- નેશનલ
બિહારમાં રાજકીય ઉથલપાથલના એંધાણ, વિધાનસભા ભંગ કરી શકે છે નીતીશ કુમાર
પટણા: બિહારની રાજનીતિમાં ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે. નીતીશ કુમાર RJD સાથેના સંબંધો તોડવાની અટકળો વચ્ચે, લાલુ કેમ્પે 122ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે વધુ 8 ધારાસભ્યોને જોડવાના પ્રયાસો શરૂ કર્યા છે. હાલમાં 243 બેઠકોની વિધાનસભામાં બેઠકોનું ગણિત…
- નેશનલ
હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસને ‘સોફ્ટ નક્સલ’ ગણાવી, રાહુલ ગાંધી બોડી ડબલનો ઉપયોગ કરતા હોવાનો આરોપ
ગુવાહાટી: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે ફરી એક વાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની આત્માની હત્યા થઈ ગઈ છે કારણ કે દેશની સૌથી જૂની પાર્ટી સોફ્ટ નક્સલ બની ગઈ છે, પાર્ટી…
- નેશનલ
1,400 કિલોમીટરનો પગપાળા પ્રવાસઃ મુંબઈની મુસ્લિમ યુવતીને ભગવાન રામનું લાગ્યું ઘેલું?
મુંબઈ: રામલલાના દર્શન કરવા મુંબઈથી પગપાળા નીકળેલી મુસ્લિમ યુવતી શબનમ શેખ હવે અયોધ્યાથી ફક્ત 179 કિલોમીટર જ દૂર છે. હાલમાં શબનમ યુપીના ફતેહપુર પહોંચી ગઈ છે. શબનમ હિન્દુ ધર્મથી ખૂબ જ પ્રભાવિત છે. તેણે જણાવ્યું હતું કે મે ચાલવાનું શરૂ…
- નેશનલ
પતિ પત્નીને ગોવાને બદલે અયોધ્યા ફરવા લઈ ગયો અને…
આખો દેશ જ્યાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના ખુમારમાંથી બહાર નથી આવ્યો ત્યાં ભારતના મધ્ય પ્રદેશમાંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. આ કેસમાં રામ લલ્લા જ દંપતિના છુટાછેડાનું કારણ બન્યા છે. જી હા, વાંચીને ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને…
- નેશનલ
જગદીશ શેટ્ટર ભાજપમાં પરત ફર્યા, ગયા વર્ષે જ કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો હતો
નવી દિલ્હી: કર્ણાટકમાં લિંગાયત સમુદાયના અગ્રણી નેતા જગદીશ શેટ્ટર સાત મહિના પછી ભાજપમાં ઘર વાપસી કરી છે (Jagadish Shettar re-joins BJP). શેટ્ટરે આજે ફરીથી ભગવો ખેંસ ધારણ કરી લીધો છે. શેટ્ટરે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું…
- નેશનલ
આજનું રાશિફળ (22-01-24): મેષ અને કુંભ રાશિના લોકોના માન સન્માનમાં થઈ રહી છે વૃદ્ધિ…
આજનો દિવસ આ રાશિના લોકોના માન સન્માનમાં વધારો કરનારો છે. જીવન ધોરણમાં ખાસો સુધારો જોવા મળી શકે છે. આજે પરિવારમાં કોઈ મંગળ કાર્યનું આયોજન થઈ શકે છે. જો કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો આજે એ પૈસા પણ પાછા મળી…
- આપણું ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી ફરી સામે આવી, સુપ્રિટેન્ડેન્ટ ત્રિવેદી શું છુપાવવા માંગે છે?
રાજકોટ: આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મુંબઈ સમાચારના પ્રતિનિધિ ગઈકાલની એક ભયંકર ઘટના સંદર્ભે તપાસ કરવા ગયા હતા ત્યારે લેબોરેટરી થી માંડી અને સિવિલ સુપ્રીટેન્ડેન્ટ આર એસ ત્રિવેદી સુધી તમામ લોકોએ માહિતી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો.ઘટના એવી ઘટી હતી કે…
- આપણું ગુજરાત
મુંબઈ સમાચારની લોકોને જાગૃત કરવાની મુહિમ, પ્રશ્નો પૂછતા આવડે છે?
વડોદરાની જે ઘટના ઘટી અને બાળકોના મૃત્યુ થયા આપણે સૌએ સહાનુભૂતિ વ્યક્ત કરી. પરંતુ માત્ર તંત્ર ઉપર માછલા ધોવાથી આપનું કાર્ય પૂરું થઈ જશે? આપણે ક્યારે જાગૃત થઈશું? આપણું બાળક સ્કૂલે જાય છે ત્યારે વેનમાં બેસીને જાય છે કે રિક્ષામાં…
- આપણું ગુજરાત
મોતિયાના ઓપરેશનમાં બેદરકારીને પગલે ચેપગ્રસ્ત 17માંથી 4 કાયમી દ્રષ્ટિ ગુમાવે તેવી શક્યતા
અમદાવાદ: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ગણાતા માંડલ ગામમાં ગત 10 જાન્યુઆરીએ રામાનંદ આઇ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવનાર આશરે 17 જેટલા દર્દીઓએ આંખોમાં ગંભીર ચેપ તથા જોવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. આ તમામ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, અને અમુક…
- આપણું ગુજરાત
પડોશી પર હુમલો કરનારા શ્વાનના માલિકને એક વર્ષની જેલ
અમદાવાદઃ શહેરની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે એક ડોબરમેન બ્રીડના પાળતું શ્વાનના માલિકને એક વર્ષની જેલની સજા સંબાળાવી હતી. આ શ્વાન 2014માં પડોશમાં રહેતા અને વ્યક્તિ અને તેના ત્રણ સંતાનો પર હુમલો કરી તેને કરડી ખાધા હતા. કોર્ટે લિગસ સર્વિસ ઓથોરિટીને પીડિતોને…