- સ્પોર્ટસ

હૅઝલવુડની ઓવરમાં ત્રણ વિકેટ, આજે પાકિસ્તાનનો વ્હાઇટ વૉશ થઈ શકે
સિડની : ટેસ્ટ-મૅચ વહેલી પૂરી થઈ જવાની જાણે મોસમ ચાલી રહી છે. ભારત અને સાઉથ આફ્રિકાના કિસ્સામાં તો માત્ર દોઢ દિવસમાં ટેસ્ટ પૂરી થતાં નવો ઇતિહાસ રચાયો છે, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની સિરીઝમાં પણ એક પછી એક મૅચ વહેલી પૂરી થઈ…
- આમચી મુંબઈ

કચ્છીઓ માટે મોટા સમાચારઃ ભુજથી મુંબઈ ડેઈલી ફ્લાઈટ આ તારીખથી શરુ થશે
ભુજથી મુંબઇ વચ્ચે ડાયરેક્ટ રેગ્યુલર ફ્લાઇટ સેવા ન હોવાને કારણે સતત હાલાકી ભોગવતા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. દેશની ટોચની એરલાઇન કંપની એર ઇન્ડિયા દ્વારા 1 માર્ચ 2024થી મુંબઇ અને ભુજ વચ્ચે દરરોજ ફ્લાઇટ સેવા શરૂ કરાશે. જે સીધી…
- આમચી મુંબઈ

12 વર્ષની બાળકી સાથે ‘લગ્ન’ કરી ગર્ભવતી બનાવી: યુવાન સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં 12 વર્ષની બાળકી સાથે કથિત લગ્ન કર્યા બાદ વારંવાર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવવા પ્રકરણે પોલીસે 29 વર્ષના યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.દેશમાં બાળલગ્ન ગેરકાયદે હોવા છતાં આરોપીએ છ મહિના અગાઉ બાળકી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન…
- આમચી મુંબઈ

પુણેના ગૅન્ગસ્ટર શરદ મોહોળનું ગોળીબારમાં મોત
પુણે: અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા પુણેના ગૅન્ગસ્ટર શરદ મોહોળ પર ભરબપોરે ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની ઘટના પુણેમાં બની હતી.ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા 40 વર્ષના ગૅન્ગસ્ટર મોહોળને સારવાર માટે પુણેના કોથરુડ વિસ્તારમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.…
- આમચી મુંબઈ

મંગળવારે પશ્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલીમાં નેશનલ પાર્કમાં આવેલી બોરીવલી ટેકડી રિઝર્વિયર-બેનું મંગળવારે સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવવાનું છે. તેથી પશ્ચિમ ઉપનગરના કાંદીવલી, બોરીવલી અને દહીસરમાં મંગળવારે નવ જાન્યુઆરીના ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. તેથી નાગરિકોને સંભાળીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવાની અપીલ પાલિકા…
- શેર બજાર

મેનમેઈડ ફાઈબર ટેક્સટાઇલની નિકાસ છ અબજ ડોલર થવાની શક્યતા: એસઆરટીઈપીસી
મુંબઈ: વર્ષ ૨૦૨૩-૨૪માં મેનમેઈડ ફાઈબર ટેક્સટાઇલની નિકાસ છ અબજ ડોલર અને ટેક્નિકલ ટેક્સટાઇલની નિકાસ ત્રણ અબજ ડોલર થવાની શક્યતા, એસઆરટીઈપીસી દ્વારા આયોજિત પરિસંવાદમાં વ્યકત કરવામાં આવી છે. ૨૦૩૦ સુધીમાં મેન મેઈડ ફાઈબર ટેક્સટાઇલનો નિકાસ લક્ષ્યાંક ૧૧ અબજ ડોલરનો અને ટેક્નિકલ…
- સ્પોર્ટસ

Beautyના મામલે બી-ટાઉનની હસીનાઓને પાછળ મૂકી દે છે આ SAના ક્રિકેટરની પત્ની…
સાઉથ આફ્રિકાની ટીમના કેશવ મહારાજ હાલમાં તેની દમદાર ગેમને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. આ સિવાય તેની હનુમાનદાદા પ્રત્યેની અપાર શ્રદ્ધા પણ જગજાહેર જ છે. પરંતુ ફરી વખત આ સ્ટાર ક્રિકેટર ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ વખતે તે તેની…
- નેશનલ

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પર ગુસ્સે થતાં કહ્યું કે જો તમે કોર્ટને ગેરમાર્ગે દોરો છો તો….
નવી દિલ્હી: થોડા વર્ષો પહેલા દિલ્હીમાં કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘાયલ થાય તો તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે ફરિશ્તે દિલ્હી કે નામની યોજનાની શરૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ યોજનાને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી સરકારને ચેતવણી આપી હતી…
- મનોરંજન

વધુ એક Celebrityના ઘરે આ વર્ષે રેલાશે શરણાઈના સૂર…
Qubool Hai Fame Actress Surbhi Jyoti પણ આ વર્ષે લગ્ન બંધનમાં બંધાવવા માટે તૈયાર છે. 2024ના વર્ષની શરૂઆત જ સેલેબ્સના આલાગ્રાન્ડ વેડિંગથી થઈ છે. ત્રીજી જાન્યુઆરીના જ જ્યાં એક તરફ આમિર ખાનની દીકરી ઈરા ખાનના લગ્ન થયા ત્યાર બાદ રકુલપ્રીત…
- નેશનલ

તમિલનાડુના મુખ્ય પ્રધાન બાલાજીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી….
નવી દિલ્હી: કેશ ફોર જોબના સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા બાલાજીની જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ન તો તેમણે રાજીનામું આપ્યું કે ન તો મુખ્ય પ્રધાન સ્ટાલિને તેમને કેબિનેટમાંથી દૂર કર્યા. બાલાજી હજુ પણ તમિલનાડુ સરકારમાં પોર્ટફોલિયો વિના…









