- નેશનલ
પૂર્વ CJI અને રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈને આપવામાં આવશે આસામનો આ સર્વોચ્ચ એવોર્ડ….
આસામ: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ 16 જાન્યુઆરીના રોજ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે પૂર્વ CJI અને રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈને આસામ વૈભવ એવોર્ડ આપવામાં આવશે. હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મને જણાવતા…
- આપણું ગુજરાત
જિગ્નેશ મેવાણીને મોટી રાહત, 7 વર્ષ જૂના મામલે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) ને મોટી રાહત મળી છે. ટ્રેન રોકવાની ઘટના સાથે જોડાયેલા સાત વર્ષ જૂના એક મામલે કેસમાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. જિજ્ઞેશ મેવાણી સહિત 31 લોકોને અમદાવાદની મેટ્રો કોર્ટે આ કેસમાં નિર્દોષ…
- નેશનલ
છ મહિના બાદ કુનોમાંથી ફરી આવ્યા દુ:ખદ સમાચાર…..
ભોપાલ: મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલું કુનો નેશનલ પાર્કમાં નામીબિયામાંથી આવેલા શૌર્ય નામના અન્ય એક ચિત્તાનું મૃત્યુ થયું છે. જો કે મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ ચિતા હેઠળ સપ્ટેમ્બર 2022માં નમિબિયાથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા…
- આમચી મુંબઈ
મુંબઈમાં કચરાની સમસ્યા ઉકેલવા માટે પાલિકાની યોજના અસફળ?
મુંબઈ: મુંબઈ શહેરની સ્વચ્છતા માટે પ્રશાસન દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુંબઈના કચરાની સમસ્યાને દૂર કરવા માટે મુંબઈ મહાપાલિકા દ્વારા 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા છતાં શહેરમાં કચરાની સમસ્યાથી હજી સુધી મુક્તિ મળી નથી. જેથી મહાપલિકા દ્વારા વ્યૂહાત્મક…
- નેશનલ
22મીએ ‘દીદી’ની સદભાવના રેલી, મંદિર-મસ્જિદ સહિત ચર્ચ ગુરુદ્વારાના કરશે દર્શન
કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ (CM Mamata Banerjee) 22 જાન્યુઆરીના તેમના કાર્યક્રમની જાહેરાત કરી છે. એક તરફ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ‘સદભાવના માટે રેલી’ (Communal Harmony Rally) કરશે.…
- આમચી મુંબઈ
મફતિયા પ્રવાસીઓ સામે બેસ્ટની ઝુંબેશ: 14 દિવસમાં 12,000 લોકો સામે કાર્યવાહી
મુંબઈ: બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસ સેવામાં વગર ટિકિટે પ્રવાસ કરતાં પ્રવાસીઓ સામે કાર્યવાહીની ઝુંબેશ ચલાવી છે. એક જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી બેસ્ટ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 12,000 મફતિયા પ્રવાસીઓ બેસમાં પ્રવાસ કરતાં ઝડપાયા હતા. આ પ્રવાસીઓ…
- સ્પેશિયલ ફિચર્સ
પીનેવાલો…શું તમે સ્કૉચ અને બર્બન વચ્ચેનો ફરક જાણો છો
દારૂ અલગ અલગ ટેસ્ટ અને ફોર્મમાં મળે છે અને અલગ અલગ નામથી ઓળખાય છે. પીવાનો શોખ ન હોય તેમની માટે આ માત્ર દારૂ કે શરાબ છે, પરંતુ આ નશાની દુનિયામાં વેરાયટીનો પાર નથી. જોકે ઘણીવાર પીનારા પણ પી જતા હોય…
- નેશનલ
ઈન્ડિયા અલાયન્સ સીટ શેરિંગ મુદ્દે રાહુલ ઉવાચ: ‘અમુક જગ્યાઓ પર ખટરાગ, વાટાઘાટો થકી સમાધાન લાવીશું’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) એ મંગળવારે નાગાલેન્ડના કોહિમામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી (Bharat Jodo Nyay Yatra) અને ઈન્ડિયા અલાયન્સ સાથે સીટ શેરિંગ (INDIA alliance Seat Sharing) મુદ્દે મહત્વનુ નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું, “સીટ વહેંચણીનો મામલો…