- મનોરંજન
ગંગામાં ડૂબકી લગાવીને જિંદગી ટૂંકાવવાનો હતો આ સિંગર.. આ રીતે બચ્યો જીવ
કૈલાશ ખેર બોલિવૂડના પ્રખ્યાત સિંગર્સમાંના એક ગણાય છે. તેમણે તેમની અનોખી પ્રતિભાથી બોલિવૂડમાં પોતાનું એક અલગ જ સ્થાન બનાવ્યું છે. સરકારી યોજના તથા અભિયાનોમાં પણ તેમના અવાજમાં ગીતો ગવાયા છે. હાલમાં જ સિંગર કૈલાશ ખેર નો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઇરલ…
- Uncategorized
ફિક્સિંગની વાતો ફેલાતા શોએબ મલિકે ખુલાસો આપવો પડ્યો
દુબઈ: સાનિયા મિર્ઝાને દગો આપવા બદલ શોએબ મલિકનું નામ ભારતમાં અને ખાસ કરીને ખેલકૂદ જગતમાં ખરડાયું જ છે, એવામાં હવે તેના પર ફિક્સિંગનો આક્ષેપ થાય એ તો તેના માટે મોટી આફત જ કહેવાય.બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં ફોર્ચ્યુન બારિશાલ વતી રમતા…
- નેશનલ
એવોર્ડ માટે પસંદગી થયા પછી ‘ડિસ્કો ડાન્સર’ ફેમ અભિનેતાએ શું આપી પ્રતિક્રિયા?
મુંબઈ: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડમાં બૉલીવૂડના સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીને પણ પદ્મભૂષણ એવોર્ડ 2024 માટે પસંદ કરવામાં આવ્યા હતા. 80 અને 90ના દસકામાં અનેક સુપરહિટ ફિલ્મો વડે ભારતીય સિનેમામાં પોતાનું…
- ઇન્ટરનેશનલ
‘ગાઝામાં નરસંહાર રોકો’: જંગ વચ્ચે ઇન્ટરનેશનલ કોર્ટનો ઇઝરાયલને આદેશ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. વિશ્વ અદાલતે ઇઝરાયેલને ગાઝા પટ્ટીમાં તેના હુમલાથી થયેલા મૃત્યુ અને નુકસાનનો સંપૂર્ણ હિસાબ આપવા અને કોઈપણ ગંભીર ઈજા અથવા નુકસાનને રોકવા…
- ઇન્ટરનેશનલ
બોઇંગ 737નું ઉત્પાદન રોકવાનો અમેરિકાનો નિર્ણય, જાણો કોને અસર થશે?
ન્યૂ યોર્ક/નવી દિલ્હીઃ વિવાદાસ્પદ બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટના ઉત્પાદન રોકવાના યુએસ એવિયેશન રેગ્યુલેટરનો નિર્ણયથી ભારતીય એરલાઇન્સ માટે ખરાબ સમાચાર હોઈ શકે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસ જેટ અને અકાસા એર પહેલાથી જ જેટના સેંકડો વેરિઅન્ટ્સ માટે ઓર્ડર આપી ચૂકી છે.…
- નેશનલ
ધોનીએ રિપબ્લિક ડેની કરી ઉજવણી: પત્નીએ રીલ પોસ્ટ કરી મનની વાત
રાંચી: ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા…’ એની જેમ જો આપણે ક્રિકેટના દ્રષ્ટિકોણથી ‘સારે જહાં સે અચ્છા ધોની હમારા…’ કહીએ તો જરાય અતિશ્યોક્તિ નહીં કહેવાય.આપણો આ સર્વશ્રેષ્ઠ કૅપ્ટન અને બેસ્ટ વિકેટકીપર-બૅટર ખેલરત્ન, પદ્મશ્રી તથા પદ્મ વિભૂષણ પારિતોષિકોથી સન્માનિત થવા ઉપરાંત…
- મનોરંજન
કરણ જોહરના બાળકોએ ક્યુટ અંદાજમાં કહ્યું ‘હેપી રિપબ્લિક ડે..’
કરણ જોહરે 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે પોતાના બાળકો રૂહી અને યશનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેઓ ખાસ અંદાજમાં દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.કરણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બંનેનો આ ક્યુટ વીડિયો મુક્યો છે, જેમાં સફેદ કૂર્તા પાયજામામાં તેઓ ‘હેપી…
- મનોરંજન
રણબીર કપૂરની રામાયણમાં વિભીષણ બનશે આ કલાકાર! જાણો હનુમાન, કૈકેયી માટે કોની પસંદગી?
બોલીવુડ ડિરેક્ટર નિતેશ તિવારીએ ‘રામાયણ’ બનાવવાની ગત વર્ષે જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે રણબીર કપૂર ‘રામ’ની ભૂમિકા ભજવશે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિની પણ આમાં એન્ટ્રી…
- સ્પોર્ટસ
પાકિસ્તાનમાં જન્મેલો ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર હૈદરાબાદમાં હિન્દી કોમેન્ટરી આપે છે…
હૈદરાબાદ: 2000ની સાલમાં ભારતે મોહમ્મદ કૈફની કેપ્ટન્સીમાં અંડર-19 વર્લ્ડ કપ જીતી લીધો એના બે વર્ષ અગાઉ ઇંગ્લેન્ડને એ સિદ્ધિ અપાવનાર કેપ્ટન હાલમાં હૈદરાબાદમાં ચાલી રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં હિન્દીમાં કોમેન્ટરી આપી રહ્યો છે.આપણે ઓવેસ શાહની વાત…
- મનોરંજન
આ ક્યાં દર્શન કરવા પહોંચી Sara Ali Khan?
બોલીવુડના છોટે નવાબની લાડકવાયી અને બી ટાઉનની ચુલબુલી એક્ટ્રેસ સારા અલી ખાન સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે હવે ફરી એક વખત સારા લાઈમલાઈટમાં આવી છે. મુસ્લિમ હોવા છતાં સારા અન્ય ધર્મોમાં પણ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે…