- આમચી મુંબઈ
મનોજ જરાંગે સામે ઝૂકી સરકાર, મરાઠા સમાજની 13 માગણીઓનો સ્વીકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત માટેના સૌથી મોટા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલની મક્કમતા સામે આખરે મહારાષ્ટ્ર સરકારને ઝુકવું પડ્યું હતું. મરાઠા સમાજની 13 માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તરફ ગમે તે હાલતમાં મુંબઈ આવવાની મનોજ જરાંંગે-પાટીલની…
- સ્પેશિયલ ફિચર્સ
મોબાઈલ ફોન પર લગાવો આ વોલપેપર અને જુઓ Magic…
મોબાઈલ ફોન આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે અને આપણામાંથી ખૂબ જ ઓછા લોકો જાણે છે કે મોબાઈલ ફોનને પોતાના પર્સનાલિટી પ્રમાણે સજાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે, જેને કારણે તમે કોઈ પણ વ્યક્તિનો ફોન જોઈને એની પર્સનાલિટીનો…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાને જીતવા 156 રનની જરૂર, કૅરિબિયનો આઠ વિકેટની તલાશમાં
બ્રિસ્બેન: વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં શનિવારે ત્રીજા દિવસે યજમાન ઑસ્ટ્રેલિયાએ 216 રનના ટાર્ગેટ સામે 60 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે પૅટ કમિન્સની ટીમને જીતવા બીજા ફક્ત 156 રનની જરૂર હોવાથી સિરીઝમાં 2-0થી વ્હાઇટવૉશ કરી શકે એમ છે.સ્ટીવ…
- આમચી મુંબઈ
મુંબઈના રેલવે ટ્રેક પર જોવા મળ્યું ભયાનક દ્રશ્ય, વીડિયો થયો વાઇરલ
મુંબઈ: મુંબઈની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેનના દરેક સમાચાર મહત્ત્વના હોય છે. તાજેતરમાં મુંબઈમાં પશ્ચિમ રેલવેના માહિમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ટ્રેકની બાજુએ લોકો બેસીની લોકો જમવાનું બનાવતા અને આરામ કરતાં જોવા મળ્યા હતા. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર…
- નેશનલ
જીતનરામ માંઝીએ તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીને આપ્યો ઝટકો, કહ્યું ‘જ્યાં PM મોદી ત્યાં HAM’
પટણા: બિહારની રાજકીય ઉથલપાથલ ઉપર સમગ્ર દેશ નજર માંડીને બેઠો છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા બિહારમાં આવતી કાલ સુધીમાં મોટો ખેલ પડી જશે. આવતી કાલે નીતીશ કુમાર તરફથી જે પણ પગલું ભરવામાં આવશે તે બિહારના રાજકારણ અને આગામી લોકસભાની ચુંટણીમાં…
- સ્પોર્ટસ
ભારત મહિલા હૉકીના વર્લ્ડ કપની ફાઇનલમાં
મસ્કત: ઓમાનના પાટનગરમાં મહિલાઓની એફઆઇએચ હૉકી-ફાઇવ વર્લ્ડ કપ સ્પર્ધા ચાલી રહી છે જેમાં ભારતીય ટીમ શનિવારે સાઉથ આફ્રિકાને 6-3થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી.સેમિ ફાઇનલમાં ભારત વતી અક્ષતા ધેકાળે, મારિયાના કુજુર, મુમતાઝ ખાન, રુતુજા પિસાલ, જ્યોતિ છેત્રી અને અજિમા કુજુરે…
- સ્પોર્ટસ
હૈદરાબાદમાં ઑલી પૉપની લડાયક ઇનિંગ્સ: ભારતની પિચ પર ઇંગ્લૅન્ડ બીજી ઇનિંગ્સમાં 300 રન બનાવનાર છેલ્લા 10 વર્ષનો પ્રથમ દેશ
હૈદરાબાદ: 26 વર્ષના વનડાઉન બૅટર ઑલી પૉપે (148 નૉટઆઉટ, 208 બૉલ, સત્તર ફોર) શનિવારે અહીં ઇંગ્લૅન્ડને ભારત સામેની પ્રથમ ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)ના ત્રીજા દિવસે લડાયક સેન્ચુરી ફટકારીને મોટી મુસીબતમાંથી ઉગાર્યું હતું. રમતને અંતે ઇંગ્લૅન્ડનો બીજા દાવનો સ્કોર છ…
- મનોરંજન
સારા એરપોર્ટ દેખાઈ એવા લૂકમાં કે ફેન્સે કહ્યું…
સારા અલી ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેણે પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ઊંચુ મકામ હાંસિલ કર્યું છે. જ્યાં પણ સારા હોય ત્યાંના સારા કા સારા માહોલ જ એકદમ ખુશનુમા થઈ જાય છે. આ જ અઠવાડિયાની શરૂઆતમાં…
- નેશનલ
2024ની લોકસભા ચૂંટણીમાં 96 કરોડ મતદાતાઓ આપશે વોટ : ચૂંટણી પંચની રિપોર્ટ
નવી દિલ્હી: દેશમાં ગણતરીના દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા મતદાન માટે પાત્ર મતદાતાઓની યાદી જાહેર કરી હતી. યાદી…
- આમચી મુંબઈ
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને નામે નાગરિકો સાથે ઑનલાઈન છેતરપિંડી: 10 પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઓછા વ્યાજદરે લોન અપાવવાને નામે નાગરિકો સાથે કથિત છેતરપિંડી કરનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી પોલીસે 10 જણની ધરપકડ કરી હતી.અંધેરી પૂર્વમાં રહેતી મીના મિરગુલે (44)ની ફરિયાદને આધારે અંધેરી પોલીસે ગુનો નોંધી તપાસ…