- સ્પોર્ટસ

IND VS ENG: હાર્ટલીના તરખાટથી કરોડો ભારતીયોના હાર્ટ-બ્રેક
હૈદરાબાદ: ઇંગ્લૅન્ડે રવિવારે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે ભારતીયોને તેમની જ ટર્નિંગ પિચ પરના રોમાંચક મુકાબલામાં 28 રનથી હરાવીને 1-0થી સરસાઈ લીધી હતી. ઇંગ્લૅન્ડની જે પણ ગ્રેટેસ્ટ વિક્ટરીઝ છે એમાં આ જીતનો ઉલ્લેખ અચૂક થશે. હૈદરાબાદના સ્ટેડિયમમાં બાર્મી આર્મીનો હર્ષોલ્લાસ…
- મનોરંજન

ગેસ ધ ફિલ્મઃ કરણ જોહરે ફેન્સને વિચારતા કરી મૂક્યા, ઈનામની પણ કરી જાહેરાત
મુંબઈઃ બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા, કરણ જોહર તાજેતરમાં તેના ટોક શો કોફી વિથ કરણ માટે હેડલાઇન્સમાં હતો. તેના શોની 8મી સીઝન થોડા દિવસો પહેલા પૂરી થઈ. હવે તેનો શો પૂરો થતાં જ કરણ જોહરે તેના ચાહકોને વધુ એક સરપ્રાઈઝ આપ્યું…
- આપણું ગુજરાત

બાળકનો કબજો જૈવિક પિતા પાસે હોય તો ગેરકાયદે કસ્ટડી ન ગણાય: ગુજરાત હાઇ કોર્ટ
અમદાવાદ: 6 વર્ષની દીકરીને લઇને પરપુરુષ સાથે ભાગી ગયેલી માતાએ કરેલી હેબિયસ કોર્પસ અરજીની આજે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે પુત્રીનો કબજો તેના જૈવિક પિતા પાસે જ છે, તેથી તેને ગેરકાયદે…
- સ્પોર્ટસ

ભારત મહિલા ટીમ હૉકીના વર્લ્ડ કપમાં ફાઇનલ હારી, રનર-અપ બની
મસ્કત: મહિલા હૉકીમાં છઠ્ઠા નંબરના ભારતનો રવિવારે અહીં એફઆઇએચ હૉકી-ફાઇવ વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન નેધરલૅન્ડ્સ સામે 2-7થી પરાજય થયો હતો. નેધરલૅન્ડ્સ વર્લ્ડ ચૅમ્પિયન બન્યું અને ભારતીય ટીમે રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો.ભારત વતી જે બે ગોલ થયા…
- સ્પોર્ટસ

Aus Vs WI: કાંગારુ સામે જીત્યા પછી વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ક્રિકેટર રડી પડ્યો…
બ્રિસ્બેનઃ વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોરદાર રોમાંચક રહી હતી, જેમાં ગાબાના મેદાનમાં ઈતિહાસ રચીને જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝનના ક્રાઈથ બેથવેટના સુકાનીપદ હેઠળની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીત પછી કોમેન્ટ્રી બોક્સમાં જીત…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાના ક્રિકેટરે છ બૉલમાં પાંચ સિક્સર ફટકારી અને પછી પંતનો વર્લ્ડ રેકૉર્ડ પણ તોડી નાખ્યો
પૉશેફ્સ્ટ્રૂમ: રિષભ પંત એક વર્ષ કરતાં વધુ સમયથી રમી નથી રહ્યો, પણ અગાઉ રચેલા એક વિશ્વ વિક્રમને કારણે તે ન્યૂઝમાં આવી ગયો છે. આ વાત સિનિયર ભારતીય ટીમ સાથેના તેના કનેક્શનની નથી, પણ તે જ્યારે અન્ડર-19 કૅટેગરીમાં રમતો હતો ત્યારની…
- નેશનલ

મન કી બાતઃ નવા વર્ષના પહેલા એપિસૉડમાં પીએમ મોદીએ મહિલા શક્તિના ગાયા ગુણગાન
નવી દિલ્હીઃ વર્ષ 2024ની શરૂઆત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ પહેલીવાર મન કી બાત રેડિયો પ્રોગ્રામ દ્વારા જનતા સાથે સંવાદ સાધ્યો હતો. PM મોદીએ મન કી બાત કાર્યક્રમના 109મા એપિસોડમાં સંબોધન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કહ્યું કે…
- આમચી મુંબઈ

Red Signal: જાણી લો મુંબઈ રેલવેના ‘મોસ્ટ ડેન્જરસ ડેથ સ્પોટ’?
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં ટ્રેક ક્રોસ કરતી વખતે ગયા વર્ષે લગભગ 1200 લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી રેલવે પ્રશાસને આપી હતી. રેલવે પ્રશાસન દ્વારા 2022-23માં રેલવે ટ્રેક કોર્સ કરતી વખતે થયેલા મોતના ચોંકાવનારા આંકડા મળ્યા છે. મુંબઈ સબર્બન રેલવેમાં હજુ…
- આમચી મુંબઈ

હિન્દી ભાષાને લઈને રાજ ઠાકરેએ આ શું કહી દીધું? ‘હિન્દી રાષ્ટ્ર ભાષા નથી…કાનમાં પડતની સાથે જ…’
નવી મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરેએ ફરી એકવાર મરાઠી કાર્ડ રમ્યું છે. અહીં તેણે કહ્યું કે આજ સુધી હું મરાઠીના મુદ્દે જેલ પણ ગયો છું. હું કડવો મરાઠી છું. મારા માટે સંસ્કાર આવા જ બની ગયા છે. આપણે સૌથી…
- મનોરંજન

Filmfair: આજે ગુજરાત ચમકશે સિતારાઓથી, એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા
અમદાવાદઃ આજે ગુજરાતમાં પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરનું ગિફ્ટસિટી આજે સિતારાઓથી ઝળહળી ઉઠશે. આ આયોજનને ધ્યાનમા રાખીને અમદાવાદ એરપોર્ટ પર VVIP માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે બોલીવૂડ સેલિબ્રિટીનો ક્રેઝ સૌ કોઈને હોય આથી તેમની…









