- નેશનલ
બંગાળમાં સાધુઓની મારપીટઃ કાયદો અને વ્યવસ્થા મુદ્દે અનુરાગ ઠાકુરે ઉઠાવ્યા સવાલ
કોલકત્તા: પશ્ચિમ બંગાળના પુરુલિયામાં ત્રણ સાધુઓ પર હુમલાના કેસમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળના પ્રસિદ્ધ યાત્રાધામ ગંગાસાગર મેળામાં જઈ રહ્યા હતા. ત્યારે એક ટોળાએ આ લોકોને અપહરણકર્તા સમજીને માર માર્યો હતો.આ ઘટના બન્યા…
IND VS AFG: પહેલી ટવેન્ટી-20માં ભારત અફઘાનિસ્તાન સામે છ વિકેટે જીત્યું
મોહાલીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી-20 સીરિઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી, જેમાં ટોસ જીતી ભારતે બોલિંગ લીધી હતી. બેટિંગમાં આવેલી અફઘાનિસ્તાનની ટીમે ભારતને 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં શિવમ દુબેની શાનદાર ઈનિંગથી ભારત છ વિકેટથી જીત્યું હતું. ટીમ…
- નેશનલ
યુ ટ્યુબ ઈન્ડિયાના અધિકારીઓ સામે નોંધાયો ગુનો, પોક્સો એક્ટના ઉલ્લંઘનનો આરોપ
મુંબઈ: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર) ઈન્ડિયાએ યુ-ટ્યુબ ઈન્ડિયાના પોક્સોના ઉલ્લંઘનના આરોપસર નોટિસ જારી કરી છે. બાળકોના અધિકાર માટે કામ કરનારી સંસ્થા એનસીપીસીઆરે નોટિસ યુ-ટ્યુબ ઈન્ડિયાના સરકારી પોલિસી હેડને ચેટ મોકલવામાં આવી હતી. એની સાથે યુ-ટ્યુબ દ્વારા…
- આપણું ગુજરાત
નલિયા 5 ડિગ્રીમાં ઠુંઠવાયું, અમદાવાદમાં 16 ડિગ્રી.. જાણો ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી?
હવામાન ખાતાની માવઠાની આગાહીને પગલે રાજ્યમાં ઘણી જગ્યાએ છુટોછવાયો કમોસમી વરસાદનો માહોલ હતો, એ પછી હવે ઠંડીમાં વધારો થયો હોય તેવું જણાઇ રહ્યું છે.રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે, આજનું લઘુત્તમ તાપમાન નલિયામાં ફક્ત 5 ડિગ્રી નોંધાયું હતું.…
- સ્પોર્ટસ
ટોસ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કર્યું કંઈક એવું કે… સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ…
આજે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં અફઘાનિસ્તાનની સામે ત્રણ મેચની T-20 સિરીઝ રમી રહી છે અને આજે ગુરુવારે મોહાલી ખાતે પહેલી મેચ રમાઈ રહી છે, જેમાં ભારતીય કેપ્ટને રોહિત શર્માએ ટોસ જિતીને પહેલાં બોલિંગ કરવાનો…
- મનોરંજન
બિગ બોસથી જાણીતી બનેલી જીયા શંકરને ગ્લેમરનો લાગ્યો ચસ્કો
મુંબઈઃ બિગ બોસ ઓટીટી સિઝન-ટૂમાં અભિષેક મલ્હનને લઈ ચર્ચામાં રહેનારી જીયા શંકરે તાજેતરમાં તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જ્યારે તેના બોલ્ડ અવતારને જોઈને લોકો દંગ રહી ગયા હતા. જીયા શંકર બિગ બોસ ઓટીટી સિઝન ટૂમાં અભિષેક…
- આમચી મુંબઈ
તેમણે ઘરે બેસીને નિબંધ લખવા: ફડણવીસનો ટોણો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની નામ લીધા વગર ટીકા કરતાં કહ્યું હતું કે જે માણસ પોતાના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળમાં ઘરમાંથી બહાર નીકળ્યો નહોતા તે પોતાના કાર્યકાળમાં શું કર્યું હતું…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર હજી તલવાર તોળાઈ રહી છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણીપંચ પછી વિધાનસભાના અધ્યક્ષે પણ હવે શિવસેનાના ભંગાણ અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથ તરફી ચુકાદો આપ્યો છે. આ પ્રકરણની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થવાનું નક્કી થઈ ગયું હોવાથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના માથે હજી પણ તલવાર…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યો ક્યાં બેસશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભ્યોની અપાત્રતા પિટિશન પર ચુકાદો આપ્યા બાદ હવે એવા સવાલ થઈ રહ્યા છે કે મૂળ શિવસેના તરીકે એકનાથ શિંદેના જૂથને અને વ્હીપ તરીકે ભરત ગોગાવલેને માન્યતા આપી હોવાથી હવે ઉદ્ધવ ઠાકરે જૂથને…
- આમચી મુંબઈ
મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરી શરૂ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ ઈન્ટરનેટ પરથી માહિતી એકઠી કરીને કાંદિવલીમાં મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાની લૅબોરેટરી શરૂ કરી હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. પોલીસે સંબંધિત લૅબ પર રેઇડ કરી એક કરોડ રૂપિયાનું એમડી જપ્ત કરી બે જણની…