- આપણું ગુજરાત
વડોદરાની દુર્ઘટના બાદ માંડવી બીચ પર સઘન ચેકિંગ, લાયસન્સ વગર બોટિંગ કરનારા ઝડપાયા
કચ્છ: વડોદરાની બોટ દુર્ઘટના બાદ રાજ્યમાં જેટલા પણ હરવાફરવાના સ્થળો છે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અધિકારીઓ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરામાં હરણી લેક બોટિંગ દુર્ઘટના થઇ એ પછી ઓખા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસમાં પણ…
- નેશનલ
આજથી અયોધ્યામાં નો એન્ટ્રી, ફકત આમંત્રિત મહેમાનો જ જઈ શકશે….
અયોધ્યા: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે દેશ વિદેશના લોકો પ્રભુ રામના સ્વાગત માટે અયોધ્યા જવા માટે થનગની રહ્યા છે. પરંતુ અયોધ્યામાં અરાજકતા ના ફેલાય એ બાબતને ધ્યાનમાં રાખીને આજથી આમંત્રિતો સિવાય બીજા તમામ નાગરિકોની એન્ટ્રી બંધ…
- આપણું ગુજરાત
ગુજરાત વિધાનસભામાં નવો પ્રયોગ, 1300થી વધુ બાલિકાઓ કરશે વિધાનસભાનું સંચાલન
ગાંધીનગર: દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે ખાસ આયોજન…
- નેશનલ
આજનું રાશિફળ (19-01-24): તુલા, ધન અને મીન રાશિના લોકોને આજે મળશે સમસ્યામાંથી મળી રહી છે રાહત…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ એકદમ ખુશનુમા રહેવાનો છે. આજે તમે લોકો સાથે ખુશીઓ વહેંચશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. મિત્રોનો સાથ અને સહકાર મળી રહ્યો છે. આજે તમે નાણાંકીય સ્થિતિને વધારે મજબૂત થતી જણાઈ રહી…
- સ્પોર્ટસ
શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને 82માં ઑલઆઉટ કરીને સિરીઝ જીતી લીધી
કોલંબો: શ્રીલંકાએ ગુરુવારે ઝિમ્બાબ્વેને ત્રીજી અને છેલ્લી ટી-20માં પંચાવન બૉલ બાકી રાખીને નવ વિકેટના માર્જિનથી હરાવવાની સાથે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. વનિન્દુ હસરંગા આ મૅચનો હીરો હતો, કારણકે તેણે 15 રનમાં ચાર વિકેટ લીધી એને લીધે પ્રવાસી ટીમ માત્ર…
- નેશનલ
30 વર્ષ બાદ ન્યાયના દેવતા શનિ કરશે ગોચર, ત્રણ રાશિના લોકો ધનના ઢગલાંમાં આળોટશે….
જ્યોતિષ શાસ્ત્રમાં પંચમહાપુરુષ રાજયોગનું વર્ણન જોવા મળે છે અને એને કારણે શનિદેવ શશ રાજ યોગનું નિર્માણ કરે છે. આ રાજયોગ જે વ્યક્તિની કુંડળીમાં બને છે એ વ્યક્તિ ધનવાન તો હોય જ છે પણ એની સાથે સાથે તેને તમામ ભૌતિક સુખની…
- સ્પોર્ટસ
ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે આઈસીસીએ કરી મોટી જાહેરાતઃ પિચ મેલબર્નથી આવશે અને…
ન્યૂ યોર્ક-નવી દિલ્હીઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપ 2024 અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ યજમાન બનશે, ત્યારે જૂન મહિનામાં યોજાનારા ટવેન્ટી-20 વર્લ્ડ કપ મુદ્દે આઈસીસીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. આ વર્લ્ડ કપની તૈયારી મુદ્દે આઈસીસીએ જણાવ્યું હતું કે પિચ મેલબર્નથી આવશે, જ્યારે…
- આમચી મુંબઈ
માતાની હત્યા કરનારા દીકરાને કોર્ટે ફટકારી આ સજા, જાણો શું હતો મામલો?
મુંબઈઃ થાણે જિલ્લાની એક અદાલતે ૨૦૧૯માં ઘરેલું વિખવાદમાં માતાની હત્યા કરવા બદલ ૫૪ વર્ષીય પુત્રને આજીવન કેદની સજા ફટકારી છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ બી અગ્રવાલે આરોપી સોમનાથ જીવન મિત્રાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ દોષિત…
- મહારાષ્ટ્ર
જેટલી કુણબી નોંધ મળી છે તેમને પ્રમાણપત્રો આપો: રાજ્ય સરકારનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શિંદે સમિતિને 54 લાખ કુણબી નોંધ મળી છે અને જેટલી નોંધ મળી છે તે બધાને તત્કાળ પ્રમાણપત્ર આપવામાં આવે એવો આદેશ રાજ્ય સરકાર વતી આપવામાં આવ્યો છે. મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા…
- સ્પોર્ટસ
અન્ડર-19 વર્લ્ડ કપના આરંભ માટે તખ્તો તૈયાર: ભારતની મૅચ શનિવારે રમાશે
બ્લોમફોન્ટેન: સાઉથ આફ્રિકામાં શુક્રવારે અન્ડર-19 મેન્સ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં 16 દેશની ટીમ ભાગ લેશે જેમને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતના ગ્રૂપમાં બાંગલાદેશ, આયર્લેન્ડ અને અમેરિકા છે.શુક્રવારે વર્લ્ડ કપની પ્રથમ મૅચ (બપોરે 1.30 વાગ્યાથી) પૉશેફ્સ્ટ્રુમમાં યજમાન…