દિલ્હી: આજે સુપ્રીમ કોર્ટમાં કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહના કેસની સુનાવણી હતી જેમાં દિલ્હી પોલીસે કોર્ટમાં ઘણા ખુલાસા કર્યા હતા. દિલ્હી પોલીસે ગુરુવારે મહિલા કુસ્તીબાજના કથિત યૌન શોષણના મામલામાં કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે…
- નેશનલ
QR Code સ્કેન કરો છો? પહેલાં આ વાંચી લો…
આજકાલ ચીટિંગ અને સ્કેમ કરવા માટે સ્કેમર્સ જાત-જાતના ગતકડાંઓ કરતાં હોય છે અને સાયબર સિક્યોરિટી કંપનીઓના મતે સ્કેમર્સ લોકોને ફિશિંગ લિંક મોકલીને છેતરતા હોય છે. સ્કેમર્સ લોકોને ઈ-મેલમાં QR Code મોકલીને તેમની સાથે છેતરપિંડી કરે છે. આ QR Code કોઈ…
- સ્પોર્ટસ
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આટલા મતદારો ઉમેરાયા
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી આડેહવે ત્રણ-ચાર મહિના જ બાકી છે ત્યારે રાજકીય પક્ષો કરતા પણ વધારે તૈયારી મતદારોએ કરવી જોઈએ કારણ કે તેમના આગળના પાંચ વર્ષ આ ચૂંટણીના પરિણામો પર નિર્ભર હોય છે. આ તૈયારીના ભાગરૂપે સૌથી મહત્વનું કામ એ છે…