- સ્પોર્ટસ

સિડનીના કૉમેન્ટરી બૉક્સમાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટરના બાળકોએ સૌનાં દિલ જીતી લીધા!
સિડનીઃ દોઢ વર્ષ પહેલાં 46 વર્ષની ઉંમરે કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ઑસ્ટ્રેલિયાના મહાન ઑલરાઉન્ડર ઍન્ડ્રયુ સાયમંડ્સના બન્ને બાળકો ક્રિકેટના જબરા ક્રેઝી છે અને ગુરુવારે સિડનીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ દરમિયાન કૉમેન્ટરી બૉક્સમાંથી તેમનો અવાજ સંભળાતા અસંખ્ય ક્રિકેટપ્રેમીઓની આંખ જરૂર ભીની થઈ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી

તમે પણ Gmail, Facebookનો પાસવર્ડ ભૂલી જાવ છો?, આ Simple Tricksથી રાખો યાદ…
અત્યારે ઈન્ટરનેટનો જમાનો છે અને અહીં દરેક જગ્યાએ તમારે પોતાનું એકાઉન્ટ બનાવીને પાસવર્ડ યાદ રાખવા પડે છે. પરંતુ આપણામાંથી ઘણા એવા મહાન લોકો હશે કે જેઓ અવારનવાર પોતાના Gmail Account કે પછી Facebook Accountનો પાસવર્ડ ભૂલી જાય છે. પરંતુ આજે…
- નેશનલ

બોલો, ટ્રેનમાં ઠંડીથી બચવા માટે યુવાનોએ કર્યું આવું કારનામું…
ભારતીયોની ગણતરી એક નંબરના જુગાડબાજ તરીકે કરવામાં આવે છે અને આવા જ એક જુગાડને કારણે બે યુવકોએ પોતાની સાથે સાથે હજારો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. એટલું જ નહીં આ યુવકોએ ટ્રેનમાં એવું કંઈક કર્યું હતું કે યુવાનો જેલના…
- નેશનલ

UPI પેમેન્ટ પર ચૂકવવો પડશે ચાર્જ, એનસીપીઆઈના વડાએ આપી મોટી માહિતી
નવી દિલ્હી: આગામી દિવસોમાં યુપીઆઈ (Unified Payments Interface) આધારિત પેમેન્ટ માટે ચાર્જ ચૂકવવો પડી શકે છે. દેશમાં યુપીઆઇ સૌથી લોકપ્રિય પેમેન્ટ કરવાનું માધ્યમ બન્યું છે. પણ હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI) દ્વારા દેશના મોટા વેપારીઓ પાસેથી આગામી ત્રણ…
- નેશનલ

સુપ્રીમ કોર્ટની કોલેજિયમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત ચાર હાઈ કોર્ટમાં નિમણૂક કરવા માટે કેન્દ્રને 5 નામોની ભલામણ મોકલી…..
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ચાર હાઈ કોર્ટમાં વધારાના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે કેન્દ્રને પાંચ નામોની ભલામણ કરી છે. 4 જાન્યુઆરીના રોજ રાત્રે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલા કોલેજિયમના કેટલાક ઠરાવો…
- સ્પોર્ટસ

ડેવિડ વૉર્નરની ખોવાયેલી બૅગી ગ્રીન કૅપ મળી ગઈ
ટેસ્ટ-કરીઅરમાંથી વિદાય લઈ રહેલો ઑસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વૉર્નર બે દિવસથી બહુ ખુશ છે, કારણકે ચાર દિવસ પહેલાં તેની ખોવાઈ ગયેલી બૅગી ગ્રીન કૅપ તેને મળી ગઈ છે.વૉર્નર અંતિમ ટેસ્ટ રમવા મેલબર્નથી સિડની આવ્યો હતો અને સિડની આવ્યા પછી તેની ફરિયાદ…
- આમચી મુંબઈ

વસઈ-વિરાર અને મીરા-ભાયંદરવાસીઓ માટે બેડ ન્યૂઝ, રોજ આટલા લોકો થાય છે ગાયબ
મુંબઈ: મુંબઈ નજીકના વસઈ- વિરાર અને મીરા-ભાયંદર વગેરે શહેરમાંથી રોજ છ લોકો ગાયબ થયા હોવાની ચોંકાવનારી રિપોર્ટ જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં વર્ષ 2023માં 11 મહિનાના સમયગાળામાં 2,042 લોકો ગાયબ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ વિશે માહિતી…
- સ્પેશિયલ ફિચર્સ

આ રીતે લગાવો વાળમાં મહેંદી, વાળ કાળા અને લાંબા થશે
દરેક જણને સુંદર દેખાવુ ગમે છે. સુંદર દેખાવા માટે સ્ત્રીઓના વાળ પણ સુંદર હોવા જરૂરી છે. શું તમે જાણો છો કે તમે ઘેર બેઠા તમારા વાળને લાંબા, જાડા અને સિલ્કી બનાવી શકો છો. તમે આ 3 વસ્તુઓને મિક્સ કરીને તમારા…
- ધર્મતેજ

બે દિવસ બાદ સર્જાઈ રહ્યો છે બુધાદિત્ય રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે Bumper લાભ
2024ની શરૂઆત થઈ ગઈ છે અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે કારણ કે વર્ષની શરૂઆતમાં જ અનેક રાજયોગ બની રહ્યા છે. અરે નવા વર્ષની શરૂઆત જ ત્રણ શુભ યોગ સાથે થઈ હતી અને હવે બે દિવસ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં Covid-19ના ગાઈડલાઇન્સને લઈને અજિત પવારે આપ્યું મોટું નિવેદન
મુંબઈ: દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં થતાં વધારાને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રના ડૉક્ટરોને સૂચના આપવામાં આવી છે.મહારાષ્ટ્રના નાયબ મુખ્ય…









