- આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર હજી તલવાર તોળાઈ રહી છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણીપંચ પછી વિધાનસભાના અધ્યક્ષે પણ હવે શિવસેનાના ભંગાણ અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથ તરફી ચુકાદો આપ્યો છે. આ પ્રકરણની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થવાનું નક્કી થઈ ગયું હોવાથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના માથે હજી પણ તલવાર…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યો ક્યાં બેસશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભ્યોની અપાત્રતા પિટિશન પર ચુકાદો આપ્યા બાદ હવે એવા સવાલ થઈ રહ્યા છે કે મૂળ શિવસેના તરીકે એકનાથ શિંદેના જૂથને અને વ્હીપ તરીકે ભરત ગોગાવલેને માન્યતા આપી હોવાથી હવે ઉદ્ધવ ઠાકરે જૂથને…
- આમચી મુંબઈ

મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરી શરૂ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ ઈન્ટરનેટ પરથી માહિતી એકઠી કરીને કાંદિવલીમાં મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાની લૅબોરેટરી શરૂ કરી હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. પોલીસે સંબંધિત લૅબ પર રેઇડ કરી એક કરોડ રૂપિયાનું એમડી જપ્ત કરી બે જણની…
- આપણું ગુજરાત

રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાનું મુંબઈ સમાચારના વાચકો,દર્શકોને સ્નેહ ભર્યું આમંત્રણ
રાજકોટ: આગામી તારીખ 17 જાન્યુઆરીના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રામભાઈ મોકરીયા પરિવાર તરફથી પૂજ્ય રમેશ ભાઈ ઓઝા ભાઈશ્રીના સ્વમુખે “ભાગવત કે રામ” કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તારીખ 17 થી 24 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડને અયોધ્યા નગરી નામ…
- નેશનલ

બજેટ પહેલા આવ્યા મોટા સમાચાર, વિક્રમી ડાયરેક્ટ ટેક્સથી સરકારની તિજોરી છલકાઈ…
નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ સત્ર પૂર્વે કેન્દ્ર સરકારને સૌથી મોટા રાહતના સમાચાર મળ્યા છે. જેમાં વિક્રમી ડાયરેક્ટ ટેક્સથી સરકારની તિજોરીમાં નોંધપાત્ર આવક થઈ છે. સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ કલેક્શનમાં મોટો ફાયદો થયો છે. આવકવેરા વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું…
- સ્પોર્ટસ

ભારત સામેની ટેસ્ટ સિરીઝ પૂર્વે ઇંગ્લેન્ડના બોલર ટોમ હાર્ટલીએ આપ્યું મહત્ત્વનું નિવેદન
લંડનઃ યુવા સ્પિનર ટોમ હાર્ટલીને લાગે છે કે ઇંગ્લેન્ડે તેને ભારતના ટેસ્ટ પ્રવાસ માટે ટીમમાં પસંદ કરીને થોડું જોખમ ઉઠાવ્યું છે પરંતુ તેણે કહ્યું હતું કે પરિસ્થિતિ તેની બોલિંગને અનુરૂપ હશે અને તે ટીમની અપેક્ષા પુરી કરવાનો પ્રયાસ કરશે.ઇંગ્લેન્ડે ગયા…
- Uncategorized

વાઈબ્રન્ટ સમિટઃ ઉદ્યોગપતિઓ વાત કરતા ગયા ને વડા પ્રધાન કલાકો સુધી સાંભળતા રહ્યા
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો. આ ફોરમમાં મુકેશ અંબાણી, સંજય મલ્હોત્રા, લક્ષ્મી મિત્તલ સહિત વિશ્વની 26 અગ્રણી ફીનટેક કંપનીઓના…
- આપણું ગુજરાત

ધોરડોના સફેદ રણના નીલરંગી આકાશમાં પતંગોત્સવની રમઝટ, આ વખતની ઝાંખીની થીમ બનશે
ભુજ: યુનેસ્કો (United Nations Educational, Scientific and Cultural Organization)એ જાહેર કરેલા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ ધોરડોમાં રંગબેરંગી પતંગોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ભુજના કલેક્ટર અમિત અરોરા સહિત અધિકારીઓએ પતંગોત્સવમાં 12 આંતરરાષ્ટ્રીય પતંગબાજોનું સન્માન પણ કર્યું હતું અને તેમને મોમેન્ટો આપીને તેમનો…
- નેશનલ

મુંબઈથી પણ લક્ષદ્વીપ જવાય છે, જાણો કઈ રીતે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લક્ષદ્વીપ ટાપુ પર પર્યટનને પ્રોત્સાહન આપતો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદીના આ વીડિયો પર માલદીવના પ્રધાન દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા ભારતના લોકોએ માલદીવને બદલે લક્ષદ્વીપમાં પર્યટન માણવાનો વિચાર કર્યો છે.…
- આપણું ગુજરાત

Vibrant Summit-2024: ગુજરાત આજે જે વિચારે છે, તેને દેશ આવતીકાલે અનુસરે છે, જાણો કોણે કહ્યું આમ
ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલી રહેલી વાઈબ્રન્ટ સમિટ-2024ના બીજા દિવસે ગાંધીગર ખાતે કેન્દ્રીય પ્રધાનોનો જમાવડો રહ્યો. આજે સમિટનાં બીજા દિવસે બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર: ડેવલપમેન્ટ ઓફ સ્કીલ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ 4.0 વિષયક સેમિનારમાં ભવિષ્ય માટે તૈયાર કરાયેલા કાર્યબળ- મેન પાવરને પોષવા માટેની…









