- Uncategorized
હવે હેલિકોપ્ટરથી ‘અયોધ્યા દર્શન’ કરાવશે યોગી સરકાર, આ રહી સમગ્ર માહિતી
લખનઊ: રામ ભક્તો માટે ‘અયોધ્યા દર્શન’ હવે એક યાદગાર પ્રસંગ બની રહેશે કારણ કે યોગી સરકાર રામ ભક્તો અને પર્યટકો માટે હેલિકોપ્ટરથી અયોધ્યા દર્શનની સગવડ કરી રહી છે (ayodhya darshan by helicopter). આ તકે સરકાર પ્રદેશના 6 જીલાથી સેવા શરૂ…
- મનોરંજન
Bollywood: મને ખબર છે કે મેં એક સુપર વુમન સાથે લગ્ન કર્યા છેઃ પત્નીના આવા વખાણ કર્યા આ અભિનેતાએ
મુંબઈઃ ગમે તેટલું કરીએ તો પણ કદર થતી નથી, આમ કહેતા તમે ઘણી પત્નીઓને જોઈ હશે. પોતાના કામ કે કૌશલ્યની કદર ઘરમાં થાય તેમ દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે. ત્યારે પતિ જાહેરમાં વખાણ કરે અને પત્નીને સુપર વુમન કહે તો…
- નેશનલ
મલયાલમ ઇન્ડસ્ટ્રીના ગ્રાન્ડ વેડિંગમાં સામેલ થયા પીએમ મોદી, એક્ટરે શેર કરી તસવીરો
કેરળ: દક્ષિણના જાણીતા અભિનેતા તથા મોટા રાજકારણી ગણાતા સુરેશ ગોપીની પુત્રીના કેરળમાં લગ્ન યોજાયા હતા. જેમાં પીએમ મોદી પણ સામેલ થયા હતા. સુરેશ ગોપીએ આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તસવીરોમાં કેપશન આપતા સુરેશ ગોપીએ લખ્યું હતું કે ગુરુવાયુર…
- આમચી મુંબઈ
પ્રેસ કોન્ફરન્સ તેમની હતાશાનું પરિણામ: ઉદ્ધવ ઠાકરે જૂથ પર કોને કર્યો કટાક્ષ?
છત્રપતિ સંભાજીનગરઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) પર કટાક્ષ કરતા કહ્યું હતું કે એક દિવસ પહેલા યોજાયેલી તેની પ્રેસ કોન્ફરન્સ તેમની હતાશા દર્શાવે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શિવસેના…
- નેશનલ
મણિપુરના મોરેહ શહેરમાં સ્થિતિ વણસી, મણિપુર સરકારને ગૃહવિભાગ પાસે હેલિકોપ્ટર માગવાની પડી ફરજ..
મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 105 કિમી દૂર રાજ્યની સરહદ પર આવેલા મોરેહ અને તેંગનોઉપલ જિલ્લામાં કુકી ઉગ્રવાદીઓ અને ભારતીય સેના વચ્ચે સતત ગોળીબાર અને ઘર્ષણ થઇ રહ્યું છે. આદિવાસી મહિલાઓ રસ્તા રોકી રહી છે, ઘાયલ સેનાકર્મીઓને સારવાર માટે લઇ જવાતા હોય…
- આપણું ગુજરાત
કિંજલ દવેને ‘ચાર-ચાર બંગડી..’ 1 લાખમાં પડી, હવે નહીં ગાઈ શકે આ ગીત!
અમદાવાદ: કિંજલ દવે (Kinjal Dave) નું સુપ્રસિદ્ધ ગુજરાતી ગીત ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને આ ગીતના કોપીરાઈટ વિવાદ (kinjal dave copyright case) મુદ્દે તેને કોઇપણ રીતે લાઇવ, પબ્લિક ડોમેન…
Jamnagarની Medical Collegeમાં સિનિયર ડૉક્ટર્સ જૂનિયરોના પૈસે જયાફતો ઉડાવતા હોવાના આક્ષેપઃ તપાસનો આદેશ
જામનગરઃ મેડિકલ કૉલેજોમાં જૂનિયરો દ્વારા સિનિયરોની પજવણી થવાના કિસ્સા વારંવાર આવતા રહે છે. મેડિકલ કૉલેજો રેગિંગ માટે પણ બદનામ છે. ત્યારે વધું એક કિસ્સો જામનગરમાં બન્યો છે, જેમાં સિનિયર ડૉક્ટર્સએ જૂનિયર ડૉક્ટર્સ પાસેથી ફૂડ બિલ વસૂલ્યું હોવાનું બહાર આવ્યું છે.…
- મનોરંજન
Koffe With Karanમાં Orryએ કેમ કહ્યું કે હું તો Cheater છું…આ શોનું નામ બદલી નાખવું જોઈએ…
Koffe With Karan-8ના દરેક નવા એપિસોડની ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને હવે આ સિઝન પૂરી થવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ કોફી વિથ કરણનો ફાઈનલ એપિસોડ આવી રહ્યો છે અને આ ફાઈનલ એપિસોડ ખૂબ જ…
- આમચી મુંબઈ
ફોગ કે બીજું કાંઈઃ લોકલ ટ્રેનોના ધાંધિયાથી રેલવે અને પ્રવાસીઓ પરેશાન
મુંબઈઃ ઉત્તર ભારતમાં ઠંડીનું જોર હળવું થયું છે, પણ ઉત્તર ભારતથી પશ્ચિમ અને મધ્ય રેલવેની લાંબા અંતરની ટ્રેનો 10થી પંદર કલાક સુધી મેલ-એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડતી હોવાથી પ્રવાસીઓ પરેશાન છે. ફોગને કારણે ફ્લાઈટ સેવા પર અસર પડી રહી હોવાથી આ…