- આપણું ગુજરાત

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં MBBSની બેઠકોમાં 78 ટકાનો વધારો..
અમદાવાદ: દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં MBBSના અભ્યાસક્રમની બેઠકોમાં વધારો થયો છે. લોકસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2023-24માં MBBSમાં કુલ 7150 બેઠકો હતી. સ્થાનિક એડમિશન કમિટીના જણાવ્યા મુજબ વર્ષ 2018-19માં MBBSમાં 4000 બેઠકો હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ બેઠકોની…
- આમચી મુંબઈ

ભાજપના 100 સંસદસભ્યો ચૂંટણી લડવા માગતા નથી
વિપુલ વૈદ્યમુંબઈ: લોકસભાની આગામી વર્ષે આવી રહેલી ચૂંટણી માટે ભાજપ દ્વારા ફરી એક વખત જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ વખતે ‘ઈસ બાર ચારસો પાર’નો નારો આપવામાં આવ્યો છે, પરંતુ ભાજપના અંતરંગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના…
- આમચી મુંબઈ

મહાવિકાસ આઘાડી ભંગાણને આરે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની ગતિવિધી વધી રહી છે. આ બધાની વચ્ચે મહાવિકાસ આઘાડીના ઘટકપક્ષ કૉંગ્રેસે એકલેપંડે લડવાની તૈયારીઓ આદરી હોવાનું સામે આવતાં રાજકીય વર્તુુળોમાં તર્કવિતર્ક થઈ રહ્યા છે. એક…
- આમચી મુંબઈ

ગેરકાયદે બાંધકામ સામે થાણે પાલિકાની ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે મહાનગરપાલિકાએ પણ શહેરમાં ઠેર ઠેર ઊભા થઈ ગયેલા ગેરકાયદે બાંધકામ સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે, જે હેઠળ ૧૦ જાન્યુઆરીથી ૧૦ ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં ચાલનારી વિશેષ ઝુંબેશ દરમિયાન ગેરકાયદે બાંધકામ સામે આંખ આડી કરનારા અધિકારીઓને સસ્પેન્ડ…
- આમચી મુંબઈ

ખુલ્લામાં કચરો ફેંકનારા ૭૨૦ લોકો સામે પાલિકાની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ‘ડીપ ક્લિનીંગ’ ઝુંબેશ ચાલી રહી છે, જે હેઠળ મુંબઈને સ્વચ્છ રાખવા માટે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે, જે હેઠળ નવેમ્બરથી અત્યાર સુધી ૭૨૦ લોકો સામે કાર્યવાહી કરીને ૨૭ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કરવામાં પાલિકાને…
- રાશિફળ

આજનું રાશિફળ (06-01-24): કુંભ અને મીન રાશિના લોકોએ આજે Financial Matter’sમાં રાખવી પડશે સાવધાની, નહીંતર…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિના નવા નવા રસ્તા ખોલનારો સાબિત થશે. તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બની રહી છે. કામના સ્થળે આજે પર તમારા કોઈ સહકર્મચારીને તમારી વાતનું ખરાબ લાગી શકે છે. જો તમારી આસપાસ કોઈ વિવાદ છે,…
- સ્પોર્ટસ

ટવેન્ટી-20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેરઃ નવમી જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનારા ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપનું શેડૂયૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જૂન મહિનાની શરૂઆતમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોસ્ટ હાઈ-વૉલ્ટેજ મૅચ નવમી જૂને ન્યૂ યૉર્કમાં રમાશે. જોકે, આ…
- સ્પોર્ટસ

યજમાન અમેરિકા ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં
આગામી જૂન મહિનાની શરૂઆતમાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોસ્ટ હાઈ-વૉલ્ટેજ મૅચ નવમી જૂને ન્યુ યૉર્કમાં રમાશે એ આપણે બધા જાણીએ જ છીએ અને હવે તો આખું શેડ્યુલ સત્તાવાર રીતે જાહેર થયું છે જે મુજબ આ બેઉ…
- નેશનલ

દાઉદ ઈબ્રાહિમની એક પ્રોપર્ટીની બે કરોડમાં થઈ હરાજી
મુંબઈ: ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમની માલિકી હેઠળની ચાર પ્રોપર્ટીનું ઓક્શન શુક્રવારે પૂરું થયું હતું, જેમાં બે પ્લોટ માટે કોઈ બિડ નોંધાવી નહોતી. એના સિવાય પંદર હજાર રુપિયાની બેસ પ્રાઈઝવાળી પ્રોપર્ટીનું બે કરોડમાં ઓક્શન થયું હતું. દાઉદ ઈબ્રાહિમ પર ભારતની…









