- નેશનલ

22 જાન્યુઆરીએ સીએમ યોગીએ યુપીમાં જાહેર રજા જાહેર કરી, દારૂનું વેચાણ પણ બંધ રાખવામાં આવે….
લખનઉ: મુખ્ય પ્રદાન યોગી આદિત્યનાથે અયોધ્યા ધામમાં યોજાનારા સમારોહને સાથે સામાન્ય લોકોની જે ભાવનાઓ જોડાયેલી છે તેને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપી છે. આ ખાસ અવસરને રાષ્ટ્રીય તહેવાર ગણાવતા મુખ્ય પ્રધાને…
- મનોરંજન

બોલો, આખરે સલમાન ખાને કહી જ દીધું કે ક્યારે કરશે લગ્ન?
બોલીવૂડમાં દબંગ સ્ટાર સલમાન ખાનના લગ્ન એ એવરગ્રીન મુદ્દો છે. 58 વર્ષેય હજી ફેન્સ તેમનો લાડકો સ્ટાર ક્યારે ઘોડી ચઢશે? હવે ભાઈજાને ખુદ લગ્ન બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હાલમાં જ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૂરા ખાન…
- ટોપ ન્યૂઝ

VIBRANT GUJARAT: પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો અમદાવાદમાં ભવ્ય રોડ શો
અમદાવાદઃ ગરવી ગુજરાતના સૌથી મોટા મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત માટે ગુજરાત રાજ્ય સજ્જ થઈ ગયું છે ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટીને ઉત્સાહ દર્શાવ્યો હતો. પીએમ મોદીએ…
- સ્પોર્ટસ

પાકિસ્તાની ક્રિકેટર ભારતના સમર્થનમાં, એક ઈમોજી પોસ્ટ કરીને માલદીવને લગાડ્યા મરચાં…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવના પ્રધાનો દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અત્યારે લાઈમલાઈટમાં છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજજુએ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ત્રણ પ્રધાનોને બરતરફ કરી દીધા હતા. પણ તેમ છતાં આ વિવાદ કંઈ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ…
- સ્પોર્ટસ

શમીએ ટ્રેઇનિંગ શરૂ કરી દીધી, ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીથી કમબૅક કરશે
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વન-ડેના વર્લ્ડ કપનો બેસ્ટ બોલર હતો, પરંતુ પછીથી સાઉથ આફ્રિકા સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં તેને નહોતું રમવા મળ્યું. હવે તે ફિટનેસ ફરી હાંસલ કરવા કોઈ કસર બાકી નથી રાખતો અને ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માટે ઉત્સુક…
- ધર્મતેજ

18મી જાન્યુઆરીના સર્જાઈ રહ્યો છે લક્ષ્મીનારાયણ યોગ, ત્રણ રાશિના લોકોને મળેશે Bumper Bonanza લાભ…
2024ના વર્ષની શરૂઆત જ વિવિધ યોગના નિર્માણથી થઈ છે અને આ આખું વર્ષ ગ્રહોની હિલચાલની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. આવો જ એક મહત્ત્વનો યોગ 18મી જાન્યુઆરીના સર્જાઈ રહ્યો છે, જેના વિશે આપણે વાત કરવાના છીએ.જાન્યુઆરી મહિનામાં લક્ષ્મીનારાયણ યોગનું…
- આપણું ગુજરાત

Vibrant Gujarat Summit: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ દેશ અને કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી
ગાંધીનગર: આવતીકાલે 10મી જાન્યુઆરીના રોજ ત્રણ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની શરૂઆત થવાની છે, એ પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠકોમાં વ્યસ્ત છે.મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટિક રિપબ્લિક…









