- આપણું ગુજરાત

Gujaratમાં ફરી લઠ્ઠાકાંડ? શંકાસ્પદ પીણું પીધા બાદ બેનાં મોત
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડના સમાચારોએ ખળભળાટ મચાવ્યો છે. જોકે તંત્રએ આવી ઘટનાનો ઈનકાર કર્યો છે, પરંતુ મળતી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા લિહોડા અને મુવાડામાં દારૂ પીવાથી બે વ્યક્તિના મોત થયાના અહેવાલો છે. જોકે પ્રાથમિક તપાસ અનુસાર તેમણે પીધેલા…
- નેશનલ

લાખો કરોડો રૂપિયાનો બિઝનેસ કરાવશે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ, જાણો કઈ રીતે?
અયોધ્યા: ભારત સહીત સમગ્ર વિશ્વની નજર 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર છે. આ અવસરનો લાભ લઈને ઉદ્યોગપતિઓ પણ સક્રિય જણાઈ રહ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે 22 જાન્યુઆરીએ દેશમાં 1 લાખ કરોડ રૂપિયાના વેપારનો અંદાજ…
- આપણું ગુજરાત

ચાઈનીઝ દોરીથી રાજકોટમાં 80 ગળા કપાયા
રાજકોટઃ મકરસંક્રાંતિનો ઉત્સવ ધામધૂમથી ગુજરાત આખાએ ઉજવણી કરી હતી. મુંબઈમાં પણ માહોલ પતંગબાજીનો રહ્યો. હર્ષોલ્લાસ સાથે ઉજવાયેલા આ પતંગોત્સવમાં સામાન્ય રીતે સાદી ભારતીય દોરીથી પતંગ ઉડાડી લોકો આનંદ કરતા હોય છે, પરંતુ સરકારની કાયદાકીય મનાઈ હોવા છતાં અમુક તત્વો સુધારતા…
- નેશનલ

બળાત્કારપીડિતાનો ટૂ ફિંગર ટેસ્ટ કરવા જેવી શરમજનક હરકત બદલ કોર્ટે ડોક્ટરોને ફટકાર્યા
શિમલાઃ શિમલા હાઈકોર્ટે કાંગડા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને ભારે દંડ ફટકાર્યો છે. આનું કારણ છે ડૉક્ટરોએ કરેલી એક શરમજનક હરકત. અહીંના ડૉક્ટરોએ સગીર વયની બળાત્કારપીડિતાનો ટૂ ફિંગર ટેસ્ટ કર્યો હતો. સમાચાર અનુસાર, કોર્ટે આદેશ આપ્યો છે કે પીડિતાને 5 લાખ રૂપિયાનું…
યશસ્વી-શિવમે દમદાર પર્ફોર્મન્સથી સિરીઝ જિતાડી આપી
ઇન્દોર: ભારતે રવિવારે અહીં અફઘાનિસ્તાન સામેની ત્રણ મૅચની ટી-20 સિરીઝની બીજી મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ભારતે 173 રનનો લક્ષ્યાંક 26 બૉલ બાકી રાખીને અને છ વિકેટના માર્જિનથી હાંસલ કરી લીધો હતો. યશસ્વી જયસ્વાલ (68 રન,…
- સ્પોર્ટસ

18 વર્ષના ટીનેજર સામે જીતતાં જૉકોવિચના નાકે દમ આવી ગયો
મેલબર્ન: ઑસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારના પહેલા જ દિવસે મોટો અપસેટ થતા રહી ગયો હતો. વિક્રમજનક દસ વખત આ સ્પર્ધાની ટ્રોફી જીતી ચૂકેલા સર્બિયાના 36 વર્ષીય વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચે ક્રોએશિયાના 18 વર્ષના ડિનો પ્રિઝમિકને 6-2, 5-7, 6-3, 6-4થી હરાવ્યો હતો.જોકે પ્રથમ…








