- IPL 2025

બે દિવસમાં દુબે અટકવાળા બે બૅટ્સમેન 20મી ઓવરના અંતિમ બૉલમાં વિજય ન અપાવી શક્યા!
નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ઈજાગ્રસ્ત લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન સ્મરણ રવિચન્દ્રનના સ્થાને ઑલરાઉન્ડર હર્ષ દુબેને સ્ક્વૉડમાં સમાવ્યો છે જેના પરથી આઇપીએલની વર્તમાન સીઝનની શનિવાર અને રવિવારની મૅચમાં દુબે અટકવાળા ખેલાડીની નિષ્ફળતાની ચર્ચા થઈ રહી છે.વાત એવી છે કે શનિવારે ચેન્નઈ સુપર…
- આમચી મુંબઈ

કલ્યાણ કોર્ટે 2014ના હુમલાના કેસમાં નવ જણને નિર્દોષ છોડ્યા
થાણે: થાણે જિલ્લાની કોર્ટે 2014ના દંગલ અને હુમલાના કેસમાં પુરાવાનો અભાવ તથા સાક્ષીએ ફેરવી તોડ્યું હોવાનું નોંધીને નવ જણને નિર્દોષ જાહેર કર્યા હતા.કલ્યાણ કોર્ટનાં એડિશનલ સેશન્સ જજ મંગળા એ. મોતેએ આરોપીઓને કલમ 143 (ગેરકાયદે રીતે ભેગા થવું), 336 (લોકોના જીવન…
- આમચી મુંબઈ

થાણેમાં દિવ્યાંગ મહિલાને ધમકાવવા બદલ ત્રણ સામે ગુનો
થાણે: થાણે જિલ્લાના એક ગામમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલો સ્ટોલ ચલાવતી શારીરિક રીતે અક્ષમ મહિલાને ધમકાવવા અને તેને ગાળો ભાંડવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.મહિલાની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા…
- અમદાવાદ

અમદાવાદના મકરબામાં નવા રોડમાં પડ્યું મોટું ‘ગાબડું’: રિક્ષા ઊંધી વળી, વિકાસે ભારે કરી
અમદાવાદ: ગુજરાતનું મેગા સિટી અને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખ ધરાવતું અમદાવાદ હવે જાણે ‘ગાબડાં એટલે કે ભૂવા સિટી’ બની ગયું હોય તેવી સ્થિતિ છે. હજુ તો ચોમાસાની શરૂઆત થાય તે પૂર્વે જ શહેરમાં ગાબડાં (ભૂવા) પડવાની ઘટનાઓ નોંધાઈ રહી…
- રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય (05/05/2025): અઠવાડિયાનો પહેલો દિવસ, આટલી રાશિના જાતકો માટે દિવસ રહેશે શુભ, તમારી રાશિનું શું થશે?
આજનો દિવસ તમારા માટે સારા સમાચારથી ભરેલો રહેશે. જો તમે નોકરી શોધી રહ્યા છો, તો આજે તમને સફળતા મેળવવાની તક મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. પરિવારમાં કોઈ નવો સભ્ય જોડાઈ શકે છે. દલીલોથી દૂર રહેજો. જોકે, ઘણા સમયથી અટકેલા કામ…
- મનોરંજન

અભિનેત્રી અવનીત કૌરે કરાવ્યું બોલ્ડ ફોટો શૂટ, બોલો, હવે કોનો વારો આવશે?
અત્યારે જાણીતી અભિનેત્રી અવનીત કૌર ચર્ચામાં છે, જેમાં પોતાના વ્યક્તિગત ફેશનેબલ લૂકની વાત પૂછશો નહીં. એનાથી અલગ જાણીતા ક્રિકેટર સાથે નામ ચર્ચાવવાને કારણે અભિનેત્રી લોકોના મનમાં વસી ગઈ છે, તેમાંય વળી અવનવા લૂકને કારણે વિશેષ લાઈમલાઈટમાં રહે છે. આ અગાઉ…
- IPL 2025

PBKS VS LSG: પંજાબની સામે જીતવા માટે લખનઊને મળ્યો 237 રનનો ટાર્ગેટ
ધર્મશાળાઃ આઈપીએલ 2025ની 54મી મેચ આજે પંજાબ કિંગ્સ ઈલેવન અને લખનઊ સુપરજાયન્ટસની વચ્ચે રમાઈ રહી છે. ઋષભ પંતની આગેવાની હેઠળની લખનઊ સુપરજાયન્ટસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળની પંજાબની ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે…
- IPL 2025

વાઈરલ વીડિયોઃ કોલકાતા સામે રિયાન પરાગનું રૌદ્ર સ્વરુપ, જોઈ લો કારને છોડી નહીં….
કોલકત્તાઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)ની મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાનની ટીમને જીતવા માટે 207 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ તે 8 વિકેટ ગુમાવીને માત્ર 205 રન જ કરી…
- મનોરંજન

અભિનેત્રી નિયા શર્માએ રેડ ડ્રેસમાં આપ્યા મોહક પોઝ, જુઓ વાઈરલ તસવીરો
ટીવી અભિનેત્રી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના ફોટોશૂટમાંથી કેટલીક પસંદગીની સુંદર તસવીરો તેના ચાહકો સાથે શેર કરી, જેમાં તેના લાલ ડ્રેસમાં આપેલા વિવિધ પોઝ વાળી ગ્લેમરસ તસવીરો સાથે સોશિયલ મીડિયા પર ધમાલ…
- IPL 2025

KKR VS RR: રાજસ્થાન સામે રોમાંચક મેચમાં કોલકાતા એક રનથી જીત્યું, રિયાન પરાગની વિસ્ફોટક ઈનિંગ પાણીમાં
કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આજની મેચમાં કોલકાતા નાઈટર રાઈટર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ બહુ રસપ્રદ રહી હતી. અહીં રમાયેલી મેચમાં અંજિક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો…









