- સ્પોર્ટસ
કિશન અને શ્રેયસને ગેરશિસ્ત બદલ ભારતીય ટીમમાંથી ડ્રૉપ કરાયા છે?
મુંબઈ: ક્રિકેટરોને ધૂમ કમાણી કરવા માટેના વિકલ્પો થોડા વર્ષોથી મળી રહેતા હોય છે, પરંતુ તેમને માટે શિસ્તના પાલનને લગતા કડક કાયદા પણ લાગુ કરાયા છે જેને લીધે તેમણે ક્યારેક ટીમમાંથી સ્થાન ગુમાવવું પડતું હોય છે અને એની સીધી અસર તેમની…
- રાશિફળ
લક્ષ્મીનારાયણ અને ત્રિગ્રહી યોગ આ છ રાશિના જાતકોને કરાવશે મૌજા હી મૌજા, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જયોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2024નું વર્ષ ખૂબ જ મહત્વનું સાબિત થવા જઈ રહ્યું છે, કારણ કે વર્ષની શરૂઆત જ અલગ અલગ ગ્રહોના ગોચરથી થઈ હતી. હવે જાન્યુઆરીના મધ્યમાં શુક્ર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે જેને કારણે ત્રિગ્રહી અને લક્ષ્મી નારાયણ યોગ…
- Uncategorized
રામલલ્લાને જોઈને બિહારના આ સંત રડવા લાગ્યા, 24 વર્ષ બાદ તોડશે પોતાનું વ્રત….
મધેપુરા: કહેવાય છે કે રામના નામે તો પથ્થર પણ તરી જાય અને જો કોઈ વ્યક્તિ રામમય બની જાય તો તેનો ભવ સુધરી જાય. બિહારના કિશનગંજ જિલ્લાના ખગડાના રહેવાસી દેબુ દાએ 24 વર્ષ પહેલા પ્રભુ રામ માટે કંઈ એવું કરવાનું નક્કી…
- નેશનલ
રામ મંદિરના ભવ્ય દરવાજા છે સોનાના, જાણો વિશેષતા
અયોધ્યા: અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય લગભગ પૂરુ થવાના આરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22 જાન્યુઆરીએ મંદિરનું ઉદ્ઘાટન થશે જેમાં વિદેશમાંથી પણ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉદ્ઘાટન પહેલા મંદિર સાથે જોડાયેલી નવી માહિતી અને તસવીરો વિશે…
- નેશનલ
ગાઝિયાબાદનું નામ બદલાશે?
ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓના નામ બદલવામાં આવ્યા છે. આ સંદર્ભમાં હવે ગાઝિયાબાદનું નામ બદલવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પહેલા અન્ય શહેરનું નામ બદલવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે.ગાઝિયાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ…
- સ્પોર્ટસ
ક્રિકેટના મેદાન બહાર આ શું કરતો જોવા મળ્યો રવિન્દ્ર જાડેજા, વીડિયો થયો વાઈરલ…
ટીમ ઈન્ડિયા સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઉર્ફે બાપુ પોતાની રમતની સાથે સાથે રાજપુતાના શાન માટે ખૂબ જ ફેમસ છે. બાપુ મેદાન પર હમેશાં પોતાની ગેમથી ફેન્સને પ્રભાવિત કરે જ છે પણ હાલમાં બાપુનો એકદમ અલગ જ અંદાજ જોવા મળી રહ્યો…
- મનોરંજન
Shruti Haasan સાથે લગ્ન નહીં કરવા અંગે શાંતનું હજારિકાએ આપ્યું નિવેદન
મુંબઈઃ સાઉથના એવરગ્રીન અભિનેતા કમલ હસનની દીકરી અભિનેત્રી શ્રુતિ હસન અને શાંતનું હજારિકાના રિલેશન વિશે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. શ્રુતિ અને શાંતનું બંને ઘણા સમયથી લીવ ઇન રિલેશનશિપમાં છે. શાંતનું એક ડૂડલ આર્ટિસ્ટ છે. હવે શાંતનુએ…
- આમચી મુંબઈ
એલર્ટઃ મહારાષ્ટ્રમાં કિશોરીઓ પર આ બીમારીનું તોળાતું જોખમ
મુંબઈ: ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે અને લગભગ ૧૩ કરોડ નાગરિકો પ્રી-ડાયાબિટીસની સ્થિતિમાં છે. આમાં મહારાષ્ટ્રમાં ૩૯ ટકા કિશોરીઓને ડાયાબિટીસનું જોખમ વધારે છે, તેમાં ગ્રામીણ વિસ્તારોની છોકરીઓનું પ્રમાણ વધુ હોવાનું સર્વેમાં સ્પષ્ટ થયું છે.પ્રી-ડાયાબિટીસ એ ગંભીર આરોગ્ય સ્થિતિ છે.…
આ એક્ટ્રેસે કેન્સલ કર્યું Maldivesમાં શૂટિંગ કેન્સલ, પોસ્ટ કરી કહ્યું હું…
છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર Boycott Maldive હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે અનેક બોલીવૂડના સેલેબ્સે પણ ભારતના લક્ષદ્વીપને પ્રમોટ કરવાનું શરૂ કરી દીધું છે. ટુરિસ્ટ તો પોતાની બુકિંગ કેન્સલ કરી રહ્યા છે પણ એની સાથે સાથે જ હવે માલદીવમાં…
- આપણું ગુજરાત
VIBRANT GUJARAT: ઓસ્ટ્રેલિયાની ડિકીન યુનિવર્સિટી ગાંધીનગરમાં ખોલશે કેમ્પસ, પીએમ મોદી સાથે બેઠક બાદ થઇ જાહેરાત
ગાંધીનગર: ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ આ વખતની Vibrant Gujarat Global Summitની થીમ છે, અને આ વખતની સમિટ એટલા માટે ખાસ છે કારણકે વાઇબ્રન્ટ સમિટને શરૂ થયે 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. વર્ષ 2023માં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ…