- નેશનલ
મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ મુદ્દે આવી મોટી અપડેટ, જાણો ગૂડ ન્યૂઝ?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રાલયના સૌથી મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈથી અમદાવાદ વચ્ચેની હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના પ્રકલ્પનું સૌથી મોટું કામ 100 ટકા પૂરું કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા-નગર…
- ધર્મતેજ
ચંદ્ર કરશે રાશિ પરિવર્તન, આ રાશિના લોકોને થશે આકસ્મિક ધનલાભ…જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર મહિને અમુક ગ્રહો ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ બધા ગ્રહોમાં ચંદ્રની ગતિ સૌથી ઝડપી હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે ચંદ્રને અઢી દિવસનો…
- સ્પોર્ટસ
રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડા જીત્યા, પરંતુ સૌરાષ્ટ્રએ ડ્રૉથી સંતોષ માનવો પડ્યો
વલસાડ: રણજી ટ્રોફીના એલીટ ગ્રુપમાં સોમવારે વલસાડની ચાર દિવસીય મૅચમાં ગુજરાતે તામિલનાડુને 111 રનથી હરાવીને 6 પૉઇન્ટ મેળવ્યા હતા. તામિલનાડુની ટીમ 299 રનના લક્ષ્યાંક સામે અર્ઝાનની ચાર, ચિંતન ગજાની ત્રણ અને પ્રિયજિતસિંહ જાડેજાની બે વિકેટને કારણે 187 રને ઑલઆઉટ થઈ…
- મનોરંજન
બચ્ચન પરિવારની લાડલીને આખરે કઈ વાતનું છે દુઃખ? ખુદ કર્યો ખુલાસો…
બચ્ચન પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું પાવરફૂલ ફેમિલી છે કે જેના વિશે લોકો જાણતા જ હોય છે, પરંતુ આ પાવરફૂલ ફેમિલી છેલ્લાં કેટલાક સમયથી નહીં નહીં એવા કારણોસર ચર્ચામાં રહે છે. હવે ફરી એક વખત આ પરિવાર લાઈમલાઈટમાં આવ્યો છે,…
- આમચી મુંબઈ
આઠ મહિલા પોલીસનો લેટર બૉમ્બ: પોલીસ અધિકારીઓએ બળાત્કાર ગુજાર્યાનો આરોપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા દુષ્કર્મ અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાના આઠ મહિલા પોલીસે કરેલા આરોપથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ પત્ર પોલીસ ખાતા માટે લેટર બૉમ્બ સાબિત થયો હતો.…
- સ્પોર્ટસ
આઇસીસી અવૉર્ડના દાવેદારોમાં કયા બે ભારતીય ખેલાડીઓના પણ નામ છે?
નવેમ્બરમાં ઘરઆંગણે વન-ડેનો વર્લ્ડ કપ હારી ગયા, પણ આપણા ખેલાડીઓના ભાગ્ય તો સતત ચમકતા જ રહે છે. આઇપીએલ પહેલાંની અમુક આંતરરાષ્ટ્રીય મૅચ ગુમાવવી પડે તો ભલે એ અલગ વાત છે, પરંતુ ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય ટી-20 ટુર્નામેન્ટમાં રમવા તેઓ 100…
- આમચી મુંબઈ
પુણે લોકસભા સીટ પર તાત્કાલિક પેટાચૂંટણી યોજવાના બોમ્બે હાઈ કોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે કેમ આપ્યો સ્ટે….
પુણે: પુણેમાં છેલ્લા ઘણા સમયથી લોકસભાની સીટ ખાલી છે ત્યારે પુણે લોકસભા સીટ માટે તાત્કાલિક પેટાચૂંટણી યોજવાના બોમ્બે હાઈ કોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. આ પ્રતિબંધ ચૂંટણી પંચની અરજી પર લગાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું…
- આપણું ગુજરાત
નાનકડા ગામમાંથી ત્રણ યુવકોની સાથે અર્થી ઊઠીને…
આણંદઃ આણંદ જિલ્લાના બોરસદના ઝારોલા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા જંત્રાલ ગામના ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત ખૂબ જ ગમખ્વાર હતો. એક જ ગામના ત્રણ યુવાનો મૃત્યુ પામતા…
- આપણું ગુજરાત
Bilkis Bano case: રાહુલ ગાંધી, પ્રિયંકાએ આવકાર્યો કોર્ટનો આદેશ
નવી દિલ્હીઃ ગુજરાતમાં થયેલા વર્ષ 2002ના ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન બિલ્કીસ નામની એક 21 વર્ષીય ગર્ભવતી મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો તેમ જ તેમનાં પરિવારના સાત સભ્યોની હત્યા થઈ હતી. આ બિલ્કીસ બાનો કેસ હજુ સુધી…
- મનોરંજન
યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ કેમ કહ્યું કે તે ડિસેમ્બરથી ઊંઘી નથી શકી?
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ભલે હાલમાં ફિટનેસને કારમે ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી, પણ તેમ છતાં તે તેની પત્ની ધનશ્રી ચહલને કારણે સતત લાઈમલાઈટમાં રહેતો હોય છે. હાલમાં ધનશ્રી ચહલ ડાન્સ રિયાલિટી ટીવી શો ઝલક દિખ લા જામાં વાઈલ્ડકાર્ડ તરીકે આવી…