- આમચી મુંબઈ
થાણેના ફ્લૅટમાંથી વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા: હત્યાની શંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં રહેતા સિનિયર સિટિઝન દંપતીના મૃતદેહ તેમના જ ફ્લૅટમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવતાં પોલીસે હત્યાની શંકા વ્યક્ત કરી હતી.ચિતળસર પોલીસના જણાવ્યા મુજબ ઘટના માનપાડા પરિસરમાં આવેલી દોસ્તી રેન્ટલ ઈમારતના 14મા માળે બની હતી. મૃતકોની ઓળખ સમશેર બહાદુર…
- નેશનલ
મહિલા આયોગ ચીફ સ્વાતિ માલીવાલે આ કારણોસર આપ્યું રાજીનામું..
આગામી રાજ્યસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 3 નામ જાહેર કર્યા છે, જેમાં એક નામ છે સંજય સિંહ, બીજુ નામ એન.ડી. ગુપ્તા અને ત્રીજું નામ એક મહિલાનું છે અને તે છે સ્વાતિ માલીવાલ. આમ આદમીની પોલિટીકલ અફેર્સ કમિટીએ આ…
- આમચી મુંબઈ
ચુનાભટ્ટીમાં ગૅન્ગસ્ટરની હત્યાના કેસમાં ભાયખલાના બિલ્ડર વિમલ જૈનની ધરપકડ
ગૅન્ગસ્ટરની હત્યા માટે 10થી વધુ પિસ્તોલની વ્યવસ્થા કરી ગોળીબારની પ્રેક્ટિસ પણ કરાઈ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચુનાભટ્ટીમાં ભરબપોરે ગોળીબાર કરી ગૅન્ગસ્ટર સુમિત યેરુણકરની હત્યા કરવાના કેસમાં પોલીસે ભાયખલાના બિલ્ડર વિમલ જૈનની ધરપકડ કરી હતી. હત્યા માટે આર્થિક ભંડોળ પૂરું પાડનારા જૈને…
- આમચી મુંબઈ
પોલીસની ડ્યૂટીનો ટાઇમ ફરી આઠ કલાક કરવાની વિચારણા
મુંબઈ: દેશમાં કોરોના દરમિયાન મુંબઈ પોલીસની આઠ કલાકની ડ્યૂટી બંધ કરવામાં આવી હતી, પણ હવે ફરી મુંબઈ પોલીસની આઠ કલાકની ડ્યૂટી શરૂ કરવામાં આવે એવા સંકેત પોલીસ કમિશનર વિવેક ફણસલકરે આપ્યા હતા. તાજેતરમાં પોલીસ વિભાગ અને તેનાથી જોડાયેલી સમસ્યાને દૂર…
- આમચી મુંબઈ
બાળ ઠાકરેના સ્મારકનું કામ 91 ટકા પૂર્ણ પણ
મુંબઈ: મુંબઈના શિવાજી પાર્ક ખાતે બાળ ઠાકરે સ્મારક તૈયાર કરવાની 2022ના મે મહિનાની મુદત ત્રણ વખત પાછી ઠેલાયા પછી હવે આ સ્મારકનું 91 ટકા કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં આ વર્ષે માર્ચ મહિનાના મધ્ય ભાગમાં એ પૂર્ણ થવાની સંભાવના…
- આપણું ગુજરાત
ગાંધીનગરનો ‘સેન્ટ્રલ વિસ્ટા’ રાત્રે બન્યો સેલ્ફી પોઈન્ટ
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આગામી નવમી જાન્યુઆરીથી 13 જાન્યુઆરી, 2024 સુધી વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને ગ્લોબલ ટ્રેડ શૉનો ધમધમાટ રહેશે ત્યારે અહી તડામાર તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં આગામી ચૂંટણી મોકૂફ રાખવામાં આવે તેવી શક્યતાઓ…..
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી મોકૂફ રાખે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણકે પાકિસ્તાન સંસદના ઉપલા ગૃહમાં આજે એટલે કે 5 જાન્યુઆરીના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં સુરક્ષાની ચિંતાઓના કારણે ચૂંટણી પાછળ ધકેલવાની માંગ કરવામાં…
- સ્પોર્ટસ
હૅઝલવુડની ઓવરમાં ત્રણ વિકેટ, આજે પાકિસ્તાનનો વ્હાઇટ વૉશ થઈ શકે
સિડની : ટેસ્ટ-મૅચ વહેલી પૂરી થઈ જવાની જાણે મોસમ ચાલી રહી છે. ભારત અને સાઉથ આફ્રિકાના કિસ્સામાં તો માત્ર દોઢ દિવસમાં ટેસ્ટ પૂરી થતાં નવો ઇતિહાસ રચાયો છે, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની સિરીઝમાં પણ એક પછી એક મૅચ વહેલી પૂરી થઈ…
- આમચી મુંબઈ
કચ્છીઓ માટે મોટા સમાચારઃ ભુજથી મુંબઈ ડેઈલી ફ્લાઈટ આ તારીખથી શરુ થશે
ભુજથી મુંબઇ વચ્ચે ડાયરેક્ટ રેગ્યુલર ફ્લાઇટ સેવા ન હોવાને કારણે સતત હાલાકી ભોગવતા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. દેશની ટોચની એરલાઇન કંપની એર ઇન્ડિયા દ્વારા 1 માર્ચ 2024થી મુંબઇ અને ભુજ વચ્ચે દરરોજ ફ્લાઇટ સેવા શરૂ કરાશે. જે સીધી…
- આમચી મુંબઈ
12 વર્ષની બાળકી સાથે ‘લગ્ન’ કરી ગર્ભવતી બનાવી: યુવાન સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં 12 વર્ષની બાળકી સાથે કથિત લગ્ન કર્યા બાદ વારંવાર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવવા પ્રકરણે પોલીસે 29 વર્ષના યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.દેશમાં બાળલગ્ન ગેરકાયદે હોવા છતાં આરોપીએ છ મહિના અગાઉ બાળકી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન…