Dhiraj, Author at મુંબઈ સમાચાર | Page 635 of 804
  • નેશનલDriving at 130 speed in circles making reels and then..

    રીલ્સ બનાવવાના ચક્કરમાં 130ની સ્પીડમાં ગાડી ભગાવી અને પછી..

    રાજસ્થાન: જેસલમેરના સાંગડ પાસેના એક ગામમાં ભીષણ માર્ગ દુર્ઘટનામાં માતાપુત્ર સહિત 4 લોકોના કરપીણ મોત નીપજ્યા છે. પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તાના કિનારે ફળો ખરીદી રહેલા માતાપુત્રને કચડી માર્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને તપાસ…

  • મનોરંજનNow the sequence of Ajay Devgn's film will also come ​

    હવે અજય દેવગનની આ ફિલ્મની પણ આવશે સિકવલ

    બોલિવૂડ સ્ટાર અજય દેવગનના ખાતામાં ગોલમાલ, સિંઘમ, દૃશ્યમ ઉપરાંત એક વધારાની ફેન્ચાઈઝી છે. એક તરફ તેની સિંઘમ 3 આ વર્ષે રીલિઝ થશે ત્યારે હવે તેની અન્ય એક ફિલ્મની સિક્વલ પણ આ વર્ષમાં જ રીલિઝ થશે. દેવગનની ફિલ્મ રેડની સિક્વલ આવી…

  • મનોરંજનWho was Sara Tendulkar seen partying with, leaving Shubman Gill?

    શુભમન ગિલને છોડીને આ કોની સાથે પાર્ટી કરતી જોવા મળી સારા તેંડુલકર?

    શુભમન ગિલ અને સારા તેંડુલકરનું નામ હંમેશા લિંકઅપ કરવામાં આવે છે, પણ બંનેમાંથી કોઈ હજી સુધી પોતાની રિલેશનશિપને લઈને ખુલીને બોલવાનું પસંદ કરતાં નથી. પણ બંને જણ ઘણી વખત એકસાથે સ્પોટ થતાં હોય છે. પરંતુ હવે સારા તેંડુલકરને લઈને કંઈક…

  • આપણું ગુજરાતall-gram-panchayats-of-rajkot-district-will-be-equipped-with-solar-roof-tops

    રાજકોટ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો સોલર રૂપટોપથી સજ્જ બનશે

    આજરોજ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો સોલાર રૂફટોપ લગાવી સ્વાવલંબી બનવા જઈ રહી છે એપ્રિલ મહિનાના અંત સુધીમાં તમામ ગ્રામ પંચાયતોમાં સોલાર પેનલ લાગી જશે જેથી…

  • આપણું ગુજરાતGovt greenlights recruitment of over 24,700 permanent teachers

    શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ રાજકોટમાં…

    રાજકોટ ખાતે ગઈકાલથી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ મહેમાન થયા છે સુપ્રીમ કોર્ટના જજને એરપોર્ટ પર સ્વાગત કર્યા બાદ રાજકોટના જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આજરોજ પ્રદ્યુમન પાર્કની મુલાકાત કર્યા બાદ પ્રેસ અને મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો.રાજકોટમાં દિપડાને…

  • ઇન્ટરનેશનલActor and his two daughters died in plane crash

    પ્લેન ક્રેશમાં અભિનેતા અને તેની બે દીકરીના થયા મોત

    કેરેબિયન સમુદ્રમાં 4 જાન્યુઆરી, 2024 ના રોજ ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અમેરિકન અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવર અને તેની બે પુત્રીઓ સહિત ચાર લોકોના મોત થયા છે. આ સમગ્ર મામલે રોયલ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ પોલીસ ફોર્સ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં…

  • નેશનલSCO: External Affairs Minister of India S. Jaishankar will go to Pakistan, know what is the reason

    નેપાળના વિદેશ મંત્રાલયથી એસ.જયશંકર કેમ થયા નારાજ?

    ગુરૂવારે 2 દિવસીય નેપાળ પ્રવાસે પહોંચેલા વિદેશ પ્રધાન ડૉ.એસ. જયશંકર તેમના પ્રવાસ દરમિયાન ચીનના અધિકારીઓ પણ નેપાળની મુલાકાતે પહોંચતા નારાજ થયા હતા. નેપાળી ન્યુઝ વેબસાઇટના જણાવ્યા મુજબ નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ સાથે બેઠક દરમિયાન તેમણે…

  • આપણું ગુજરાત78 percent increase in MBBS seats in last five years in Gujarat

    ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં MBBSની બેઠકોમાં 78 ટકાનો વધારો..

    અમદાવાદ: દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં MBBSના અભ્યાસક્રમની બેઠકોમાં વધારો થયો છે. લોકસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2023-24માં MBBSમાં કુલ 7150 બેઠકો હતી. સ્થાનિક એડમિશન કમિટીના જણાવ્યા મુજબ વર્ષ 2018-19માં MBBSમાં 4000 બેઠકો હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ બેઠકોની…

  • આમચી મુંબઈ100 MPs of BJP do not want to contest elections

    ભાજપના 100 સંસદસભ્યો ચૂંટણી લડવા માગતા નથી

    વિપુલ વૈદ્યમુંબઈ: લોકસભાની આગામી વર્ષે આવી રહેલી ચૂંટણી માટે ભાજપ દ્વારા ફરી એક વખત જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ વખતે ‘ઈસ બાર ચારસો પાર’નો નારો આપવામાં આવ્યો છે, પરંતુ ભાજપના અંતરંગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના…

  • આમચી મુંબઈmaha vikas aghadi

    મહાવિકાસ આઘાડી ભંગાણને આરે?

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની ગતિવિધી વધી રહી છે. આ બધાની વચ્ચે મહાવિકાસ આઘાડીના ઘટકપક્ષ કૉંગ્રેસે એકલેપંડે લડવાની તૈયારીઓ આદરી હોવાનું સામે આવતાં રાજકીય વર્તુુળોમાં તર્કવિતર્ક થઈ રહ્યા છે. એક…

Back to top button