- નેશનલ

10 વર્ષ બાદ રચાઈ રહ્યો મહાલક્ષ્મી યોગ, ત્રણ રાશિ પર થઈ રહી છે ધનની વર્ષા…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી અનુસાર માહિતી શુક્રને ધન, વૈભવ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે અને આવો આ ધનનો કારક શુક્ર ગ્રહ આવતીકાલે એટલે કે 18મી જાન્યુઆરી, 2024ના રોજ ગોચર કરીને ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છું અને ધન રાશિમાં…
- રાશિફળ

આજનું રાશિફળ (18-01-24): મિથુન, સિંહ અને ધન રાશિના લોકોને મળી શકે છે કોઈ Good Deal…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો સાબિત થઈ રહ્યો છે. આજે તમે તમારા પરિવારના સભ્યોની અપેક્ષા પર ખરા ઉતરશો. કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળશો, નહીંતર સમસ્યા થઈ શકે છે. કામના સ્થળે આજે તમારું આકર્ષણ જોઈને તમે…
- નેશનલ

મણિપુરમાં ફરી હિંસા, મોરેહમાં ઉગ્રવાદીઓ સાથે અથડામણમાં 2 જવાન શહીદ, CM બિરેન સિંહે બોલાવી બેઠક
મણિપુરમાં હિંસા ચાલુ છે. દરમિયાન, રાજ્યના તેંગનોપલ જિલ્લાના મોરેહમાં ઉગ્રવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં અન્ય એક જવાન શહીદ થયો હતો. અગાઉ, એક સૈનિકના જીવ ગુમાવવાની પુષ્ટિ કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી PTIએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે શહીદ સુરક્ષાકર્મીઓની ઓળખ…
- સ્પોર્ટસ

જૉકોવિચ બીજા રાઉન્ડમાં પણ સંઘર્ષ પછી જીત્યો
મેલબર્ન: ટેનિસનો વર્લ્ડ નંબર-વન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન નોવાક જૉકોવિચ મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં સિંગલ્સના બીજા રાઉન્ડમાં પણ મહામહેનતે જીત્યો હતો. તેણે વિશ્ર્વના 43મા નંબરના ઑસ્ટ્રેલિયન ખેલાડી ઍલેક્સી પૉપીરિનને 6-3, 4-6, 7-4, 6-3થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી.પ્રથમ રાઉન્ડમાં સર્બિયાનો જૉકોવિચ…
- નેશનલ

રનવે પર પેસેંજર્સના જમવાના કારણે ઈન્ડિગોને રૂ. 1.2 કરોડનો દંડ, મુંબઈ એરપોર્ટને પણ આટલા લાખનો ફટકો!
મુંબઈ: ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને ક્રમશઃ રૂ. 1.2 કરોડ અને રૂ. 90 લાખનો દંડ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે યાત્રીઓ રન વે પર બેસીને ભોજન ખાતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે ફ્લાઇટ કલાકો સુધી…
- નેશનલ

ચાર ધામ સહિતના યાત્રા સ્થળો પર બરફની વર્ષા
ઉત્તરાખંડઃ ઉત્તરાખંડમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. આ સાથે અહીંનું વાતાવરણ પણ ખુશનુમા હોય છે ત્યારે દર્શન સાથે કુદરતની કરામતોને માણવાની પણ તક મળે છે. ઉત્તરાખંડમાં દરેક ક્ષણે હવામાન બદલાઈ રહ્યું છે. બુધવારે સવારથી આકાશ વાદળછાયું રહ્યું હતું,…
- આમચી મુંબઈ

જોઈ લો, ટ્રેક ક્રોસ કરતા પ્રવાસીનું શું થયું?, વીડિયો વાઈરલ
મુંબઈઃ હેડિંગ વાચીને ચોંકી ગયા ને પણ મુંબઈ સબર્બન રેલવેમાં રેલવેના પાટા ક્રોસ કરવાનું એ જોખમ જ નહીં, પણ મોતને આમંત્રણ આપવા જેવું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક પ્રવાસી રેલવેના પ્લેટફોર્મ પરથી…
- નેશનલ

ફ્લાઇટમાં વિલંબ, પાઇલટને થપ્પડ જેવા મુદ્દે થરૂર અને સિંધિયા આમને સામને
નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં પેસેન્જરે પાયલટને થપ્પડ મારવાની ઘટનાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ફ્લાઈટમાં વિલંબને લઈને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. શશિ થરૂરે કેન્દ્ર પર નિશાન સાધતાં…









