- નેશનલ

ધોનીએ રિપબ્લિક ડેની કરી ઉજવણી: પત્નીએ રીલ પોસ્ટ કરી મનની વાત
રાંચી: ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા…’ એની જેમ જો આપણે ક્રિકેટના દ્રષ્ટિકોણથી ‘સારે જહાં સે અચ્છા ધોની હમારા…’ કહીએ તો જરાય અતિશ્યોક્તિ નહીં કહેવાય.આપણો આ સર્વશ્રેષ્ઠ કૅપ્ટન અને બેસ્ટ વિકેટકીપર-બૅટર ખેલરત્ન, પદ્મશ્રી તથા પદ્મ વિભૂષણ પારિતોષિકોથી સન્માનિત થવા ઉપરાંત…
- મનોરંજન

કરણ જોહરના બાળકોએ ક્યુટ અંદાજમાં કહ્યું ‘હેપી રિપબ્લિક ડે..’
કરણ જોહરે 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે પોતાના બાળકો રૂહી અને યશનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેઓ ખાસ અંદાજમાં દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.કરણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બંનેનો આ ક્યુટ વીડિયો મુક્યો છે, જેમાં સફેદ કૂર્તા પાયજામામાં તેઓ ‘હેપી…
- મનોરંજન

રણબીર કપૂરની રામાયણમાં વિભીષણ બનશે આ કલાકાર! જાણો હનુમાન, કૈકેયી માટે કોની પસંદગી?
બોલીવુડ ડિરેક્ટર નિતેશ તિવારીએ ‘રામાયણ’ બનાવવાની ગત વર્ષે જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે રણબીર કપૂર ‘રામ’ની ભૂમિકા ભજવશે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિની પણ આમાં એન્ટ્રી…
- સ્પોર્ટસ

પાકિસ્તાનમાં જન્મેલો ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર હૈદરાબાદમાં હિન્દી કોમેન્ટરી આપે છે…
હૈદરાબાદ: 2000ની સાલમાં ભારતે મોહમ્મદ કૈફની કેપ્ટન્સીમાં અંડર-19 વર્લ્ડ કપ જીતી લીધો એના બે વર્ષ અગાઉ ઇંગ્લેન્ડને એ સિદ્ધિ અપાવનાર કેપ્ટન હાલમાં હૈદરાબાદમાં ચાલી રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં હિન્દીમાં કોમેન્ટરી આપી રહ્યો છે.આપણે ઓવેસ શાહની વાત…
- મનોરંજન

આ ક્યાં દર્શન કરવા પહોંચી Sara Ali Khan?
બોલીવુડના છોટે નવાબની લાડકવાયી અને બી ટાઉનની ચુલબુલી એક્ટ્રેસ સારા અલી ખાન સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે હવે ફરી એક વખત સારા લાઈમલાઈટમાં આવી છે. મુસ્લિમ હોવા છતાં સારા અન્ય ધર્મોમાં પણ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે…
- આમચી મુંબઈ

કોસ્ટલ રોડ માટે આવ્યા મોટા સમાચાર, પાલિકા એકાદ મહિનામાં એક ભાગને વાહનચાલકો માટે ઓપન કરી શકે
મુંબઈ: દેશના આર્થિક પાટનગરમાં ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. મુંબઈ અને ઉપનગરોમાં વાહનને 30 કિલોમીટરની ઝડપે પણ ચલાવવું મુશ્કેલ બન્યું છે. જોકે હવે મુંબઈગરાઓને વાહનને 80 કિલોમીટર પ્રતિ કલાકે ચલાવવાનો પણ મોકો મળવાનો છે. તાજેતરમાં મુંબઈના મરીન ડ્રાઇવથી વરલી…
- નેશનલ

બિહારમાં રાજકીય ગરમાવો વચ્ચે અધિકારીઓની બદલી, દિલ્હીમાં અમિત શાહ સહિત મોટા નેતાઓની બેઠક
બિહારમાં રાજકીય વાતાવરણ વધુને વધુ વણસતું જાય છે. નીતીશ કુમાર અને ભાજપના ગઠબંધનને લઈને ચર્ચાઓ તેજ ચાલી રહી છે. એક પછી એક ઘટનાક્રમ રાજકીય માહોલને વધુને વધુ ગરમ કરી રહ્યું છે. તેવામાં ખબર સામે આવી છે કે દિલ્હીમાં અમિત શાહ…
- આમચી મુંબઈ

પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સુધીની એક લેન ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ખુલ્લી મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાંકાક્ષી પ્રોેજેક્ટ ગણાતા કોસ્ટલ રોડમાં વરલીથી પ્રિન્સેસ સ્ટ્રીટ સુધીની એક લેન ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ખુલ્લી મૂકવા માટે દિવસ-રાત એક કરવામાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ નવ ફેબ્રુઆરીના એક લેન ખુલ્લી મૂકવામાં આવશે અને ત્યારબાદ…
- આમચી મુંબઈ

પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ગુરુવાર રાતથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે પોલીસ વિભાગના હજારો કર્મચારી-અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. તો વાહનવ્યવહારના નિયમન માટે ટ્રાફિક પોલીસ પણ…
- નેશનલ

આજનું રાશિફળ (26-01-24): વૃષભ, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો માટે આજે દિવસ હશે Important, ભાગ્યનો મળશે સાથ…
મેષ રાશિના જાતકો આજે ભૌતિક સુખ-સુવિધાઓ પર વધારે ભાર આપશે. કામના સ્થળે આજે તમે તમારા અનુભવોનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. વડીલોના વિચારો અને વાતોનું સંપૂર્ણ માન-સન્માન જાળવી રાખવું પડશે. પ્રવાસ પર જતી વખતે વાહન ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવો, નહીંતર અકસ્માત થવાની…









